તમારું મગજ ચકરાઈ જશે આ રોચક તથ્યો વાંચીને, છેલ્લું તો જરૂર વાંચવું જોઈએ

0
475
views

મિત્રો, આજે અમે તમને અમારી પોસ્ટમાં તમને આશ્ચર્યમાં મુકી દેતી એવી હકીકતો વિશે જણાવીશું. તમને આ તથ્યો વિશે માનવામાં નહીં આવે, તમે તેને જાણીને એવું જ કહેશો કે આવું બની જ ના શકે. પરંતુ તમને અહિયાં જણાવવામાં આવેલ તમામ તથ્યો એકદમ સાચા છે. તો ચાલો તમને જણાવીએ તમારા દિમાગને વિચારમાં મુકી આપે તેવા તથ્યો વિશે.

 • વૈજ્ઞાનિકો દ્વારા કરવામાં આવેલ સર્વેક્ષણ અનુસાર આપણે બધાએ પોતાના સપનામાં આવતા દરેક ચહેરાને આપણે બધાએ એકવાર તો જરૂરથી જોયેલા હોય છે.
 • જમણા હાથથી લખનારા લોકો ડાબા હાથથી લખનારા લોકોની તુલનામાં ૯ વર્ષ વધારે જીવે છે.
 • એપલ કંપનીનાં ફાઉન્ડર સ્ટીવે જોબ્સની કાર પર ક્યારેય પણ નંબર પ્લેટ લગાવેલ ન હતી.
 • પતંગિયા કોઈપણ વસ્તુનો સ્વાદ પોતાના પગથી લે છે.

 • સીગરેટ લાઇટરની શોધ માચીસ પહેલા થઈ હતી.
 • એક એવરેજ મનુષ્યએ પોતાની કોણીને છાતી શકવું લગભગ અસંભવ છે. જે લોકો કોણી વાળા તથ્યને વાંચી રહ્યા છે તેમાંથી ૭૫% થી વધારે લોકો પોતાની કોણીને ચાટવાની કોશિશ કરશે.
 • તમને જાણીને આશ્ચર્ય થશે કે આપણાં બધાનો જન્મ ૩૦૦ હાડકાઓ સાથે થાય છે. પરંતુ ૧૮ વર્ષ સુધીના થવા પર હાડકાઓ એકબીજા સાથે જોડાઈને ૨૦૬ રહી જાય છે.
 • પુરુષોના શર્ટના બટન જમણી બાજુએ અને મહિલાઓના શર્ટના બટન ડાબી બાજુએ હોય છે.

 • ચામાચીડિયા ગુફા માંથી નીકળતા સમયે હંમેશા ડાબી બાજુએ વળે છે.
 • મહિલાઓ હંમેશા દરરોજ એવરેજ ૨૦,૦૦૦ શબ્દો બોલે છે, જે પુરુષોની એવરેજ કરતા ૧૦૦૦ કે ૨૦૦૦ નહીં પરંતુ ૧૩,૦૦૦ શબ્દો વધારે હોય છે.
 • તમે ખુરશી પર બેસીને જમણા પગથી વર્તુળ બનાવો અને સાથે જ જમણા હાથથી હવામાન સીક્સ (૬) લખો, તમારા પગની દિશા બદલી જશે.
 • તમને જાણીને આશ્ચર્ય થશે કે કીડી ક્યારે ઊંઘતી નથી.
 • ઠંડા પાણીની તુલનામાં ગરમ પાણી માંથી વધુ ઝડપથી બરફ બને છે. તેને Mpemba Effect કહે છે.
 • રાત્રિના સુતા સમયે સપના તો આપણે બધા જ જોઈએ છીએ પરંતુ સપના સાથે જોડાયેલ તથ્યો એ પણ છે કે, આપણને બધાને ક્યારે યાદ નથી રહેતું કે આપણું સપનું ક્યાંથી શરૂ થયું હતું.

 • ૯૨% લોકો ફક્ત એટલા માટે હસી નાખે છે કે તેઓને સામેવાળાની વાત સમજમાં નથી આવતી.
 • મિત્રો, તમને જાણીને ખૂબ જ આશ્ચર્ય થશે કે ધરતી પર જેટલો વજન કીડીઓનો છે તેટલો જ મનુષ્યનો પણ છે.
 • કોકાકોલા શરૂઆતમાં લીલા રંગનું આવતું હતું.
 • આપણે બધા જ આપણા સમગ્ર જીવનકાળમાં ઊંઘ દરમિયાન અલગ-અલગ પ્રકારના 70 કીટાણુઓ ખાઈ જઈએ છીએ.
 • દુનિયામાં સૌથી વધારે આ પ્રયોગમાં આવનારો પાસવર્ડ ૧૨૩૪૫ છે.
 • આપણે બધા જ્યારે ખોટું બોલીએ છીએ ત્યારે આપણું નાક ગરમ થઈ જાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here