દુબઈની મહિલાએ ઓનલાઈન ભીખ માંગીને ૧૭ દિવસમાં ૩૫ લાખની કમાણી કરી

0
319
views

ફેસબુક, ટ્વિટર અને ઇંસ્ટાગ્રામ જેવી સોશિયલ મીડિયા સાઇટ્સ નો ઉપયોગ ભીખ માંગવા માટે પણ કરવામાં આવે છે. સાઉદી અરબ અમીરાત ના દુબઈમાં એક મહિલાએ ઓનલાઈન ભીખ માંગીને 17 દિવસમાં 35 લાખ રૂપિયા કમાઈ લીધા. લોકોને પોતાની જાળમાં ફસાવવા માટે મહિલાએ ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક ઉપર ઈમોશનલ પોસ્ટ અને ફોટા શેર કર્યા. મહિલાની કથિત કહાની થી  લોકોનું દિલ પીગળ્યું. ૧૭ દિવસમાં તેને 35 લાખ રૂપિયાનો જુગાડ કરી લીધો. પરંતુ પૂર્વ પતિએ તેની પોલ ખોલી દીધી. હવે મહિલા જેલ ના સળિયા પાછળ છે.

યુએઈના ન્યુઝ પેપર ખલીજ ટાઈમ્સ ના રિપોર્ટ ના મુતાબિક દુબઇ પોલીસે ક્રાઇમ બ્રાંચના ડાયરેક્ટર બ્રિગેડિયર જમાલ અલ સલીમ જલ્લાફ એ કહ્યું કે મહિલાએ ઓનલાઈન ખાતા ખોલાવીને પોતાના બાળકોને તસવીર શેર કરી. ખુદને ઘરેલુ હિંસાનો શિકાર બતાવી અને બાળકોને પરવરીશ માટે આર્થિક મદદ માંગી.

ખુદને દુખિયારી બતાવીને કરી ઠગાઈ

બ્રિગેડિયર જલ્લાફ એ કહ્યું કે, તે લોકોને સોશિયલ મીડિયા પર કહી રહી હતી કે તે તલાકશુદા છે અને પોતાના બાળકો માટે પૈસાની જરૂર છે. પરંતુ તેના પૂર્વ પતિએ પોલીસને ક્રાઈમ પેટ્રોલ પ્લેટફોર્મના દ્વારા સૂચિત કર્યું. તેણે સાબિત કર્યું કે બાળકો તેની સાથે રહે છે.

ક્રાઉડફંડિંગ થી આવ્યો ભીખ માંગવા નો આઈડિયા

ભારતીય જૂનામાં જેએનયુ ના પૂર્વ છાત્ર કનૈયા કુમાર અને નેતા અતીશ ની જેમ ઘણા બધા ઉમેદવારોએ ઓનલાઈન પ્લેટફોર્મ પર દાનની અપીલ કરી હતી. તેમને દાન પણ મળ્યું હતું. આ રીતે વિદેશોમાં પણ ઓનલાઇન દાન નો ચલણ વધી ગયું છે. જેને ક્રાઉડ ફન્ડિંગ કહેવામાં આવે છે. આ તરીકા ને અપનાવીને મહિલાએ ઓનલાઈન અપીલ કરી. જોકે મહિલાના પતિએ તેને ક્રાઈમ પેટ્રોલ પ્લેટફોર્મમાં તેના ખિલાફ શિકાયત દર્જ કરાવી.  જેના પછી તેને ગિરફતાર કરવામાં આવી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here