જાણો ક્યાં બ્લડ ગ્રુપ વાળા વ્યક્તિનો સ્વભાવ કેવો હોય છે

0
10762
views

બ્લડ ગ્રુપ A, B, AB, અને O પ્રકારના હોય છે, જેને A+, A-, B+, B-, AB+, AB- O+ અને O- સમૂહમાં વહેચવામાં આવ્યા છે. પરંતુ તમે એ વાતથી અજાણ હશો કે બ્લડ ગ્રુપ આપણા સ્વભાવના વિશે જણાવે છે. તો આજે આ આર્ટિક્લ ના મધ્યમથી અમે તેના વિશે જાણવાની કોશિશ કરીશું અને સાથોસાથ તમને જાણકારી પ્રાપ્ત થશે કે કયા બ્લડ ગ્રુપના વ્યક્તિને કયુ બ્લડ ગ્રુપ ચડાવી શકાય છે.

આપણે એ જાણીએ છીએ કે ચારક પ્રકારનાં બ્લડ ગ્રૂપ હોય છે A, B, AB, અને O જેને A+, A-, B+, B-, AB+, AB- O+ અને O- સમૂહમાં વહેચવામાં આવ્યા છે પરંતુ તમને એ ખબર નહીં હોય કે આ બ્લડ ગ્રુપ આપણા સ્વભાવ વિશે પણ જણાવે છે.

શું તમે કોઈ દિવસ તમારું બ્લડ ગ્રુપ ચેક કરાવ્યું છે

જો તમે તમારું બ્લડ ગ્રુપ છે ચેક ના કરાવ્યુ હોય તો કરાવી લેવું. આ લેખ દ્વારા તમને તમારી આજુબાજુ રહેલા અનેક લોકો વિશે જાણકારી મળી જશે. વૈજ્ઞાનિક રીતે પણ પ્રામાણિક કરવામાં આવ્યું છે કે જો વ્યક્તિ પોતાનો ડાઈટ બ્લડ ગ્રુપના હિસાબ થી લેતો તે બીમારીઓથી દૂર રહે છે અને તે અંદરથી મજબૂત રહે છે. વાસ્તવમાં ગ્રુપના આધાર પર લોકોની પર્સનાલિટી બતાવી તે જાપાની જ્યોતિષવિદ્યાનો એક ભાગ છે.

O+ બ્લડ ગ્રુપ

 • આ બ્લડ ગ્રુપના લોકો બીજાની મદદ કરવામાં વિશ્વાસ રાખે છે.
 • તેમનું મન અરીસા જેવું સાફ હોય છે અને બીજાની સહાયતા કરવામાં પોતાનું જીવન પસાર કરે છે.
 • તે ખૂબ જ મિલનસાર હોય છે.
 • તે ખૂબ જ હસમુખ હોય છે અને મસ્ત રહે છે.

ખામી

 • આ લોકો નવા વિચારોને સરળતાથી નથી સ્વીકારતા.
 • પોતાનાથી જ વધુ બીજાને અહેમિયત નથી આપતા.
 • O+ બ્લડ ગ્રુપ વાળા લોકો દરેકને બ્લડ દઈ શકે છે તેમનો બ્લડ ગ્રુપ પોઝિટિવ છે. અને O+ બ્લડ ગ્રુપવાળા O- ગ્રુપવાળા વાળા થી લઈ શકે છે.

O- બ્લડ ગ્રુપ

 • આ ગ્રુપ વાળા લોકો પણ બીજાને મદદ કરવામાં વિશ્વાસ કરે છે.
 • તે મિલનસાર અને હસમુખ સ્વભાવના હોય છે અને તેમના વિચારો ઊંચા હોય છે.

ખામી

 • આ ગ્રુપ વાળા લોકો બીજાના વિશે વધુ વિચારતા નથી કેમ કે તેમને પોતાનામાંથી બીજાનો વિચાર નથી આવતો.
 • આ લોકો નવા વિચારને પણ સરળતાથી નથી સ્વીકારતા.
 • આ લોકો ઉતાવળે વાત કરે છે અને તેથી આલોચના ના શિકાર બને છે.
 • O- બ્લડ ગ્રુપવાળા ને યુનિવર્સલ ડોનર કહેવામાં આવે છે આ ગ્રુપના લોકો કોઈપણ બ્લડ ગ્રૂપના લોકોને બ્લડ આપી શકે છે પરંતુ O- ગ્રુપ થી જ લઈ શકે છે.

A+ બ્લડ ગ્રુપ

 • આ ગ્રુપ વાળા લોકો સારા લીડર હોવાના ગુણો હોય છે અને તે સારું નેતૃત્વ ની ક્ષમતા પણ રાખે છે.
 • આ બધાને સાથે લઈને ચાલે છે.
 • બધાનો વિશ્વાસ જાળવી રાખે છે અને તે ખૂબ જ બુદ્ધિમાન હોય છે.

ખામી

 • આ ગ્રુપ વાળા લોકો વિચાર્યા વાતો કરે છે અને તેથી આલોચનાનો શિકાર બને છે.
 • તેમને ખૂબ જ ગુસ્સો આવે છે પરંતુ તે ક્ષણિક હોય છે અને તે ખૂબ જ ખર્ચ કરવા વાળા હોય છે.
 • A+ અને A, B ગ્રુપવાળા ને બ્લડ આપી શકે છે પરંતુ શું તમે જાણો છો કે તેમને A, O+ અને O- બ્લડ ચઢાવી શકાય છે.

A- બ્લડ ગ્રુપ

 • આ ગ્રુપ વાળા લોકો મહેનતથી હોય છે અને તેમને લાગે છે કે મહેનતથી દરેક કામ સફળ થાય છે.
 • તે ગમે તેવું કામ કરવામાં પાછળ નથી હટતા અને તે લગાતાર કામ કરતા રહે છે.
 • કોઇ પણ કામ કરતાં પહેલાં તે પ્લાન કરે છે અને તે સફળ પણ થાય છે.
 • તે દેખાવે ખૂબ જ આકર્ષિત હોય છે.

ખામી

 • આ લોકોને ખૂબ જ જલ્દી ગુસ્સો આવી જાય છે પરંતુ તે ક્ષણિક હોય છે.
 • આ લોકો જલ્દી કોઈની વાતોમાં ભોળવાઈ જાય છે.
 • તે પૈસા પણ ખૂબ જ ખર્ચ કરે છે.
 • A, AB+ અને AB ગ્રુપવાળા ને બ્લડ આપી શકે છે પરંતુ તેઓ A અને O થી બ્લડ લઈ શકે છે.

B+ બ્લડ ગ્રુપ

 • આ ગ્રુપ વાળા લોકો લાગણીશીલ હોય છે.
 • બીજાની મદદ કરવામાં પાછળ હટતા નથી. એટલું જ નહીં બીજાઓ માટે બલિદાન પણ આપી શકે છે.
 • તે સંબંધને ખૂબ જ સન્માન આપે છે.
 • આ લોકો ખૂબ જ સ્માર્ટ અને દેખાવે સુંદર હોય છે.

ખામી

 • આ લોકોને ખૂબ જ જલ્દી ગુસ્સો આવે છે પરંતુ તે ક્ષણિક હોય છે.
 • તે ખૂબ જ ખર્ચ કરે છે.
 • B અને AB ને બ્લડ આપી શકે છે પરંતુ B,  O+ , O- બ્લડ ગ્રુપ વાળા પાસેથી બ્લડ લઈ શકે છે.

B- બ્લડ ગ્રુપ

 • આ લોકો ખૂબ જ સુંદર અને સ્માર્ટ હોય છે.
 • તે ખૂબ જ મહેનત કરે છે અને પોતાની મહેનતથી દરેક ચીજવસ્તુ મેળવી શકે છે.

ખામી

 • આ બ્લડ ગ્રુપવાળા ને લોકોની પ્રવૃત્તિ સારી નથી માનવામાં આવતી.
 • આ લોકો પોતાના વિશે જે વિચારે છે અને તેથી તે સ્વાર્થી હોય છે.
 • આ ગ્રુપના લોકો બીજાને સહાયતા કરવામાં વિશ્વાસ નથી રાખતા.
 • B,  AB+ અને AB- ને બ્લડ આપી શકે છે અને B અને O- થી લઈ શકે છે.

AB+ બ્લડ ગ્રુપ

 • આ ગ્રુપ વાળા લોકો જેન્ટલમેન અને કેરિંગ હોય છે.
 • તે બુદ્ધિમાન પણ હોય છે.

ખામી

 • આ બ્લડ ગ્રુપવાળા લોકોને સરળતાથી સમજી નથી શકાતા. કેમકે તેમની પ્રવૃત્તિ ક્યારેય એક સરખી નથી હોતી.
 • તેઓ કોઈપણ વાત ઉપર પોતાનો નિર્ણય નક્કી કરી લે છે તો પછી પોતાનો નિર્ણય બદલાતા નથી.
 • આમ બ્લડ ગ્રુપવાળા લોકો યુનિવર્સલ રેસીપીએન્ટ્સ કહેવામાં આવે છે કેમ કે તેમની કોઈપણ ગ્રુપનું બ્લડ ચઢાવી શકાય છે અને તે AB + ને જ બ્લડ આપી શકે છે.

AB – બ્લડ ગ્રુપ

 • આ ગ્રુપ વાળા લોકો ખૂબ જ બુદ્ધિમાન હોય છે અને તે મગજ થી ખૂબ જ તેજ હોય છે
 • આ લોકો તે વાતોને પણ સમજી જાય છે જેને લોકો નજરઅંદાજ કરે છે.

ખામી

 • આ લોકોના ઘણા ફ્રેન્ડ્સ હોય છે પરંતુ જલ્દી કોઈ ઉપર ભરોસો નથી કરતા.
 • જો તે નિર્ણય લે છે તો તેને વારંવાર નથી બદલાતા.
 • AB+ અને AB – બંને બ્લડ આપી શકે છે. A, B,  AB અને O- થી બ્લડ લઈ શકે છે.

આ લેખમાં આપણને જાણકારી મળે છે કે કેવી રીતે બ્લડ ગ્રુપ વ્યક્તિના સ્વભાવને પ્રભાવિત કરે છે અને આપણે અલગ અલગ વ્યક્તિનું બ્લડ ગ્રુપ જાણીને તેને જોયા વગર જ તેમના સ્વભાવ વિશે અંદાજો લગાવી શકીએ છીએ. આ સિવાય તમને એ પણ જાણકારી મળી ગઈ હશે કે ક્યાં બ્લડ ગ્રુપ વાળા વ્યક્તિને ક્યું બ્લડ ગ્રુપ ચડાવી શકાય છે. તમને આ જાણકારી કેવી લાગી તે અમને કોમેન્ટમાં જરૂરથી જણાવશો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here