એકસ્ટ્રા મેરિટલ અફેયર્સ (લગ્નેતર સંબંધો) તરફ આ કારણથી આકર્ષિત થાય છે મહિલાઓ

0
1516
views

મહિલાઓ પુરૂષો કરતા ફક્ત સારી રીતે વાત નથી કરી શકતી પરંતુ પોતાની વાત અન્ય લોકો સાથે શેયર કરવામાં પણ અચકાતી નથી. જ્યારે મહિલાઓને પોતાના પતિનો સાથ નથી મળતો ત્યારે તેઓ અન્ય કોઈ વ્યક્તિ સાથે પોતાના દિલની વાત શેયર કરવાનું મહેસૂસ કરે છે. તેનાથી તેમની જિંદગીની સહજ આવશ્યકતાઓની પૂર્તિ નથી થતી પરંતુ તેમના જીવનમાં ઉત્સાહ, ઉમંગ અને રંગ પણ જાગે છે. જે તેમની દરરોજની વૈવાહિક જીવનમાં થી ગાયબ થયેલ છે.

પરણિત મહિલાઓ માટે આવેલી એક ડેટિંગ વેબસાઇટ ના માર્કેટિંગ સ્પેશિયાલિસ્ટ એ જણાવ્યું હતું કે, “જ્યારે લગ્નમાં શારીરિક સંબંધ નિયમિત બની જાય છે તો મહિલાઓ માટે તેમના જીવનમાં ખુશીઓ અને ઉત્સાહ લાવવા વાળો અન્ય સંબંધ ભગવાન ની તરફથી આપવામાં આવેલ ગિફ્ટ સાબિત થાય છે. સફળ લગ્ન જીવન થી હેરાન-પરેશાન થયેલી ઘણી મહિલાઓ કોઈ અન્ય વ્યક્તિ સાથે નજીક આવે છે કારણ કે તેમના લગ્નજીવનમાં કોઇ ઉત્સાહ બાકી રહેલ નથી હોતો અને તેમનું જીવન એકદમ નિરસ બની ગયેલ હોય છે.

આજના વ્યસ્ત જીવનને કારણે પતિ-પત્ની સમાંતર જિંદગી જીવી નથી શકતા. તેમની આ લાઇફ-સ્ટાઇલને કારણે બંને વચ્ચે વાતચીત કરવા માટેનો કોઈ સમય નથી મળી શકતો. એટલે સુધી કે સપ્તાહના આખરી દિવસ અને રજાઓના દિવસોમાં પણ તેઓ એકબીજાથી અલગ અલગ રહે છે. બાળકોના જન્મ બાદ ઘણી પત્નીઓ પતિ તેમના પતિ નો પ્રેમ પહેલાં જેવો નથી રહેતો અને તેમને તે એક બાળકની માં ના સ્વરૂપ માં જોવા લાગે છે. તેઓ તેમને પોતાની પત્ની અથવા પ્રેમિકા ના સ્વરૂપમાં નથી જોતા.

આ પ્રકારની સ્થિતિનો સામનો કરી રહેલી મહિલાઓના મનમાં નિરાશા વધવા લાગે છે. મહિલાઓ પોતાના પતિ પાસેથી પ્રેમ અને આત્મીયતા ઈચ્છે છે અને જ્યારે તે આત્મીયતા મહિલાઓને પોતાના જીવનમાં નથી મળતી તો તેઓ બહારની દુનિયામાં તે પ્રેમની તલાશમાં રહ્યા સિવાય કોઈ વિકલ્પ બાકી રહેતો નથી.

મહિલાઓ માટે સફળ લગ્નજીવનની સ્થિતિને સહન કરવાથી વધારે ખરાબ કઈ નથી હોતું. જે લગ્નજીવનમાં આત્મીયતા અને પતિના પ્રેમ ની કમી હોય ત્યાં મહિલાઓ પર તેનો શારીરિક અને માનસિક દુષ્પરિણામ પણ વધારે હોય છે. ભારતમાં વધી રહેલા છૂટાછેડાના મામલા આધુનિક વિશ્વ ના લક્ષણ છે. ઘણીવખત આધુનિક લાઈફસ્ટાઈલથી લગ્નજીવનનો કોઈ મેળ નથી હોતો. તેવા સમયમાં લગ્નેત્તર સંબંધોનો પ્લેટફોર્મ મહિલાઓને તેમના અસફળ લગ્નજીવનથી બચાવે છે. આ પ્રકારના પ્લેટફોર્મનો ઉપયોગ કરીને મહિલાઓ પોતાના જેવો પાર્ટનર શોધી શકે છે, જેમના શોખ અને આદતો તેમની સાથે મળતી હોય.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here