ઇમરાન ખાને માન્યું કે, પાકિસ્તાનની આર્થિક હાલત થઈ ખરાબ, કહ્યું કે – નથી દેશ ચલાવવા માટે પૈસા

0
94
views

પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઇમરાન ખાને દેશના નામે સંબોધનમાં કહ્યું છે કે પાછળના 10 વર્ષમાં પાકિસ્તાન નું કર્જ 6000 અરબ પાકિસ્તાનના રૂપિયાથી વધીને 30000 અરબ પાકિસ્તાની રૂપિયા સુધી વધી ગયું છે. તેનાથી દેશ જોડે અમેરિકી ડોલરની અછત થઈ ગઈ છે. અમારી જોડે એટલા ડોલર નથી બચ્યા કે અમે અમારા કરજો ના કિસ્ત ચૂકવી શકીએ.

અમે કરી રહ્યા છીએ કે પાકિસ્તાન ડિફોલ્ડર ના થઈ જાય. જો એવું થઈ જશે તો દેશની ખરાબ દશા  થશે. મતલબ સાફ છે કે બોરીઓમાં રૂપિયા ભરીને લઈ જતા તો થોડી રોટી મળતી. અમારા હાલ પણ વેનેઝુએલા જેવા થઈ જતા. જ્યારથી સરકારમાં આવ્યો છો ત્યારથી આ દબાવમાં રહ્યો છું. આભાર છે કે અમારા મિત્ર મુલ્ક યુએઈ સાઉદી અરબ અને ચીનથી મદદ મળી.

જણાવી દઈએ તો પાકિસ્તાનમાં મંગળવારે બજેટ જાહેર કર્યું. મંગળવારે પાકિસ્તાનની નેશનલ અસેબલી માં વિત મંત્રી હામદ અઝહર એ ઇમરાન ખાન સરકારનું પહેલું બજેટ પૂર્ણ પેશ કર્યું. પુરા બજેટમાં ઇન્કમ અને સેલ્સ ટેક્સ વધારવા ઉપર જોર છે. પાકિસ્તાનમાં એક જુલાઈથી શરૂ થતા નવા વિત્તીય વર્ષમાં ઇન્કમટેક્ષ ભરવા વાળા ને વધુ અસર થશે.

પાકિસ્તાનના સમાચાર ડોનમાં છપાયેલા સમાચાર મારફતે બજેટમાં આંતરરાષ્ટ્રીય મુદ્રા કોષ એટલે આઈએમએફ ની અસર જોવા મળી છે. પાકિસ્તાની આઈ એમ એફ થી છ અરબ ડોલરનું કરી લીધું છે. પરંતુ આ કર્જ ના બદલા મોં પાકિસ્તાનને આઇએમએફની ઘણી શરતો માનવી પડી છે. જેને લાગુ પડવાથી મહેંગાઈ અને ટેક્સનું વધુ નિશ્ચય છે.

બજેટમાં થયા દઢ નિર્ણય

પાકિસ્તાનની સરકારે ઇન્કમટેક્સની અધિકતમ દર 25 થી વધારીને 35 ટકા કરી નાખ્યો છે. એની સાથે માસિક આઈના બ્રેકેટ ને પણ ઓછું કરી દેવામાં આવ્યું છે. ઇમરાન ખાન સરકારનું લક્ષ્ય છે કે નવા વિતિય વર્ષમાં માત્ર 258 અરબ રૂપિયા ભેગા કરી શકાય. તમે જણાવી દઈએ કે પાકિસ્તાનનું નવું વિત્ર વર્ષ ૧ જુલાઈ ૨૦૧૯ થી ચાલુ થશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here