મિયા ખલીફાએ જણાવ્યુ કે બ્લૂ ફિલ્મોમાં કામ કરવાવાળી છોકરીઓને કેટલા પૈસા મળે છે

0
4995
views

મીયા ખલીફા, પોર્ન ઇન્ડસ્ટ્રીમાં ખૂબ જ પ્રખ્યાત નામ છે. સોશિયલ મીડિયાથી લઈને લોકોના ફોન ની ગેલેરી સુધી, દરેક જગ્યા પર તેમની પહોંચ છે. તે એક એવી ફેમસ પોર્નસ્ટાર હતી, જેને ઇન્ટરનેટ પર સૌથી વધારે સર્ચ કરવામાં આવેલ છે. હતી એટલા માટે લખવામાં આવેલ છે કારણકે તેઓએ પોર્ન ઇન્ડસ્ટ્રી છોડી દીધી છે. તે હાલમાં પોર્ન ઇન્ડસ્ટ્રી છોડીને નોકરી કરી રહી છે.

પરંતુ કહેવત છે ને કે તમારું કરેલું કાર્ય તમારો પીછો નથી છોડતું. મીયા ખલીફા સાથે પણ આવું જ કંઈક બન્યું છે. તેઓએ ઇન્ડસ્ટ્રી તો છોડી દીધી પરંતુ લોકોની વચ્ચે તેમની છબી એક પોર્ન સ્ટાર જેવી જ બનેલી છે. મીયા ખલીફા એક ઇન્ટરવ્યૂ દરમિયાન તમામ પ્રકારની વાતો શેર કરેલ હતી.

Image result for mia khalifa

મીયા ખલીફા ટ્વીટર પર પોતાના ઈન્ટરવ્યુ વિશે લખતા જણાવ્યું હતું કે, “લોકોને લાગી રહ્યું છે કે હું પોર્ન ઇન્ડસ્ટ્રીમાં લાખોની કમાણી કરી રહી છું, આ બિલકુલ ખોટું છે. મેં ઈન્ડસ્ટ્રીમાંથી કુલ ૧૨ હજાર ડોલરની કમાણી જ કરેલ છે. ત્યારબાદ મને આ ઈન્ડસ્ટ્રીમાંથી એક પણ રૂપિયો મળેલ નથી. વળી આ ઇન્ડસ્ટ્રીઝ છોડ્યા બાદ પણ નોર્મલ નોકરી મેળવવામાં મને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. જે સમયે ખૂબ જ ડરામણો હતો.”

હવે જેટલા ડોલર ની વાત મીયા ખલીફા એ કરેલ છે, તેને રૂપિયા માં જોડવામાં આવે તો કુલ સાડા આઠ લાખ રૂપિયા જેવું અંદાજે થાય છે. જોકે મીયા ખલીફા ના વિડીયો પર લોકોએ કોમેન્ટ કરેલ છે કે મિયા ખોટું બોલી રહી છે. લોકોએ એવો પણ આરોપ લગાવેલ કે મિયા ના એટલા વિડિયો ડાઉનલોડ થયેલ છે, તેમાં આટલી ઓછી કમાણી ન થઈ શકે. મિયા ખૂબ જ ફેમસ છે, એટલા માટે આવું તેની સાથે ન થઈ શકે.

લોકોની ટ્વિટ બાદ મિયા એ ફરીથી એક ટ્વિટ કર્યું હતું. જેમાં તેણે પોતાની વાતને સમર્થન કરતા લખ્યું હતું કે, “મને આ ઈન્ડસ્ટ્રીમાં આવવા પર ક્યારેય પણ કરોડો રૂપિયાનો ફાયદો કરવામાં આવેલ નહોતો અને તેની આશા પણ રાખી ન હતી. હું ફક્ત મારા વિશે અને ઇન્ડસ્ટ્રી વિશે જે અફવાઓ છે તેનું સત્ય જણાવી રહી છું.”

મીયા ખલીફા એ વર્ષ 2014માં પોર્ન ઈન્ડસ્ટ્રીમાં એન્ટ્રી કરી હતી. બહુ થોડા સમયમાં મિયા ઇન્ટરનેટ પર સર્ચ કરવાની યાદીમાં સૌથી ફેમસ પોર્ન સ્ટાર બની ગઇ હતી. વળી મિયા એ કેરિયરની શરૂઆત માં જ પોતાની અલગ પહેચાન બનાવેલ હતી, કારણ કે તેમની એન્ટ્રી કોન્ટ્રોવર્શિયલ હતી. જ્યારે તેણે પોર્ન ફિલ્મમાં એક્ટિંગ શરૂ કરી ત્યારે તે બુરખો પહેરીને ફિલ્મ શૂટ કરતી હતી. જેના લીધે મિયાઉ પર ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો આરોપ લાગેલ. એ સિવાય ઘણી વખત તેને ઇમેલ અને મેસેજ દ્વારા જાનથી મારી નાખવાની ધમકી પણ મળી હતી.

પરંતુ હાલમાં તે આ બધી વાતોને પાછળ છોડીને નવી જિંદગી જીવી રહી છે. તેને નોકરી શોધવામાં ઘણી પરેશાનીઓ થઈ પરંતુ હવે તે કોઈ ચેનલમાં સ્પોર્ટ્સ કોમેન્ટેટર નોકરી કરી રહી છે. તેણે સગાઈ પણ કરી લીધી છે અને તેનો બોયફ્રેન્ડ કોઈ હોટલમાં શેફ છે. તો કુલ મળીને મીયા ખલીફાના ઇન્ટરવ્યૂમાં જે વાતો છે, તેને જાણીને પોર્ન ઇન્ડસ્ટ્રી ને લઈને લોકોના મનમાં જે ગેરસમજ છે તે દૂર થઈ જશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here