સાક્ષાત લક્ષ્મીનું રૂપ હોય છે આ માહિનામાં જન્મેલી છોકરીઓ, જાણો ક્યાં છે એ શુભ મહિના

0
1464
views

ભારત દેશમાં હિન્દુ ધર્મના લોકો છોકરીઓને દેવી માનતા હોય છે. નવરાત્રિમાં બધા કન્યાપૂજન અને નવ કન્યાઓ દ્વારા ભોગ પણ લગાવતા હોય છે. ધાર્મિક કથાઓ અનુસાર આવું કરવાથી દેવી માતા વધુ પ્રસન્ન થાય છે. શાસ્ત્રોમાં પણ કન્યાઓની વધુ પૂજનીય બતાવવામાં આવ્યું છે. અને તેની સાથે નારી માં સ્વયં લક્ષ્મીનો વાસ હોય છે. તેથી જ્યારે પણ ઘરમાં  છોકરીનો જન્મ થાય છે ત્યારે બધા કહે છે કે લક્ષ્મી આવી.

છોકરીઓ ઘરમાં સુખ શાંતિ પણ સાથે લઈને આવે છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર છોકરીઓના જન્મની સાથે તેનો મહિનો પણ ખૂબ જ ભાગ્યવાન હોય છે. આ મહિનામાં જન્મ થયેલી છોકરીઓ માત્ર નસીબવાળી નહીં પરંતુ પોતાની સાસરી પણ સારી મળે છે સાક્ષાત લક્ષ્મીનું રૂપ હોય છે. આ મહિનામાં જન્મેલી છોકરીઓ અને પોતાના શાસ્ત્રી માં સમૃદ્ધિ નું કારણ પણ બને છે.

ફેબ્રુઆરી

ફેબ્રુઆરી મહિનામાં જન્મેલી છોકરીઓ નો સ્વભાવ ખૂબ જ વિનમ્ર હોય છે. અને તે વધુ બુદ્ધિશાળી હોય છે આ છોકરી અને લગ્ન બાદ સારું ઘર તો મળે છે પરંતુ તેની સાથે સુખ-સમૃદ્ધિ પણ મળે છે. તેમની ગ્રહ ચાલ જ તેમના પરિવારને ફાયદો આપે છે.

એપ્રિલ

એપ્રિલ મહિનામાં જન્મેલી છોકરીઓ સાક્ષાત લક્ષ્મીનું રૂપ માનવામાં આવે છે. શાસ્ત્રો અનુસાર આ મહિનો ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ મહિનામાં જન્મેલી છોકરીઓ ની ગ્રહ ચાલ ખૂબ જ તેજ હોય છે. જેનાથી તેમને સફળતા મળે છે અને તેમનું નસીબ બુલંદ હોય છે.

જુન

જૂન મહિનામાં જન્મેલી છોકરીઓ ભાગ્યશાળી હોય છે. અને અંકશાસ્ત્ર અનુસાર આ મહિનામાં જન્મ થયેલા છોકરાઓને શુભ માનવામાં નથી આવતા પરંતુ આ મહિનામાં જો કોઈ છોકરી નો જન્મ થયો હોય તો તેને લક્ષ્મીનું રૂપ માનવામાં આવે છે અને આ મહિનામાં જન્મ થયેલી છોકરીઓ ખૂબ જ મહેનતુ હોય છે. અને પોતાના લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે વધુ મહેનત કરે છે.

સપ્ટેમ્બર

આ મહિનામાં જન્મેલી છોકરીઓ ની કુંડળી માં ચંદ્ર,બુધ અને શુક્ર આ ત્રણેય ગ્રહોનો મિલન હોય છે તેના લીધે આ મહિનામાં જન્મેલી છોકરીઓ ખૂબ જ ધનવાન હોય છે. અને તમને એ પણ જણાવી દઈએ કે આ મહિનામાં જન્મેલી છોકરીઓ પોતાના ભાગ્યથી બધું જ મેળવી શકે છે અને તેમને ક્યારેય કોઈપણ ચીજ વસ્તુની કમી નથી રહેતી. અને તે પણ સાચું છે કે આ મહિનામાં જન્મેલી છોકરીઓ નુ લગ્ન પણ પૈસાવાળા છોકરા સાથે થાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here