જે પુરુષોમાં હોય છે આ ૧૦ આદતો, તેને દિલથી ક્યારેય પ્રેમ નથી કરતી યુવતીઓ, ત્રીજા નંબરનું તો ખાસ વાંચવું

0
2088
views

દરેક પુરુષ ઈચ્છે છે કે તેને મહિલાઓનો ખૂબ જ પ્રેમ મળે, યુવતીઓ તેને પસંદ કરે. ક્યાંકને ક્યાંક પુરુષોના મનમાં અન્ય મહિલાઓ ની સામે હીરો બનવાનું અરમાન દબાયેલો હોય છે. યુવતીઓ અને મહિલાઓને જોઈને તેને ઇમ્પ્રેસ કરવાની કોશિશ કરવા લાગે છે. હવે આવી કોશિશ તો દરેક પુરુષ કરે છે પરંતુ બહુ ઓછા એવા હોય છે જે મહિલાઓનો પ્રેમ દિલથી અને સન્માન સાથે મેળવી શકે. જો તમે પણ આવા પુરુષો માં સામેલ થવા માગો છો તો નીચે બતાવવામાં આવેલી કોઈ પણ ભૂલો ક્યારેય ન કરવી. જો તમારી અંદર આવી ખરાબ આદતો રહેલી છે તો તેને આજે જ બદલી નાખો.

  • મહિલાઓ એવા પુરુષોને ક્યારેય દિલથી પ્રેમ અથવા સન્માન નથી આપતી જે સ્ત્રીઓની કિંમત ના કરતા હોય. આવી માનસિકતાના પુરુષો તમને દરેક જગ્યાએ મળી આવશે જે પોતાને મહિલાઓ કરતાં વધારે હોશિયાર સમજતા હોય. તેઓ હંમેશાં મહિલાઓને નીચા દેખાડવાની કોશિશ કરતા હોય છે. જો તમે પણ એમાંના એક છો તો પોતાના વિચારો બદલી દો.
  • મહિલાઓને એવા પુરૂષો બિલકુલ પસંદ નથી આવતા જે હિંસા કરે છે અને તેમના પર હાથ ઉપાડે છે. ઘણા પુરુષો ગુસ્સામાં આવીને અથવા તો પોતાની વાતને મનાવવા માટે મહિલાઓને મારે છે. આવું કરવા વાળા પુરુષો મર્દ નથી હોતા તેઓ નામર્દ હોય છે. મહિલાઓ આવા પુરુષોને ક્યારેય દિલથી ઇજ્જત નથી આપતી.

  • દરેક મહિલાને હવસ ભરેલી નજરોથી જોવા વાળા પુરુષો પણ મહિલાઓને પસંદ નથી આવતા. જો તમે પણ આવી રીતે મહિલાઓને ખરાબ નજરોથી જુઓ છો તો મહિલા તમને ક્યારેય સન્માન ભરેલી નજરો થી નહીં જુએ. તેમના માટે તમે એક તુચ્છ વ્યક્તિ રહેશો. એટલા માટે પોતાની આ આદતને સુધારી લો. મહિલાઓને સન્માન ભરેલી નજરો થી જોવા વાળા પુરુષો જ સારા લાગે છે.
  • મહિલાઓને દગાબાજ પુરુષો જરા પણ પસંદ નથી હોતા. અહીંયા અમે ફક્ત પ્રેમમાં દગો કરવાની વાત નથી કરી રહ્યા પરંતુ કોઈ પણ બાબતમાં જો તમે દગો કરો છો તો મહિલાઓના હૃદયમાં જગ્યા નથી મેળવી શકતા. તે તમને નફરત કરવા લાગશે, એટલા માટે હંમેશા ઈમાનદાર રહો.

  • ખોટુ બોલવા વાળા પુરુષો પણ મહિલાઓને પસંદ નથી આવતા. જ્યારે તેઓને તમારા જુઠ્ઠાણાનો ચાલ આવી જાય છે ત્યારે તે ખૂબ જ નારાજ થઈ જાય છે. તમારા ઉપરથી હંમેશા માટે તેને ભરોસો ઉઠી જાય છે એટલા માટે હંમેશા સત્ય બોલો.
  • હંમેશા નશામાં રહેતા પુરુષોથી પણ મહિલાઓ દૂર રહેવાનું પસંદ કરે છે. જે વ્યક્તિ દરરોજ દારૂ તથા સિગરેટ પીતો હોય છે, ઘર-પરિવારમાં ધ્યાન આપતો ન હોય, નશામાં રહીને પરિવારને દુઃખ આપી રહ્યો હોય. આવા પુરુષોને મહિલાઓ ક્યારેય સલમાન ભરેલી નજરો થી જોતી નથી.
  • મહિલાઓને બાળકો ખૂબ જ પસંદ હોય છે. જો તમે એવા પુરુષ છો જેને બાળકો સાથે લગાવ નથી તો એવું બની શકે છે કે મહિલાઓ કે યુવતી તમારી સાથે કોઈ સંબંધ ના બનાવે.

  • જે વ્યક્તિ બેકાળજી હોય છે, મહિલાઓની અથવા યુવતીઓને નથી કરતા. તેઓને પણ યુવતીઓ ખાસ પ્રેમ કરતી નથી. તેઓ પોતાના માટે એક કેયર કરવા વાળા પુરુષની તલાશમાં હોય છે.
  • વાત વાતમાં શંકા કરવા વાળા પુરુષો થી યુવતીઓને નફરત થઈ જાય છે.
  • યુવતીઓને પ્રતિબંધોમાં જકડીને રાખવાવાળા પુરુષ સાથે કોઈ પણ યુવતી રહેવાનું પસંદ કરતી નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here