મહિલાઓ શિવલિંગને શા માટે સ્પર્શ કરતી નથી? જાણો તેની પાછળનું કારણ

0
484
views

ધાર્મિક માન્યતાઓ અનુસાર ભગવાન શિવજીની પૂજા કરવા માટે વિશેષ ધ્યાન રાખવું પડે છે કારણ કે શિવજી હંમેશા પૂજામાં લીન રહે છે. આપણા સમાજમાં ધાર્મિક રીતિરિવાજો ને વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે. કહેવામાં આવે છે કે ધાર્મિક રીત રીવાજોનું પાલન ના કરીએ તો નુકસાન થઈ શકે છે. શ્રાવણ મહિનામાં ભગવાન શિવજીની પૂજાની વિશેષ મહત્વ આપ્યું છે. માન્યતા છે કે આ મહિનામાં ભગવાન શિવજીની પૂજા કરવાથી દરેક મનોકામના પૂર્ણ થાય છે.

ભગવાન શિવજીને ખુશ કરવા માટે શ્રાવણ મહિનામાં વ્રત પણ રાખવામાં આવે છે. ભગવાન શિવજીને ખુશ કરવા માટે મહિલાઓ વ્રત રાખે છે પરંતુ મહિલાઓએ શિવલિંગને હાથ નથી લગાવી શકતી. અનેક ધાર્મિક માન્યતાઓ અનુસાર શિવલિંગની પૂજા માત્ર પુરુષો દ્વારા સંપન્ન કરવામાં આવે છે.

પૂજાપાઠ પછી ભગવાન શિવજીના ભક્ત તેના શિવલીંગની આજુબાજુ ફરી અને પરિક્રમા ને સાચી માને છે. પરંતુ મહિલાઓ શિવલિંગની નજીક નથી જઈ શકતી તેના વિશે ધાર્મિક માન્યતા છે કે ભગવાન શિવજી ગંભીર તપસ્યામાં લીન રહે છે તેથી મહિલાઓ ને શિવલિંગની પૂજા ના કરવા માટે કહેવામાં આવે છે.

ધાર્મિક માન્યતાઓ અનુસાર ભગવાન શિવજી ની પૂજાનું વિશેષ ધ્યાન રાખવામાં આવે છે કારણ કે શિવજી હંમેશા પૂજામાં લીન રહે છે. કહેવામાં આવે છે કે મનુષ્ય નહીં પરંતુ દેવતાઓ અને અપ્સરાઓ પણ ભગવાન શિવજીની પૂજામાં સાવધાની રાખે છે. મહિલાઓ શિવલિંગની પાસે જવાની પરવાનગી નથી હોતી તેનો એ મતલબ નથી કે મહિલાઓ ભગવાન શિવજીની પૂજા નથી કરી શકતી.

જ્યોતિષનું કહેવું છે કે ભગવાન શિવજી ૧૦ થી વધુ વ્રત કરતી છોકરીઓ પર ભગવાન શિવજી ખુશ રાખે છે. ભગવાન શિવજી ખુશ થાય તો પતિ-પત્નીનું વ્યવહારિક જીવન સારું જાય છે. હિન્દુ ધર્મમાં માતા પાર્વતી અને શિવજીની જોડીને સૌથી સારી માનવામાં આવે છે. શ્રાવણ મહિનામાં પૂજા-પાઠ કરતા સમયે ધ્યાન રાખવું જોઈએ કે શિવલિંગ પર ક્યારેય હળદર ના ચડાવવી જોઈએ. શિવજીની પૂજામાં આવું કરવું અશુભ માનવામાં આવે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here