ઈરાન-અમેરિકા વચ્ચે થશે યુધ્ધ, સાચી સાબિત થશે નાસ્ત્રેદમસની ભવિષ્યવાણી?

0
259
views

ફ્રાંસીસી ભવિષ્યવકતા નાસ્ત્રેદમસ આવનારા ઘણા વર્ષોની ભવિષ્યવાણી કરી દીધી હતી. સમસ્ત દુનિયામાં ઘણા એવા લોકો છે જે નાસ્ત્રેદમસની ભવિષ્યવાણી પર વિશ્વાસ કરે છે. આવો જાણીએ ૨૦૨૦ માટે નાસ્ત્રેદમસએ શું ભવિષ્યવાણી કરી હતી. નાસ્ત્રેદમસએ ૨૦૨૦ માટે જે ભવિષ્યવાણી કરી છે એ માનવતા માટે સારા સમાચાર નથી. નાસ્ત્રેદમસના મુજબ ૨૦૨૦નો વર્ષ નવા યુગની શરૂઆત લઈને આવશે. આ ઉપરાંત ઘણાં દેશોમાં એકબીજાથી ટકરાવ વધશે અને આ સદી નો સૌથી મોટો સંકટ ૨૦૨૦માં આવશે.

સૌથી હિંસક વર્ષ હશે ૨૦૨૦

નાસ્ત્રેદમસ અનુસાર સાલ ૨૦૨૦માં દુનિયાના મોટા શહેરોમાં ગૃહ યુદ્ધ જેવા હાલાત થઈ જશે અને લોકો રસ્તાઓ પર ઊતરશે અને વિરોધ પ્રદર્શન કરશે. નાસ્ત્રેદમસની ભવિષ્યવાણી અનુસાર ૨૦૨૦ તબાહીનું વર્ષ હશે અને ત્રીજા  વિશ્વ યુદ્ધની આકાંક્ષા થઈ શકે છે. અમેરિકા અને ઈરાન વચ્ચે થયેલી યુધ્ધની ભવિષ્યવાણી સાચી થઈ શકે છે.

નાસ્ત્રેદમસની ભવિષ્યવાણી અનુસાર દુનિયાના ઘણા દેશોમાં ધાર્મિક જાતિવાદ વધશે. જેને કારણે તે વિસ્તારમાં અશાંતિ અને ગૃહ યુદ્ધ થવાની સંભાવના રહેશે. નાસ્ત્રેદમસ ની ભવિષ્યવાણી મુજબ વર્ષ ૨૦૨૦માં રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદીમીર પુતિનની હત્યાની કોશિશ થઈ શકે છે. જોકે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને આ વર્ષે મોટુ નુકસાન થઈ શકે છે.

ઘણી ભવિષ્યવાણી સાચી થઈ ચૂકી છે

નાસ્ત્રેદમસ દ્વારા થયેલી મોટા ભાગની ભવિષ્યવાણી અત્યાર સુધી સાચી સાબિત થઈ છે. તેમણે પોતાની મોતની ભવિષ્યવાણી કરી હતી તે પણ સાચી સાબિત થઈ હતી. આ ઉપરાત ભારતમાં મોદી યુગની શરૂઆત, ડાયનાની મોત, એડોલ્ફ હિટલરનો ઉદય, પરમાણુ બોમ્બ, દ્વિતીય વશ્વયુદ્ધ, અને ૯/૧૧ વિશે નાસ્ત્રેદમસની ભવિષ્યવાણી બિલકુલ સાચી સાબિત થઈ છે. સાથે અમેરિકાના ૪૫માં રાષ્ટ્રપતિ વિશે નાસ્ત્રેદમસ જે સંકેતિક રૂપથી કહ્યું હતું, તે ડોનાલ ટ્રમ્પના રૂપમાં બિલકુલ સાચી સાબિત થાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here