બોલિવૂડની ફિલ્મો એ સમગ્ર દુનિયામાં ધૂમ મચાવેલી છે. બોલિવૂડ સાથે જોડાયેલી નાની-નાની વાતોને જાણવા માટે પણ લોકોમાં ઉત્સુકતા રહે છે. બોલીવુડ વિશે જેટલું પણ જાણીએ તેટલું ઓછું છે. પોતાની જૂની તસ્વીરો અને દરેક વ્યક્તિ ખૂબ જ ઉત્સુકતાથી જોતા હોય છે. દરેક વ્યક્તિને પોતાની જૂની તસ્વીરો જોવાની ખૂબ જ મજા આવે છે. ખાસ કરીને આજકાલના યુવાનો પોતાની જૂની તસ્વીરો જોવામાં ખૂબ જ રૂચિ ધરાવતા હોય છે. તેઓ પોતાના દાદા-દાદી, મમ્મી-પપ્પા ની તસ્વીરો ખૂબ જ દિલચશ્પી સાથે જોતા હોય છે.
પરંતુ આજની પોસ્ટમાં અમે તમને બોલિવૂડની અમુક ક્યારેય ન જોયેલી તથા દુર્લભ તસ્વીરો તમારા માટે લઈને આવ્યા છીએ. બોલીવુડ પ્રેમીઓ માટે આ તસવીરો અમે ખૂબ જ મુશ્કેલીઓથી શોધી છે. ચાલો અમે તમને ફિલ્મ જગતની અમુક ક્યારેય ન જોયેલી તસવીરો બતાવીએ.
અનુપમ ખેરની યુવાની ની તસવીર
સ્કૂલના દિવસોમાં જુહી ચાવલા
સુપરસ્ટાર કમલ હસન
સુંદર કરિશ્મા કપૂર
બધાના લાડીલા બાબુજી આલોકનાથ
મુછો વગરના અનિલ કપૂર
એક પછી એક સુપરહિટ ફિલ્મો આપી રહેલ છે આ બાળક. મળો માસુમ આયુષ્માન ખુરાના સાથે
ટેબલ ટેનિસ રમતા કિશોરકુમાર
મશહૂર કોમેડિયન જોની લીવર
તીર ધનુષ્ય ચલાવતા મીથુન ચક્રવતી. આ તસવીર પહેલી ફિલ્મ “મૃગયા” માંથી લેવામાં આવી છે
એશ્વર્યા રાય અને અર્જુન રામપાલની દુર્લભ તસવીર
ક્યૂટ કંગના રનૌત
યુવતીઓનાં ફેવરિટ રણબીર કપૂર
યંગ શાહિદ કપૂર અને એક મિત્ર સાથે
૭૦-૮૦ દર્શકના ચોકલેટી હીરો શશી કપૂર
શ્રીદેવી પોતાના માતા-પિતા સાથે
સુશાંત સિંહ રાજપૂત બાળપણમાં આવા દેખાતા હતા
અમિતાભ બચ્ચન અને જયા બચ્ચનની પ્રેમભરી તસવીર
ગોલ્ડ મેનના નામથી જાણીતા મ્યૂઝિક ડાયરેક્ટર અને સિંગર બપ્પી લહેરી
હેન્ડસમ હંક જોન અબ્રાહમ પોતાના માતા-પિતા સાથે
તમે આ લેખ અમારા ફેસબુક પેજ લાગણીનો સંબંધ ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ સિવાય સમાચાર, આરોગ્યને લગતી માહિતી, રેસીપી, રસપ્રદ માહિતીઓ, બોલિવૂડના સમાચાર તથા અન્ય માહિતીઓ મેળવવા માટે અમારું પેજ લાગણીનો સંબંધ જરૂરથી લાઈક કરજો.