વૈવાહિક જીવનનો આનંદ લેવા માટે કરો એલચીનો ઉપયોગ, જાણો કેવી રીતે મળશે લાભ

0
845
views

દેશમાં વધી રહેલ પ્રતિસ્પર્ધા ને કારણે સ્ત્રી અને પુરુષ બંનેમાં તણાવ વધતો જાય છે. જેના લીધે બંનેના સંબંધોમાં પણ ઉતાર ચડાવ આવે છે. ખાસ વાત એ છે કે આપ ભાગદોડને કારણે પુરુષોમાં શારીરિક ક્ષમતા ઓછી થતી જાય છે. જેના લીધે પતિ-પત્નીમાં યૌન સુખ ગાયબ થતું જાય છે. સંબંધોમાં તણાવ ની સાથે શારીરિક સુખ પણ છીનવાઇ ગયું છે. જેના લીધે બંનેમાં અસંતુષ્ટ એના કારણે વર્ષો સુધી યુવાન કપલ માં-બાપ બનવાથી વંચિત રહી જાય છે. તેવામાં જો કોઈ એવો ઉપાય મળી જાય જેના લીધે બંનેના સંબંધોમાં ઉષ્માભર્યું વાતાવરણ બનાવી શકાય. આવી જ એક વસ્તુ છે જે આપણા સૌના રસોડામાં મળી આવે છે. પરંતુ અજ્ઞાનતાને કારણે તેનો આપણે ઉપયોગ નથી કરી શકતા. જો તેનો ઉપયોગ કરી લેવામાં આવે તો પતિ પત્ની વૈવાહિક જીવનમાં પણ ખુશ રહે છે અને વધારે એનર્જી પણ ફીલ કરે છે.

આધુનિક જીવનમાં સેક્સની સમસ્યા પણ મોટા અને વ્યાપક રૂપમાં મળી આવે છે. જેના લીધે ખુશહાલ જીવન બરબાદ થવાની સ્થિતિમાં આવી જાય છે. લોકો વૈવાહિક ખુશી મેળવવા માટે અને પત્નીને ખુશ કરવા માટે બજારમાં મળતી તમામ ચીજોનો ઉપયોગ કરે છે. પરંતુ શું તમે જાણો છો કે એક નાની એલચી વ્યક્તિમાં ઉર્જાનો સંચાર કરવા માટે પર્યાપ્ત છે. જે દવાઓ ની માફક કોઇ સાઇડ ઇફેક્ટ પણ નથી આપતી. તેના ફાયદાઓ જાણીને તમે પણ આશ્ચર્યમાં પડી જશો.

ભારતમાં હંમેશા તુલસી અને એલચીનો ઉપયોગ ઔષધીના રૂપમાં કરવામાં આવ્યો છે. શારીરિક ક્ષમતા વધારવા માટે બે થી ચાર એલચી ભૂખ્યા પેટે દૂધ સાથે લેવાની હોય છે. ત્યાર બાદ બે કલાક સુધી કંઈ પણ ખોરાક લેવાનો નથી અને બે કલાક બાદ તમે ભોજન લઈ શકો છો. થોડા દિવસો બાદ જ તમને તેની અસર દેખાવા લાગશે. શારીરિક ક્ષમતા વધારવા માટે એલચી થી વધારે અસરકારક કોઈપણ વસ્તુ નથી. પરંતુ તેને ખાવાની યોગ્ય રીત આપણને ખબર હોવી જોઈએ.

એલચી બે પ્રકારની હોય છે, લીલી અથવા નાની એલચી તથા મોટી એલચી. ભારતીય મસાલામાં મહારાણી તરીકે ઓળખાતી એલચીનો ઉપયોગ શક્તિ વધારવા માટે કરવામાં આવે છે. એલચીને કામોત્તેજના માં વૃદ્ધિ કરવા માટેના ટોનિકના રૂપમાં ઉપયોગ લેવામાં આવે છે. તે શરીરને શક્તિ પ્રદાન કરે છે અને સાથોસાથ સમય સ્ખલન તથા નપુંસકતાની સમસ્યામાંથી પણ મુક્ત કરવા માટે સહાયક હોય છે.

એલચીનું સેવન કરવા માટે તેને દૂધમાં નાખીને ઉકાળો. ઉકળી ગયા બાદ તેમાં થોડું મધ ઉમેરો અને તેને નિયમિત રૂપથી રાતના સૂતા પહેલા તેનું સેવન કરો. તેના નિયમિત સેવન કરવાથી યૌન ક્ષમતામાં વધારો થાય છે અને દાંપત્ય જીવન સુખમય બને છે. તે સિવાય જો તમારા મોઢામાંથી દુર્ગંધ આવતી હોય, તેના લીધે પણ તમારા વૈવાહિક જીવનમાં અસર પડી શકે છે. તેવામાં એલચી ચાવવાથી મોઢું સાફ રહે છે અને દુર્ગંધ પણ આવતી નથી. એલચીની શાનદાર સુગંધ પણ પાર્ટનરને આકર્ષિત કરવાનું કામ કરે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here