ખરાબ મેકઅપને કારણે સોશિયલ મીડિયામાં ટ્રોલ થયેલા છે આ હિરોઈનો, નંબર ૨ તો દેખાઈ રહી છે પુરુષ જેવી

0
425
views

કોઈ પણ યુવતી માટે તેની સુંદરતા ખૂબ જ મહત્વ ધરાવે છે. દરેક યુવતી ઇચ્છે છે કે તે સૌથી વધારે સુંદર અને આકર્ષક દેખાય. બોલિવૂડ અને ટીવી ઇન્ડસ્ટ્રીમાં એવી અનેક અભિનેત્રીઓ રહેલી છે જેવો આકર્ષક દેખાવા માટે અલગ-અલગ પ્રકારની સર્જરી કરાવી ચૂકી છે. વળી અમુક અભિનેત્રીઓ એવી પણ છે જે સુંદર દેખાવવા માટે ખૂબ જ મેકઅપ લગાવે છે.

તેમના ચહેરા પર ખૂબ જ ખીલ અને ડાઘ છે જેમને છુપાવવા માટે તેઓએ મેકઅપ ની જરૂરિયાત રહે છે. જો તમે આ અભિનેત્રીઓને મેકઅપ વગર જોઈ લેશો તો તેઓને ઓળખવી મુશ્કેલ થઈ જશે. મેકઅપનો ઉપયોગ સુંદરતાને વધારવા માટે કરવામાં આવે છે પરંતુ જો આ મેકઅપ યોગ્ય રીતે ન કરવામાં આવે તો તમારી સુંદરતા વધવાને બદલે ઘટાડી શકે છે. સાથોસાથ તમે કેટલા ખરાબ દેખાશો જેનો તમે અંદાજો પણ નહીં લગાવી શકો, આવું ઘણી વખત બોલિવૂડની અભિનેત્રીઓ સાથે પણ બનેલું છે.

હંમેશા ટીપ ટોપ અને સારી દેખાતી આ અભિનેત્રીઓ એવા લુકમાં પણ ક્લિક થયેલી છે જેમાં તેમનો મેકઅપ ખૂબ જ ખરાબ હોય. હાલના સમયમાં જ રાનુ મંડલ પોતાના મેકઅપને કારણે સોશિયલ મીડિયા પર ખૂબ જ ટ્રોલ થઈ હતી. તેવામાં આજે અમે આ પોસ્ટના માધ્યમથી તમને ૮ એવી અભિનેત્રીઓને તસવીરો બતાવીશું જેમાં તેઓ ખરાબ મેકઅપને કારણે ટ્રોલ થઈ ચૂકી છે.

સોનમ કપૂર

આ તસવીરને કારણે સ્ટાઇલ આઇકોન તરીકે જાણીતી સોનમ કપૂર ખૂબ જ ટ્રોલ થઈ હતી. આ તસવીરમાં તેમનો ખરાબ મેકઅપ સ્પષ્ટ દેખાઈ આવે છે.

રાખી સાવંત

બોલિવૂડની કોન્ટ્રોવર્સી ક્વીન રાખી સાવંત એક વખત નહીં પરંતુ ઘણી વખત ખરાબ મેકઅપને કારણે ટ્રોલ થઈ ચૂકી છે. આ તસવીર જોયા બાદ ઘણા લોકો તેને મર્દ કહેવા લાગ્યા હતા.

પ્રિયંકા ચોપડા

પ્રિયંકા ચોપડા આજે હોલિવૂડ સ્ટાર છે પરંતુ તેમની આ તસવીર જોઈને તમને જરૂરથી ઝાટકો લાગશે. હાલના સમયમાં ઉપર થી લઈને નીચે સુધી પરફેક્ટ દેખાવવા વાળી પ્રિયંકા ચોપડા પણ ખરાબ મેકઅપના કારણે ટ્રોલ થઈ ચૂકી છે.

રાનુ મંડલ

રાનુ મંડળ હાલમાં જ સોશિયલ મીડિયા પર પોતાના ખરાબ મેકઅપને કારણે ખૂબ જ ટ્રોલ થઈ રહી હતી. જેમાં તેઓ પોતાના હેવી મેકઅપ ના કારણે ટ્રોલ થઈ રહ્યા હતા. ઉંમર તો ઠીક છે પરંતુ મેકઅપ તેમના સ્કિન ટોન ઉપર બિલકુલ મેચ થઈ રહ્યું ન હતું.

કંગના રનૌત

બોલીવુડની ક્વીન, કંગના સામાન્ય રીતે તો હંમેશા પરફેક્ટ મેકઅપમાં જોવા મળે છે પરંતુ એક વખત તે પણ વધારે પડતા મેકઅપને કારણે ટ્રોલ થઈ ચૂકી છે.

ગૌરી ખાન

ગૌરી સામાન્ય રીતે તો દેખાવમાં ખૂબ જ ગ્લેમરસ છે પરંતુ તેનો આ ફોટો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થયેલ હતો. જેમાં ખરાબ મેકઅપને કારણે તેઓને ખૂબ જ ટ્રોલ કરવામાં આવ્યા હતા.

એશ્વર્યા રાય

દુનિયાની સૌથી સુંદર મહિલાનો મેકઅપ તમે આ ફોટામાં જોઈ શકો છો. જોકે તેઓ આમાં પણ સુંદર દેખાઈ રહ્યા છે, પરંતુ તેમનો મેકઅપ ખૂબ જ ખરાબ છે, જેના કારણે તેઓ પણ ટ્રોલ થયેલા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here