નવરાત્રીના દિવસોમાં કરો આ વિશેષ ઉપાય, માતાજી દરેક મનોકામના પુરી કરશે

0
396
views

માં દુર્ગાની આરાધનાનો ઉત્સવ એટ્લે કે નવરાત્રીની શરૂઆત થઈ ચુકી છે. 29 સપ્ટેમ્બર 2019 ના નવરાત્રિનો તહેવાર આરંભ થયો અને તે 8 ઓક્ટોબર સુધી રહેશે. નવરાત્રિના તહેવારને આપણે ખુશ ખાલી અને સમૃદ્ધિનો તહેવાર પણ કહેવામાં આવે છે. એવું કહેવામાં આવે છે કે નવરાત્રિના પર્વમાં વ્યક્તિના જીવનમાં ખુશાલી અને સમૃદ્ધિ લઈને આવે છે. નવરાત્રિના દિવસોમાં નવ દિવસ સુધી માતાને પ્રસન્ન કરવા માટે તેમની પૂજા-અર્ચના કરે છે અને કળશ સ્થાપના કરે છે. તે સમયે અનેક ઉપાયો પણ કરે છે એવામાં કહેવામાં આવે છે કે નવરાત્રીના દિવસોમાં જો તમે કંઈક એવા ઉપાય કરો તો તેનાથી વ્યક્તિની ડબલ ફળ પ્રાપ્ત થશે.

જો તમે પણ એવું ઈચ્છતા હોય કે માતાજી તમારા ઉપર પ્રસન્ન થાય, તો આજે અહીં તમને નવરાત્રીના દિવસોમાં અમુક એવા ઉપાયો વિશે જણાવીશું, કે આ ઉપાયો કરવાથી માતા દુર્ગા તમારી પર પ્રસંગના થશે અને તમારા દરેક કામ પૂર્ણ થશે અને તમારી મનોકામના પણ પૂર્ણ થશે.

નવરાત્રીના દિવસોમાં કયા કરવા વિશેષ ઉપાય

જો તમે જમીન સંબંધિત કોઈપણ ખરીદારી કરવાનો વિચાર હોય કે તમે મકાન બનાવવા માગતા હોય તો તેવામાં નવરાત્રીના દિવસોમાં માટીનું બનેલું એક ઘર ખરીદી લેવું અને તેને માતાજીના પૂજા સ્થળમાં રાખી દેવું. નવ દિવસ સુધી માતાજીની આરાધના કરવી ત્યારબાદ આ માટીના ઘર પર તિલક કરવો. જો તમે આ ઉપાય કરો છો તેનાથી માતાની જલ્દી તમારી મનોકામના પૂરી કરી દેશે.

જો તમે કોઈપણ નવા કામકાજની શરૂઆત કરવા માંગતા હોય તો તમારે નવરાત્રીના દિવસોમાં માતા દુર્ગા ને લાલ સિંદૂર અર્પિત કરવો.

તમે તમારી નોકરી કે વ્યાપારમાં કોઈપણ પ્રકારની સમસ્યા ઉત્પન્ન થઈ રહી હોય તો અને જો તમે તરફથી મેળવવા માંગતા હોય તો નવરાત્રીના દિવસોમાં તમારા ઘરની અંદર ત્રણ પાણીવાળા નારિયેળ લાવવા અને આ નારિયેળને નવરાત્રિના છેલ્લા દિવસે કોઈપણ મંદિરમાં અર્પિત કરી લેવા. તેનાથી નોકરી અને વ્યાપારમાં આવતી દરેક સમસ્યાઓ દૂર થશે અને તમને સફળતા પ્રાપ્ત થશે.

જો તમારા જીવનમાં આર્થિક સમસ્યા ચાલી રહી હોય તો અને તેનાથી છુટકારો મેળવવા માંગતા હોય તો નવરાત્રીના દિવસોમાં કમળના ફૂલ પર બિરાજમાન માતા લક્ષ્મીજીની પૂજા કરવી. આ ઉપાયને કરવાથી તમારા ઘર-પરિવારમાં ધન્ય સંબંધિત દરેક સમસ્યા પૂર્ણ થશે અને ધનમાં વૃદ્ધિ થશે.

જો તમે તમારા બગડેલા કાર્ય સુધારવા માંગતા હોય તો નવરાત્રિમાં અષ્ટમી તિથીના દિવસે રક્ષાસૂત્ર ખરીદી અને કન્યાપૂજન આ સમય રક્ષાસૂત્રને કન્યાના હાથમાં બાંધી દેવા. અને તેમનો આશીર્વાદ લેવો તેનાથી તમારા દરેક બગડેલા કાર્ય સુધરવા લાગશે.

વૈવાહિક જીવનમાં જો કોઈપણ પ્રકારની સમસ્યા ઉત્પન્ન થઈ રહી હોય તો આવી સ્થિતિમાં નવરાત્રીના દિવસોમાં શણગારનીચીજવસ્તુઓ દાન કરવી. માતાજીને લાલ ફૂલોની માળા અર્પિત કરવી. તેનાથી તમારું વૈવાહિક જીવન મ થતી દરેક પરેશાની અને સમસ્યા થી જલ્દી છુટકારો મળશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here