અક્ષય કુમાર થી લઈને કેટરીના કૈફ સુધીના સેલિબ્રિટિઓ પોતાના ડાયટમાં શું ખાય છે? જાણો તેમનો સવારનો નાસ્તો

0
895
views

હેલ્થ અને ફિટનેસને લઈને આજે બધામાં જાગૃતતા આવી રહી છે. આપણા પ્રધાનમંત્રી હોય કે અભિનેતા કે પછી કોઈ સામાન્ય માણસ બધા આજે યોગ એક્સરસાઇઝ અને પોતાના ખાનપાન પર ખાસ ધ્યાન આપી રહ્યા છે. જ્યાં એક તરફ ભારત સરકાર ફિટ ઇન્ડિયા મૂવમેન્ટ ચલાવી રહી છે, ત્યાં બોલીવુડનાં અમુક સેલિબ્રિટિએ “વોટ ઇસ ઇન યોર ડબ્બા” ચેલેન્જ શરૂ કરી રહ્યા છે.

આ ડબ્બા ચેલેન્જ ટ્વિંકલ ખન્નાએ શરૂ કરી છે પણ આમાં અક્ષય કુમારથી લઈને કેટરીના કેફ અને મલાઈકા અરોરા પણ જોડાઇ રહ્યા છે. આ રીતે તેઓ બધાને ઘરે બનાવેલ હેલ્ધી ખાવાનું ખાવા માટે પ્રોત્સાહિત કરી રહ્યા છે. વળી આ ચેલેન્જ દ્વારા આપણે સેલિબ્રિટિઓનાં ખાનપાન વિશે પણ ખબર પડી રહી છે. ચલો તમને જણાવીએ કે આ સેલિબ્રિટિઓના ટિફિન બોક્ષમાં શું હોય છે.

 

View this post on Instagram

 

I may occasionally be a ‘VADA PAV-ERED’ girl but I also carry some healthy treats in my dabba like these yummy beetroot tikkis! I am also nominating @akshaykumar @malaikaaroraofficial and @iamsonalibendre to let me have a peek inside their dabbas. I’d love to know your favourite healthy treats. Share a photo on social media with #WhatsInYourDabba and tag @tweakindia Recipe Corner Wash and grate the beetroot,then sauté in a pan until the water dries out. Add some grated paneer, chat masala, salt, jeera and dhaniya powder and bread crumbs to the beetroot. Add a little oil and mix gently. Then make tikki out of it. Let it rest for 15 minutes, shallow fry in a pan with minimum oil.

A post shared by Twinkle Khanna (@twinklerkhanna) on

ટ્વિંકલ ખન્નાના ડબ્બામાં બીટની ટીક્કી

ટ્વિનકલ ખન્ના એ હાલમાં જ ઇન્સ્ટાગ્રામ પર સૌથી પહેલા પોતાની એક હેલ્થી રેસિપી શેયર કરતી હતી. #WhatsInYourDabba ચેલેન્જની શરૂઆત કરી. આને અંતર્ગત ટ્વિનકલે પોતાના પતિ અક્ષય સિવાય બીજા ઘણા બૉલીવુડ હસ્તીઓને નોમિનેટ કર્યા. આ ચલેન્જમાં ટ્વિનકલ એ જણાવ્યું કે એમને બીટની ટીક્કી ખુબજ પસંદ છે. આ સાથે જ એમણે તેની રેસિપી પણ જણાવી.

 

View this post on Instagram

 

My mom has always told me that healthy eating should be a way of life and not a diet … so I completely agree with @akshaykumar on this one …..Here’s a sneak peak of what’s in my dabba , so this is my mid morning snack ( or as lord of the rings put it second breakfast 😊I try to eat simply and not too complex and have been taught by @dr.jewelgamadia to not be afraid of eating rice … so what better then idli chutney Traditionally Idli is made from naturally fermenting the rice and Urad dal batter. I also end up adding some yoghurt to ferment it further. (this makes the idlis fluffier) I prefer having a spread of accompaniments. I usually do three chutneys moringa spinach chutney, tomato & beetroot chutney & plain coconut chutney . The other accompaniments can be Sambhar or rasam depending on my mood 😋 I nominate @yasminkarachiwala and @varundvn to know more how they eat healthy @tweakindia #whatsinyourdabba

A post shared by Katrina Kaif (@katrinakaif) on

કેટરીના કેફને પસંદ છે ચટણી અને ઈડલી

કેટરીના કેફ ટ્વિનકલ ખન્ના દ્વારા શરૂ કરવામાં આવેલ “વોટ ઇસ ઇન યોર ડબ્બા” ચેલેન્જને લેવા માટે પ્રખ્યાત હસ્તીઓની યાદીમાં નવીનતમ છે. ડિજિટલ ઇન્ડિયાના ભાગ સ્વરૂપ કેટરીના કેફે સ્વસ્થ ભોજન વિશે એક  વ્યાપક પોસ્ટ મુકી હતી અને નિશ્ચિત રૂપથી એના ડબ્બામાં શું છે? આ ભારતીય અભિનેત્રીના ડબ્બામાં ૩ ઈડલી સાથે ૩ જાતની ચટણી પણ હતી. તેઓએ લખ્યું કે પાલકની ચટણી, ટમેટાં અને બીટની ચટણી અને સાદી નારિયળની ચટણી હતી. તેઓએ પોતાના ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં લખ્યું છે કે “મારી માતાએ મને હમેશા કહ્યું છે કે સ્વસ્થ ભોજન જીવનની એક રીત હોવી જોઈએ નહીં કે ડાયેટિંગ. એટલે આ મામલામાં હું અક્ષય સાથે પુરી રીતે સહમત છું. એટલે આ મારો સવારનો નાસ્તો છે. કેટરીના કેફે આ હેલ્થી નુસખા સાથે વરુણ ધવન અને ફિટનેસ ટ્રેનર યસમીન કરાચીવાલાને ચેલેન્જ લેવા માટે નોમિનેટ કર્યા.

 

View this post on Instagram

 

Thank you @twinklerkhanna for nominating me. Eating clean is not an option but a way of life for me. Here’s a glimpse at what made me spring into action this morning 🕺 Sharing how you can also make my favourite avocado on toast and my chia pudding. It’s healthy, tasty, and keeps you full for hours, not to mention high in protein 😋 *Avocado on toast* Mash a ripe avocado. Add little olive oil, I like to add Rapeseed oil to it. Add a pinch of Himalayan Pink Salt, & a dash of chaat masala if you like things flavoursome. Spread the mashed avocado on two slices of toasted barley bread or any multigrain bread. Garnish with pomegranate. *Chia Pudding* Soak 3 teaspoons of chia seeds in walnut milk, overnight. Add a little honey or cinnamon to it. Top with seasonal fruits of your choice, preferably berries. Voila Bon Appetit 🙏🏽 Now you know what’s in my dabba, I nominate @katrinakaif @bhumipednekar and @shikhardofficial to give me a peek inside their dabbas. It would be great to know more healthy food options. Don’t forget to share a photo with #WhatsInYourDabba and tag @TweakIndia

A post shared by Akshay Kumar (@akshaykumar) on

અક્ષય કુમારના એવોકાડો ટોસ્ટ અને ચિયા પુડિંગ

જણાવી દઈએ કે કેટરીના કેફને અક્ષય કુમારે નોમિનેટ કરી હતી, જે પોતે પોતાની પત્ની ટ્વિનકલ ખન્ના દ્વારા નોમિનેટ થયા હતા. તેઓએ પોતાના ડબ્બા ચેલેન્જની તસ્વીર પોસ્ટ કરી હતી. અક્ષયે લખ્યું, “સ્વચ્છ ભોજન કરવું એ મારા માટે જીવન જીવવાની એક રીત છે. જે મને રોજ સવારે મારા કામ માટે પ્રોત્સાહિત કરે છે અને તાકાત આપે છે”. અક્ષય કુમારે પોતાની હેલ્થી રેસિપી શેયર કરતા કહ્યું કે હેલ્થી અને ટોન્ડ ફિઝિક માટે એવકાડો ટોસ્ટ અને ચિયા પુડિંગ લે છે. સાથે જ તેમણે આની રેસિપી પણ શેયર કરી હતી.

મલાઈકા અરોરાના ઝુકીની નુડલ્સ અને રેડ બેલ પેપર સોસ

પોતાની ફિટ એન્ડ ફાઇન બોડી માટે જાણીતી અભિનેત્રી મલાઈકા આરોડા એ પણ ટ્વિન્કલ ખન્ના દ્વારા નોમિનેટ થયાં પછી પોતાની એક હેલ્થી અને સિક્રેટ ડાયેટથી પડદો ઉઠાવ્યો છે. મલાયકાએ શેયર કરતા ઝુકીની નુડલ્સની સાથે રેડ બેલ પેપર એટલે કે લાલ સિમલા મિર્ચ પસંદ કરે છે. સાથે જ તેમણે એની રેસિપી પણ જણાવી.

સોનાલી બેન્દ્રેની મહારાષ્ટ્રીયન સ્ટાઇલ સાબુદાણા ખીચડી

એક્ટ્રેસ સોનાલી બેન્દ્રેએ પણ પોતાની એક સિક્રેટ રેસિપી શેયર કરી હતી. તેમણે પારંપરિક રીતે સાબુદાણાની ખીચડી ખાવી પસંદ છે. તેમણે પારંપરિક રીતે બનાવેલ સાબુદાણાની ખીચડીની રેસિપી શેયર કરી હતી અને જણાવ્યું છે એ ટેસ્ટી અને હેલ્થી છે. આ રીતે ચેલેન્જમાં લગભગ બધાએ જણાવ્યું કે કઈ રીતે બપોરના જમવામાં ઘરનું જમવાનું પૌષ્ટિક જ નહીં પરંતુ તમારા વજન માટે અને બ્યુટી માટે પણ લાભકારી છે.

તમે આ લેખ અમારા ફેસબુક પેજ લાગણીનો સંબંધ ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ સિવાય સમાચાર, આરોગ્યને લગતી માહિતી, રેસીપી, રસપ્રદ માહિતીઓ, બોલિવૂડના સમાચાર તથા અન્ય માહિતીઓ મેળવવા માટે અમારું પેજ લાગણીનો સંબંધ જરૂરથી લાઈક કરજો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here