તમે જીમ ગયા વગર બોડી બનાવી શકો છો, રોજ ઘરે ૪ મિનિટ વર્કઆઉટ કરીને ૫ મહિનામાં ફેટી માંથી ફિટ થયો આ યુવક

0
1617
views

જાપાનમાં રહેતા એક વ્યક્તિ આ દિવસોમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ પોપ્યુલર થઈ રહ્યા છે અને તેનું કારણ પણ એકદમ વિચિત્ર કરવાવાળું છે. કેમ કે આ દિવસોમાં માત્ર ચાર મિનિટ સુધી વર્કઆઉટ કરવાથી પોતાને પાંચ મહિનામાં ફૈટી બોડી થી ફીટ બનાવી લીધું. હિરાંગી સેંસઇ નામથી ટ્વિટર ચલાવતા આ માણસનું કહેવું છે કે ચાર મિનિટના આ વર્કઆઉટ દ્વારા તેણે એ કમાલ કર્યો છે જે તેને જીમના એક કલાકના સેશનમાં મળતો હતો. તેણે જણાવ્યું કે આ વર્ષે માર્ચ માં તેણે ટ્વિટર પર પોતાનો એક ફોટો મુખ્ય હતો  જેમાં તેનું પેટ ખૂબ જ બહાર નીકળેલું હતું અને તે ખૂબ જ અનફીટ હતો.

આ ફોટો સાથે તેણે વાયદો કર્યો હતો કે તે થોડાક જ મહિનામાં પોતાની બોડીને એકદમ ફીટ કરી અને પોતાની ફોટો બીજી વખતે ટ્વીટર પર રાખશે. તેણે એવું કર્યું પણ હતું. તેનના અત્યારના ફોટામાં બહાર નિકળેલ પેટના બદલે સિક્સ પેક એપ્સ દેખાય છે અને મસલ્સ પણ પહેલાં કરતાં સ્ટ્રોંગ છે. તેની ફેટી થી ફીટ થનાર આ ફોટો 29000 વખત રીટ્વિટ થયેલ છે અને તેને ૧૦ હજારથી વધુ માણસોએ લાઈક કર્યો છે.

20-20 સેકન્ડની બર્જિપના આઠ સેટ કર્યા

તેનું કહેવું છે કે આ બદલાવનું કારણ છે તાબતા વર્કઆઉટ. જેમાં 4 મિનિટ સુધી સૌથી વધુ વર્કઆઉટ કરીને પાંચ મહિનામાં તે આટલો ફીટ થયો છે. ચાર મિનિટના વર્કઆઉટમાં 20 સેકન્ડમાં એરોબિક્સ અને બોડી વધારવા વાળી એક્સરસાઇઝના આઠ સેટ અને પછી 10 સેકન્ડમાં આરામ અને ત્યારબાદ આ પેટર્નને 4 મિનિટ સુધી ફરીથી ફોલો કરી એક્સરસાઇઝ કરતો.

તેણે જણાવ્યું કે આ વર્કઆઉટ થી તેનું બોડી 18.2% ઓછું થયું છે. તેનું વજન પાંચ મહિનામાં ૧૩ કિલો ઓછું થયું છે. તેની પહેલાં તેનું વજન 72 કિલો હતું અને અત્યારે 59 કિલો છે. હું એક ફિટ યુવક છું. મે અત્યારે વર્કઆઉટની સાથે સાથે પોતાના ડાયટમાં પણ બદલાવ કર્યો છે. ડાયટમાં ફ્રેશ ફ્રુટ લીધા અને ગ્રીન મીટ અને કરી રાઈઝ પણ ખાવ છુ.  આ બધાની સાથે વજન ઓછો કરવા માટે મારો દ્રઢ નિશ્ચય પણ કામમાં આવ્યો.

હું પાછલા બે વર્ષમાં વજન ઓછું કરવા માટે વિચારી રહ્યો હતો પરંતુ દરેક વખતે ત્રણ દિવસથી વધુ વર્કઆઉટ નહોતો કરી શકતો. ત્યારબાદ પણ એવો જ વિચાર કરતો રહેતો હતો કે વજન તો ઓછો કરીને જ રહીશ. પરંતુ આ વખતે વર્કઆઉટ બદલી તો મારામાં પણ બદલાવો આવી ગયો. હવે અત્યારે જ્યારે વિચાર કરું છુ તો લાગે છે કે હું જ પહેલા વજન ઓછું કરવા માટે સિરિયસ ન હતો. અત્યારે એટલો સિરિયસ છું કે જે મરજી આવે તે કરી શકુ છું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here