વૈજ્ઞાનિકોનો દાવો : ૨૦૫૦ સુધીમાં ખતમ થઈ જશે દુનિયા, કારણ જાણવા જેવુ છે

0
4314
views

તમને હોલિવૂડની ફિલ્મ 2012 તો જરૂરથી આવશે જેમાં સમગ્ર દુનિયાને ખતમ થતી બતાવવામાં આવી છે. આ ફિલ્મમાં દર્શાવવામાં આવ્યું છે કે કેવી રીતે સમગ્ર ધરતી જળમગ્ન થઈ જાય છે ધરતીનો વિનાશ થઈ જાય છે. આ ફિલ્મમાં બધામાં આવ્યું છે કે દુનિયાનો અંત થઇ જશે અને સમગ્ર પૃથ્વી પર ફક્ત પાણી જ બચશે. જે રીતે હાલના સમયમાં જળવાયુ પરિવર્તનના કારણે ગ્લોબલ વોર્મિંગમાં સતત વધારો થઈ રહ્યો છે, તેનો સાર ખૂબ જલ્દી ફિલ્મની જેમ સમગ્ર ધરતીનો વિનાશ થઇ જશે.

વૈજ્ઞાનિકોનું કહેવું છે કે સમયસર જો આ પરિસ્થિતિને રોકવામાં નહીં આવે તો 2050 સુધીમાં ધરતીમાંથી માનવ અસ્તિત્વ સંપૂર્ણ રીતે ખતમ થઇ જશે. જો કે વૈજ્ઞાનિકો આ બાબત પર સતત શોધ કરી રહ્યા છે. પરંતુ અત્યાર સુધી કરવામાં આવેલ શોધ પરથી એવો નિષ્કર્ષ નીકળેલ છે જેને લઇને ખુબજ આશ્ચર્યમાં મૂકી દીધા છે. જેને અત્યાર સુધીનું સૌથી આશ્ચર્ય કરનાર અને સૌથી વધારે ગંભીર શોધ માનવામાં આવે છે.

આ શોધમાં વૈજ્ઞાનિકોને માલૂમ પડ્યું કે ક્લાયમેટ ચેન્જ થવાને કારણે વર્ષ ૨૦૫૦ સુધીમાં પૃથ્વીમાંથી માનવ સભ્યતા સંપૂર્ણ રીતે સમાપ્ત થઈ જશે. સાંભળનારા વ્યક્તિઓને ભલે આ વાત પર વિશ્વાસ ન આવે અને લાગે કે આ વાતને વધારીને બતાવવામાં આવી રહી છે. પરંતુ આ બાબત હકીકત સાબિત થવાની સંભાવનાથી ઇનકાર કરી શકાય નહીં અને તે કદાચ કલ્પના થી પણ વધારે હોઈ શકે.

આ વિશે ઓસ્ટ્રેલીયા સ્થિત થીંક ટેન્ક “નેશનલ સેન્ટર ફોર ક્લાઇમેટ રિસ્ટોરેશન” દ્વારા પણ ચેતવણી જાહેર કરવામાં આવેલ છે. પોતાની ચેતવણીમાં નેશનલ સેન્ટર ફોર ક્લાઇમેટ રિસ્ટોરેશન એ કહ્યું હતું કે ધરતી પર માનવ સભ્યતા ત્રણ દશક થી વધારે બચશે નહીં. તેમનું અનુમાન હતું કે વર્ષ ૨૦૫૦ સુધીમાં ધરતી નું તાપમાન સરેરાશ 3°c સુધી વૃદ્ધિ થઇ જશે.

આ શોધથી નિષ્કર્ષ નીકળે છે કે વર્ષ ૨૦૫૦ સુધીમાં એમેઝોન ઈકો સીસ્ટમ નષ્ટ થઈ જશે. એવામાં મહાદ્વીપ ની નદીઓમાંથી પાણી પણ વધારે માત્રામાં સુકાઈ જશે. સમુદ્ર સ્તરમાં ૦.૫ મીટર સુધીનો વધારો થશે. વળી સમગ્ર ધરતીનો ત્રીજો ભાગ રણમાં પરિવર્તિત થઇ જશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here