રાશિ બતાવશે કયા રંગના કપડા છે તમારા માટે ભાગ્યશાળી, શુભ કામમાં તેને જરૂર પહેરો

0
3380
views

આપણે બધા ભાગ્ય અને દુર્ભાગ્ય માં વિશ્વાસ રાખીએ છીએ. આ બને એવી વસ્તુ છે જે તમને આબાદ અને બરબાદ કરી શકે છે. નસીબ સારું કરવા માટે લોકો ઘણા પ્રકારના ઉપાય કરે છે. તેમાંથી કોઈ ખાસ વસ્તુ જે હંમેશા પોતાની પાસે રાખવી ખૂબ જ પોપ્યુલર છે. એમ આજે અમે તમને તમારી રાશિના અનુસાર લકકી રંગના કપડા  બતાવવા જઈ રહ્યા છીએ . કપડા તો એવી વસ્તુ છે જે દરેક કોઈ પહેરતા હોય છે. પરંતુ જો તમે રાશિના આધાર પર સાચા કલરના કપડા પહેરો તો તમારું ભાગ્ય પ્રબળ થઈ જશે. પછી તમારા કામમાં કોઈ બાધા નહીં આવે અને તે જલદીથી સંપન્ન થઈ જશે.

 • મેષ – આ રાશિના લોકોને માટે લાલ અને પીળા રંગના કપડા પહેરવા ખૂબ શુભ હોય છે. આ રંગના કપડાને ધારણ કરી કામ કરવાથી કોઈપણ બાધા ઉત્પન્ન નથી થતી.
 • વૃષભ – તે લોકો ને વધારે ભૂરા અને  જાંબુડી રંગના કપડા પહેરવા જોઈએ. આ રંગ તેમના માટે લકી સાબિત થાય છે. તેને પહેરવાથી તેમનું કામ જલદી થઈ જાય છે.

 • મિથુન – આ રાશિના જાતકોને સફેદ, ગુલાબી અને મરૂન રંગના વસ્ત્રો ધારણ કરવા જોઈએ. વિશેષ કામોની શરૂઆત દરમિયાન આ કપડાં પહેરવા તેમના ભાગ્યની સારા ભાગ્યની દિશાની બનશે.
 • કર્ક – આ  રાશિવાળા લોકો ને નીલા અને લીલા રંગના પરિધાન પહેરવા જોઈએ. પહેલા જોઈએ. આ બંને રંગ તેમના જીવનમાં શાંતિ અને સુખ નું આગમન કરે છે.
 • સિંહ – આ લોકોને કાળા જાંબુડી અને સફેદ રંગને વધારે ઇસ્તેમાલ કરવો જોઈએ. આ કલરના કપડાં તેમના દુશ્મનોથી સુરક્ષિત રાખશે અને તરક્કી ની રાહ દેખાડે છે.
 • કન્યા – તેમને લાલ, નારંગી રંગના કપડાં વધારે પહેરવા જોઈએ. તે ના ફક્ત ભાગ્યશાળી છે પરંતુ તમારા દિમાગને પણ માનસિક રોગોથી બચાવે છે.
 • મકર – તેમને સિલ્વર અને ગોલ્ડન રંગના કપડા ને પહેરવા જોઈએ. તેનાથી તેમના જીવનમાં ધનની કમી નહીં થાય અને ભાગ્ય પણ હંમેશા સાથ આપે છે.
 • ધન – તેમને સફેદ અને લીલા રંગના પરિધાન વધારે ખરીદવા જોઈએ. આ રંગ તેમની ઉન્નતી ના રસ્તા ઉપર લઈ જાય છે અને દુર્ભાગ્યને દૂર રાખે છે.

 • વૃશ્ચિક – તેમને હલકો ગુલાબી રંગ તેમના માટે લકી બને છે. આ રંગના કપડાં પહેરવાથી કરેલા કામમાં ખૂબ જ લાભ થાય છે.
 • તુલા – ભૂરો અને નારંગી રંગ તેમના માટે પરફેક્ટ હોય છે. આ કલરના કપડાં તેમના જીવનમાં સુખ અને આનંદની અનુભૂતિ લાવે છે. સારા કામો માટેની ધારણ કરવા જોઈએ.
 • કુંભ – આ લોકોને નારંગી, લાલ કે લીલા કોઈપણ રંગના કપડાં પહેરી શકે છે.  બધા રંગ  તેમના માટે લાભકારી સાબિત થાય છે.
 • મીન – આ રાશિમાં ખાસ વાત એ છે કે તે એકસાથે પાંચ રંગ નીલો, લીલો, લાલ, પીળા અને ગુલાબી કલરના કપડાં પહેરી શકે છે. આ બધા ભાગ્ય ચમકી શકે છે .

આ કપડાં સિવાય તમે આ રંગનો રૃમાલ પણ હંમેશા પોતાની સાથે નસીબના રૂપે રાખી શકો છો. ચાહો તો ઈનરવેર માં પણ આ રંગ મસ્તી કરી શકો છો. બાકી વાર આ કપડાં તમે કોઈ ખાસ કાર્યને કરતા આ પહેરવા ખુબ જ લાભદાયક છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here