હનુમાનજીને અતિપ્રિય છે આ ૪ રાશિવાળા લોકો, ખુશ કરવા પર કરે છે બધી ઈચ્છાઓ પુરી

0
5839
views

ધાર્મિક માન્યતાઓ અનુસાર મંગળવારનો દિવસ હનુમાનજી માટે નિર્ધારિત છે. પરંતુ જો તમે સાચા મનથી તેમનું ધ્યાન કરો તો દરેક દિવસ તે તમને સાથ આપવા માટે તમારી સાથે જ છે. બસ તેમને સાચું મન અને નિશ્ચલ માણસો જ પસંદ છે. કેમ કે તે જાતે ભોલેનાથ નું સ્વરૂપ બજરંગ બલી છે. બજરંગ બલી ના ઘણા નામો છે અને તેમના ભક્ત તેમને શક્તિ અને બળનું પ્રતીક માને છે.

હનુમાનજી શ્રીરામના પરમ ભક્ત છે. અને શ્રીરામની પૂજા કરવા વાળાને બજરંગ બલીની કૃપા થાય છે. બજરંગ બલી ને ખુશ કરવા માટે ભક્ત મંગળવાર અને શનિવારના દિવસે તેમનો ઉપવાસ કરે છે. હનુમાનજીને તેમના દરેક ભક્ત ઉપર પ્રેમ છે. પરંતુ બજરંગ બલી ને અતિ પ્રિય છે આ 4 રાશિ વાળા માણસો. અને તેમની ઉપર તેમની વિશેષ કૃપા હોય છે.

બજરંગ બલી ને ખુશ કરવા માટે હનુમાન ચાલીસા, બજરંગ બાણ, સંકટમોચન જાપ અને સુંદરકાંડ ના પાઠ કરવા સૌથી સરળ સાધન છે. તે ઉપરાંત આ ચાર રાશિ વાળા માણસો તેમની સાચા મનથી ઉપાસના કરે તો તેમની મનોકામના જરૂર પૂર્ણ કરે છે.

મેષ રાશિ

મેષ રાશિ વાળા માણસો ઉપર હનુમાનજીની કૃપા હોય છે. અને આ માણસો જીવનમાં હંમેશા સફળ હોય છે. જો તમે કોઈને સાચા દિલ થી પ્રેમ કરો છો તો તે પ્રેમનો ઇજહાર કરવા માટે આ સારો સમય છે અને તેમને નિશ્ચિતરૂપે સફળતા મળશે. બિઝનેસ કરવા વાળાને નવી ઉપલબ્ધિ પ્રાપ્ત થશે. અને નોકરી વાડા ને નવી જવાબદારી મળશે. અને પ્રમોશન પણ મળી શકે છે.

કર્ક રાશિ

કર્ક રાશિ વાળા માણસો જે કંઈ પણ કામ હાથમાં લે છે તેને પૂર્ણ કરીને જ શાંતિ મેળવે છે. બજરંગ બલી ની કૃપાથી તેમની આર્થિક સ્થિતિ સારી રહેશે. અને શનિવારના દિવસે હનુમાનજીની પૂજા કરવી અને તેમના માં લીન રહેવું તમને અનેક પ્રકારની સમસ્યાઓમાંથી મુક્તિ મળશે.

તુલા રાશિ

બજરંગ બલી ના આશીર્વાદથી આ રાશિવાળા લોકોને પૈસાની સમસ્યા પૂર્ણ થશે. પરંતુ આ માણસોને કોઈ પણ વાત બોલતા પહેલા વિચારવું પડશે. પારિવારિક સંબંધ સારા રહેશે અને તેમનો સમય કામ જ રહેશે વધુ પડતો. પરંતુ કામના સાથે પરિવાર માટે સમય નીકળવો અને બજરંગ બલી ને આરાધના કરવી સારો વિકલ્પ છે.

કુંભ રાશિ

બજરંગ બલી તેમની વિશેષ કૃપા કુંભ રાશિવાળા ઉપર કરશે. તે આ રાશિવાળા ઉપર આવતા દરેક સંકટને સમાપ્ત કરે છે. પરંતુ આ રાશિવાળાઓ નું મન કોઈના માટે ખોટું ના હોય તો. અને તેમને હનુમાનજી પાસે કંઈ માંગવાની પણ જરૂર નથી પડતી. તમે તમારા બિઝનેસમાં વધુ ફાયદો મળશે. અને જો તમે કોઈ પણ કાર્ય કરવા માંગો છો તો શ્રાવણ મહિનાના કોઇપણ મંગળવારે કરવું. આ રાશિવાળાને પોતાના દરેક વચન સારી રીતે આ સમજવા જોઈએ. કોઇને પણ તકલીફ થાય તેવી વાણી ક્યારેય પણ બોલવી જોઈએ નહીં.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here