શિયાળામાં ઓછું પાણી પીવા છતાં પણ વધારે પેશાબ શા માટે જવું પડે છે?

0
910
views

હાલના સમયમાં સમગ્ર ભારતમાં ઠંડોગાર શિયાળો ચાલી રહ્યો છે. વર્ષ ભલે બદલાઈ ચુકી હોય પરંતુ ઠંડી એવી ને એવી ચાલી રહી છે. આ ઋતુમાં તમે ભલે સ્વેટર, જેકેટ અને ધાબળા ઓઢીને ઠંડી ભગાડવાની કોશિશ કરી લો પરંતુ શિયાળામાં પાણી પીને અને પછી થોડી થોડી વારમાં પેશાબ જવું પડે છે. તમને એવું મહેસૂસ જરૂર થતો હશે કે શિયાળામાં ઓછું પાણી પીવા છતાં પણ વધારે પેશાબ જવું પડે છે. તેનું કારણ શું હોઈ શકે, તે અમે તમને અહી જણાવીશું.

શરીરનું સાયકોલોજીકલ રિએક્શન

શિયાળાની ઋતુમાં બાકી રૂ તેની તુલનામાં વધારે પેશાબ આવે છે. એ ફક્ત તમારો વિચાર નથી પરંતુ હકીકત પણ છે અને તેની પાછળ વૈજ્ઞાનિક કારણ પણ છે. આ એક એવી ઘટના છે જે મોટાભાગના લોકો સાથે બને છે અને તેનો સંબંધ પ્રકૃતિ સેકસી વીડિયો આપણા શરીરની રચનાને કઈ રીતે પ્રભાવિત કરે છે. તે એક પ્રકારનું સાઇકોલોજિકલ રિએકશન છે જ્યાં ઠંડીના કારણે તમને વધારે પેશાબ જવાનું મન થાય છે.

બ્લડ વેસલ્સ પર પ્રેશર વધે છે

શિયાળામાં વધુ પડતા પેશાબ જવાને કારણે આપણું શરીર ૩૬-૩૭ ડિગ્રી સેલ્સિયસ તાપમાનમાં રહેવા ટેવાયેલા હોય છે. પરંતુ શિયાળામાં જ્યારે ઠંડીનું પ્રમાણ વધી જાય છે ત્યારે આપણે ધ્રુજવા લાગે છે જેના લીધે શરીરની રક્ત ધમનીઓ એટલે કે બ્લડ વેસલ્સ સંકોચાવા લાગે છે અને શરીરના અંગોમાં લોહીનું ભ્રમણ વધી જાય છે અને બ્લડપ્રેશર વધવા લાગે છે. આ લોહીનું ભ્રમણ કિડનીમાં પણ વધી જાય છે.

કિડની એ કરવું પડે છે વધારે કામ

આ દરમિયાન કિડનીને સામાન્ય રીતે જેટલું કામ કરવું પડે છે તેનાથી વધારે કામ કરવું પડે છે. જેના લીધે પેશાબ થવાની માત્રામાં વધારો થાય છે અને વારંવાર પેશાબ જવું પડે છે. ફક્ત એટલું જ નહીં પરંતુ વારંવાર પેશાબ દ્વારા તમારું શરીર અંદર રહેલી ગરમીને પણ જાળવી રાખવાની કોશિશ કરે છે.

હાઇપોથર્મિયાનો પણ સંકેત હોઈ શકે છે

ડોક્ટરોનું માનવામાં આવે તો આ બાબતમાં કોઈ ગભરાવાની જરૂર નથી. આ તમારા શરીરની એક અનોખી રીત છે જે તમને શિયાળા અને ઠંડીથી બચાવે છે. જો કે શિયાળાની ઋતુમાં પણ જરૂરિયાત કરતાં વધારે પેશાબ જવું એ હાઇપોથર્મિયાનો એક સંકેત હોઈ શકે છે. તેવામાં જો તમને પેશાબ જવાની સાથે સાથે વધારે પડતી ધ્રુજારી, શ્વાસ લેવામાં તકલીફ જેવા લક્ષણો શરીરમાં જોવા મળી આવે તો તુરંત જ ડોક્ટરનો સંપર્ક કરવો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here