મનગમતો પ્રેમ મેળવવા ઇચ્છો છો તો આ દેવી-દેવતાઓને કરો ખુશ

0
1237
views

દરેક માણસની ઈચ્છા હોય છે કે તેને એ જીવનસાથી મળે જેને તે પ્રેમ કરતો હોય પરંતુ ઘણી વાર આવું નથી થતું. પરિવારના સાથ નથી આપતા તો ઘણીવાર સમાજ મેણાટોણા મારે છે. જેનાથી તેને મેળવવામાં ઘણી અડચણ આવે છે.

જો તમે પણ કોઈને પ્રેમ કરો છો અને તેને મેળવવામાં અડચણ હોય તો ગભરાવવાની જરૂર નથી. આજે તમને એવા ઉપાય જણાવીશું કે તે કરવાથી તમને તમારો પ્રેમ મળી જશે. હિન્દુ ધર્મમાં ઘણા દેવીદેવતાઓ છે જેમની આરાધના કરવાથી પોતાનો મનપસંદ પ્રેમ મળી જાય છે. કયા દેવી-દેવતાઓ ને આરાધના કરવાથી પ્રેમ મળે તેના વિશે જણાવીશું.

કામદેવ

કામદેવ એક એવા દેવતા છે કે જેને પ્રેમ અને વાસના માટે જવાબદાર માનવામાં આવે છે. કામદેવ બ્રહ્મદેવ ના પુત્ર છે. તેમની આરાધના કરવાથી મનપસંદ પ્રેમ મળી જાય છે.

કૃષ્ણ

ભગવાન કૃષ્ણને રાસ અને રોમાન્સના દેવતા માનવામાં આવે છે કહેવામાં આવ્યું છે કે જે કોઈ જોડું રાધા અને કૃષ્ણની આરાધના કરે છે તે જીવનભર એકબીજાને રાધા અને કૃષ્ણની જેમ પ્રેમ કરે છે.

રતી

રતિને પ્રેમ હસરત અને વાસનાની દેવી માનવામાં આવે છે. રતિ દેવી કામદેવની સહાયક છે તેમની આરાધના કરવાથી છોકરીઓને મનપસંદ પ્રેમ મળે છે.

ભોલેનાથ

આપણે બધા જાણીએ છીએ કે મહિલાઓ સારો જીવનસાથી મેળવવા માટે ભોલેનાથ ની પૂજા કરે છે. સોમવાર અને મહાશિવરાત્રીના દિવસે મહિલાઓ વ્રત કરીને મનપસંદ પતિ માંગે છે. કહેવામાં આવ્યું છે કે ભગવાન શિવ તેમની મનોકામના પણ પૂર્ણ કરે છે.

ચંદ્ર દેવ

ચંદ્રદેવની વાસના અને શુદ્ધતાના દેવતા માનવામાં આવે છે. કહેવામાં આવી છે કે જે ચંદ્ર દેવની પૂજા કરે છે તેમને તેઓ જ પ્રેમ મળે છે જેની તે ઈચ્છા ધરાવતા હોય.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here