પોતાનાથી વધારે સુંદર વ્યક્તિ સાથે લગ્ન કરવાથી થાય છે આ ખાસ ફાયદા, જીવન રહે છે ખુશહાલ

0
334
views

લગ્નજીવન એ સૌથી મોટું મહત્વપૂર્ણ નિર્ણય છે. આ નિર્ણયના પછી તમારી જિંદગી સંપુર્ણ રીતે બદલાઈ જાય છે. તેથી તે જરૂરી છે કે તમે પોતાના માટે એક સારો અને ઉપયોગ પાર્ટનર પસંદ કરો. જોવા જઈએ તો લોકો લગ્ન માટે બાહ્ય રૂપ થી સુંદર પાર્ટનરની શોધ કરતા હોય છે. તેના તન અને સુંદરતાને જોઈને તે નિર્ણય લઇ લેતા હોય છે કે તેની જોડે લગ્ન કરવા છે કે નથી. મનની સુંદરતા અને વ્યવહાર પર કોઈ જોર નથી આપતું.

હાલમાં તમારા આ વિચાર તમને નુકસાન કરાવી શકે છે. જો તમે તમારા થી વધુ સુંદર પાર્ટનર પસંદ કરો છો તો અનેક નુકસાન છે અને જો તમારાથી ઓછા સુંદર જીવન સાથીને પસંદ કરો છો તો તેનાથી ઘણાં ફાયદા છે.

જ્યારે તમારા લાઇફ પાર્ટનર તમારાથી ઓછા સુંદર હોય તો તે તમને સાચો પ્રેમ કરે છે અને તેની તમારી વેલ્યુ વધારે છે જે તમને રાની કે રાજકુમાર બનાવીને રાખે છે. તેના વ્યવહાર માં એક મીઠાશ હોય છે તે તમને કોઈ દિવસ અકડ નથી બતાવતા. જો પોતાનાથી પણ વધુ સુંદર પાર્ટનર હોય તો તે તમારી કદર નથી કરતા અને પોતાને હંમેશા ઊંચા સમજતા હોય છે.

ઓછી સુંદર પતિ કે પત્ની હોય તો તે તમને લગ્ન પછી ક્યારે દગો નથી આપતા. તેને ખબર હોય છે કે તેને તમારા જેવો પતિ કે પત્ની ફરી નહીં મળે. તેથી તે તમને દગો આપવાના વિશે વિચારતા પણ નથી. કેમકે તે વધુ સુંદર નથી હોતા તેથી કોઈ બીજા પણ તેની ઉપર લાઈન નથી મારતા અને તેનાથી વિપરીત પાર્ટનર જો વધારે સુંદર હોય તો તેની તે વાતનો ગર્વ રહે છે કે તે આ લગ્નજીવન જો તૂટી પણ જશે તો તેને કોઈ બીજું સરળતાથી મળી જશે.

જો ઓછું સુંદર લાઈફ પાર્ટનર હોય તો માણસ વધુ પઝેસિવ અને શકી સ્વભાવનો પણ નથી હોતું. જો પોતાના પાર્ટનરને હદથી વધારે સુંદર હોય તો તેણે હંમેશા એ ચિંતા રહે છે કે લોકો મારા પતિ ને કે મારી પત્નીને ખોટી નજરે જોઈ રહ્યા છે કે ફ્લર્ટ કરી રહ્યા છે. તેમનું પૂરું ધ્યાન હંમેશા પોતાના પાર્ટનર પર જ રહે છે. આવી સ્થિતિમાં પણ વધુ વધી જાય છે તેથી ઓછા દેખાવડા પાર્ટનર બેસ્ટ હોય છે.

તો મિત્રો આ ત્રણ પ્રમુખ કારણ કે લાભ જેના લીધે તમને હંમેશા પોતાના થી ઓછા દેખાવડા પતિ કે પત્ની પસંદ કરવા જોઈએ. લગ્નના થોડાક મહિના સુધી બહારની સુંદરતા સારી લાગે છે પરંતુ ત્યારબાદ તેના મનની સુંદરતા જ કામ આવે છે. એક વ્યક્તિ વ્યવહારમાં કેવો છે તે ખૂબ જ જરૂરી છે અને ખાસ ત્યારે જ કે જ્યારે તે વ્યક્તિની સાથે એક જ છત નીચે પુરી જિંદગી પસાર કરવાની હોય છે. તેથી આ ઉદાહરણથી પણ સમજી શકાય છે કે હવે તમે તમારા માટે કોઈ મિત્ર બનાવો છો તો તેની સુંદરતા ની બિલકુલ ચિંતા નથી કરતાં. તે વિશેષ વ્યક્તિ તમારો ખાસ મિત્ર હોય છે કેમ કે તેની અંદર અમુક ખાસ ક્વોલિટી હોય છે અને તેના વિચાર તમને સારા લાગે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here