બજરંગ બાણ પાઠ વાંચવાથી દુર થઈ જાય છે જીવનની દરેક પરેશાનીઓ

0
2966
views

હનુમાનજીને સંકટ મુજબ કહેવામાં આવે છે અને હનુમાનજીની પૂજા કરવાથી જીવનના દરેક દુઃખ દૂર થઈ જાય છે. હનુમાનજી સાથે અનેક પ્રકારના પાઠ જોડાયેલા છે અને આ પાઠને વાંચવાથી હનુમાનજીની કૃપા બની રહે છે. શ્રી બજરંગ બાણ પણ હનુમાનજીના પાઠ માંથી એક છે અને આ હનુમાનજી ને ખૂબ જ પ્રિય છે. એવું પણ કહેવામાં આવે છે કે આ પાઠને કરવાથી કોઇપણ કાર્ય પૂર્ણ થાય છે અને સ્વયં હનુમાનજી તમારી રક્ષા કરે છે. પરંતુ શ્રી બજરંગબાણનો પાઠ કરતાં સમયે ઘણી વાતોનું ધ્યાન રાખવો જોઈએ આજે તેના વિશે જણાવીશું.

શ્રી બજરંગ બાણ પાઠ ની સાથે સંકળાયેલી મહત્વપૂર્ણ જાણકારી

  • શ્રી બજરંગ બાણ હનુમાનજી ની સાથે સંકળાયેલો સ્ત્રોત છે તેથી આ પાઠ ને મંગળવારના દિવસે કરવો જોઈએ કેમકે મંગળવારનો દિવસ હનુમાનજીના દિવસ તરીકે ઓળખાય છે.
  • શ્રી બજરંગબાણનો પાઠ પોતાના ઘરમાં પૂજાની જગ્યાએ કે પછી હનુમાનજીના મંદિરમાં જઈને કરવો જોઈએ આ પાઠની હનુમાનજીની મૂર્તિની સામે બેસીને કરો તો તે ખૂબ જ ઉત્તમ કહેવાય છે.

  • શ્રી બજરંગ બાણનો પાઠ તમે સાંજના સમયે કરો અને તે પાઠ કરતા સમયે દરેક શબ્દ ને સાચો ઉચ્ચારણ કરવું ખોટો ઉચ્ચારણ કરવાથી તે પાઠ નો કોઈ લાભ નથી મળતો.
  • આ પાઠ ની કરતા સમયે તમારી પાસે એક દીવો પ્રગટ કરવો અને આ પાઠ પૂર્ણ થયા પછી તે પુસ્તક ને મંદિરમાં રાખી દેવું.
  • જો તમે ઈચ્છતા હોય તો આ પાકને તમે રોજ કરી શકો છો પરંતુ આ પાઠની શરૂઆત મંગળવારના દિવસે કરવી.

શ્રી બજરંગ બાણના પાઠથી કરવાથી મળે છે આ લાભ

  • શ્રી બજરંગ બાણ ના પાઠ કરવાથી જીવનના દરેક કષ્ટ દૂર થાય છે અને દરેક સમસ્યામાંથી મુક્તિ મળે છે.
  • જે લોકો પર શનિની ખરાબ દિશા ચાલી રહી છે તે માણસો આ પાઠ કરે તો તે શનિ પ્રકોપ થી દૂર થાય છે.

  • ખરાબ સપના આવવા અને પોતાની આત્મવિશ્વાસની કમી લાગતી હોય તો આ પાઠ જરૂર કરવો જોઈએ.
  • કોઈપણ ચીઝ વસ્તુથી તમને ડર લાગતો હોય તો બજરંગબાણનો પાઠ કરવો જોઈએ આ પાઠ કરવાથી તમે ભય મુક્ત થશો.
  • જો તમારું કોઈપણ કાર્ય પૂર્ણ થઈ રહ્યું ના હોય તો આ પાઠ કરવો જોઈએ આ પાઠ કરવાથી તમારું દરેક કાર્ય સફળ થશે અને કાર્ય દરમિયાન આવતી દરેક સમસ્યા હનુમાનજી દૂર કરી દેશે.

શ્રી બજરંગ બાણ પાઠ આ પ્રકારે છે

निश्चय प्रेम प्रतीति ते, विनय करैं सनमान ।

तेहि के कारज सकल शुभ, सिद्ध करें हनुमान ॥

जय हनुमन्त संत हितकारी | सुन लीजै प्रभु अरज हमारी ||

जन के काज बिलम्ब न कीजै | आतुर दौरि महासुख दीजै ||

जैसे कूदी सिन्धु महि पारा | सुरसा बदन पैठी विस्तारा ||

आगे जाय लंकिनी रोका | मोरेहु लात गई सुर लोका ||

जाय विभीषण को सुख दीन्हा | सीता निरखि परम-पद लीना ||

बाग़ उजारि सिन्धु मह बोरा | अति आतुर जमकातर तोरा ||

अक्षय कुमार मारि संहारा | लूम लपेटि लंक को जारा ||

लाह समान लंक जरि गई | जय-जय धुनि सुरपुर में भई ||

अब बिलम्ब केहि कारन स्वामी | कृपा करहु उर अन्तर्यामी ||

जय जय लखन प्रान के दाता | आतुर होई दु:ख करहु निपाता ||

जै गिरिधर जै जै सुख सागर | सुर-समूह-समरथ भट-नागर॥

ॐ हनु हनु हनु हनुमंत हठीले | बैरिहि मारु बज्र की कीले॥

गदा बज्र लै बैरिहि मारो | महाराज प्रभु दास उबारो ||

ॐकार हुंकार महा प्रभु धाओ | बज्र गदा हनु विलम्ब न लाओ ||

ॐ ह्नीं ह्नीं ह्नीं हनुमंत कपीसा | ॐ हुं हुं हुं हनु अरि उर-सीसा॥

सत्य होहु हरी शपथ पायके | राम दूत धरु मारू जायके

जय जय जय हनुमन्त अगाधा | दुःख पावत जन केहि अपराधा ||

पूजा जप-तप नेम अचारा | नहिं जानत हो दास तुम्हारा ||

वन उपवन मग गिरि गृह मांहीं | तुम्हरे बल हम डरपत नाहीं ||

पायं परौं कर जोरी मनावौं | येहि अवसर अब केहि गोहरावौं ||

जय अन्जनी कुमार बलवंता | शंकर सुवन वीर हनुमंता ||

बदन कराल काल कुलघालक। राम सहाय सदा प्रतिपालक ||

भूत प्रेत पिसाच निसाचर। अगिन वैताल काल मारी मर ||

इन्हें मारु, तोहि शपथ राम की | राखउ नाथ मरजाद नाम की ||

जनकसुता हरि दास कहावो | ताकी शपथ विलम्ब न लावो ||

जै जै जै धुनि होत अकासा | सुमिरत होत दुसह दुःख नासा ||

चरण शरण कर जोरि मनावौं | यहि अवसर अब केहि गोहरावौं ||

उठु उठु चलु तोहि राम-दोहाई | पायँ परौं, कर जोरि मनाई ||

ॐ चं चं चं चं चपल चलंता | ॐ हनु हनु हनु हनु हनुमन्ता ||

ॐ हं हं हाँक देत कपि चंचल | ॐ सं सं सहमि पराने खल-दल ||

अपने जन को तुरत उबारौ | सुमिरत होय आनंद हमारौ ||

यह बजरंग बाण जेहि मारै| ताहि कहो फिर कोन उबारै ||

पाठ करै बजरंग बाण की | हनुमत रक्षा करैं प्रान की ||

यह बजरंग बाण जो जापैं | ताते भूत-प्रेत सब कापैं ||

धूप देय अरु जपै हमेशा | ताके तन नहिं रहै कलेसा ||

दोहा : प्रेम प्रतीतिहि कपि भजै, सदा धरै उर ध्यान |

तेहि के कारज सकल सुभ, सिद्ध करैं हनुमान ||

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here