જો તમારી હથેળીમાં આવું નિશાન છે તો તમે કોઈપણ સંજોગોમાં ધનવાન બનશો

0
481
views

ધનવાન બનવું કોણ નથી ઇચ્છતું, પરંતુ ઈચ્છા તેની પૂર્ણ થાય છે જે ઉપરથી પોતાના ભાગ્યમાં ધન લઈને આવે છે. જો તમારા ભાગ્યમાં હોય તો તમે કોઈપણ રીતે તમારી ઈચ્છા પૂર્ણ કરી શકો છો અને તેમાં તમને ભગવાન પણ સહયોગ કરે છે. કારણકે ભગવાન પણ તમને બધું આપવા માગે છે કારણ કે તમે તમારા પૂર્વ કર્મોથી તે બધું મેળવવાના હકદાર છો.

જન્મ પત્રિકા હોય કે હાથની રેખા હોય, બધું જ કુદરતના નિર્ણયો દર્શાવે છે. તેથી તમારી હથેળીમાં જો આવા નિશાન નજર આવે તો માની લેવું કે તમને ધનવાન બનવા થી કોઈ નથી રોકી શકતો, કારણ કે તે કુદરતનો ને નિર્ણય છે.

કળશ નું નિશાન હથેળીમાં હોવું ધન વૃદ્ધિ યોગ દર્શાવે છે. જે વ્યક્તિની હથેળીમાં આ નિશાન હોય છે તેને ધન નિરંતર વધે છે આવા લોકો પાસે સારી બચત હોય છે.

ગુરુ પર્વત ઊંચો હોય અને ગુરુ પર્વતથી જીવનરેખા થી નીકળીને એક રેખા પહોંચી રહી હોય. ચંદ્ર પર્વતથી નીકળીને એક રેખા બુધ પર્વત પર જાય, જે સૂર્ય પર્વત પર પહોંચતી રેખાને મળતી હોય ત્યારે એક સારો ધન યોગ બને છે, જેને ભાસ્કર યોગના નામથી જાણવામાં આવે છે. આવા વ્યક્તિ ખૂબ જ ગુણી અને જ્ઞાની હોય છે તે પોતાની કલાથી જ્ઞાનથી અનેક માધ્યમો પર ધન અને નામ અને સમૃદ્ધિ મેળવે છે.

હથેળીમાં ચંદ્ર પર્વતથી ધનુષ્ય કાર રેખા બુધ પર્વત પર અટક્યા વગર પહોંચે તો તેની ધન માટે ખૂબ જ શુભ યોગ કહેવામાં આવે છે. તેને બુધ યોગ પણ કહેવામાં આવે છે. જે લોકોના હાથમાં આ રેખા હોય તો તેમને વ્યાપાર ક્ષેત્રમાં પોતાની કિસ્મત અજમાવી જોઈએ. આવા વ્યક્તિ વ્યાપાર માધ્યમો માં ખૂબ જ ધન મેળવે છે.

શનિ પર્વત પર ચક્રનો નિશાન હોવું ખૂબ જ ભાગ્યશાળી હોય છે તેની ચક્ર યોગ કહે છે અને આવા નિશાન વ્યક્તિ ધનવાન અને ઉચ્ચ અધિકારી હોય છે. હથેળીમાં વૃક્ષનુ ચિહ્ન હોવું કલ્પવૃક્ષ યોગ બનાવે છે. આવા નિશાન વ્યક્તિની પાસે પૈસા, ઘર, વાહન અને સારું બેંક બેલેન્સ હોય છે આવા વ્યક્તિ દાની અને ઉદાર દિલના હોય છે.

હથેળીમાં સૂર્ય અને ગુરુ પર્વત ઉઠેલો હોય અને વચ્ચે તમારી હથેળી લાંબી હોય તો તમારી હથેળીમાં શુભ કર્તરી યોગ બનેલો છે. તમે ઘણા સ્ત્રોતથી ધન કમાશો અને તમારી પાસે ઘણા પૈસા હશે. હથેળીમાં જીવન રેખા અને ચંદ્ર પર્વતથી મધ્યમાં તલનું નિશાન હોવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ નિશાન નો મતલબ છે કે ભાગ્યશાળી, ગુણવાન અને ખ્યાતિ પ્રાપ્ત વ્યક્તિ છો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here