શુક્રવારના દિવસે આ કામોને કરવાથી ખૂબ જ નારાજ થાય છે મા લક્ષ્મી, છોડી દે છે સાથ

0
479
views

કહેવાય છે કે ધન સંબંધી બધી સમસ્યાઓને દૂર કરવા માટે આપણે માતા લક્ષ્મીને પ્રસન્ન કરવી જોઈએ. એક વખત માતા કોઈથી ખુશ થઈ જાય છે તો પછી તેના ઘરમાં ક્યારેય પૈસાની કોઇ કમી થતી નથી. જો કે માતાની ખુશી લાભકારી છે તેટલો જ તેનો ગુસ્સો પણ ખતરનાક છે. તમારે તમારા જીવનમાં ક્યારેય લક્ષ્મીજીને નારાજ ન કરવી જોઇએ. મા લક્ષ્મી એક વખત કોઈથી રિસાઈ જાય છે તો તેના પ્રકોપ ખૂબ જલદી જોવા મળે છે.

માતાને એકવાર ગુસ્સો આવી જાય તો કરોડપતિ આદમી ને પણ રોડ ઉપર આવતા વાર નથી લાગતી. તમારે લગાતાર પૈસાનો નુકસાન થવાનું શરૂ થઈ જાય છે. તેથી આ વાત ધ્યાન રાખવી ખૂબ જ જરૂરી છે કે તમે લક્ષ્મીજીને જાણે અજાણતાં પણ નારાજ ન કરો. આ કામમાં તમારી મદદહેતું આજે અમે તમને તે ભૂલો થી રૂબરૂ કરાવવા જઈ રહ્યા છીએ જેને શુક્રવારના દિવસે કરવાથી માતા ખૂબ જ નારાજ થઈ જાય છે. આમ તો મારી સલાહ એ જ રહેશે કે તમે શુક્રવારે અતિરીકત બાકી દિવસોમાં પણ આ ભૂલો ન કરો.

નાની દીકરી નું દિલ ન દુખાવો

નાની દીકરીને લક્ષ્મીજી નું રૂપ માનવામાં આવે છે જો તમે તમારાથી માં ને પ્રસન્ન કરવા ઈચ્છો છો તો તમારે દીકરીને ખુશ રાખવી પડશે. તેથી ભૂલીને પણ શુક્રવારના દિવસે તમે ઘરની કે બહાર કોઇ દીકરીનું  દિલ ના દુખાવો એવું કરવાથી તમારા પર મા લક્ષ્મીનો પ્રકોપનો સામનો કરવો પડી શકે છે. જોકે આ દિવસે તમે તેને ખાસ તોર પર ખુશ રાખો અને તેની દરેક ઇચ્છા પૂરી કરો. તેનાથી લક્ષ્મીજી પણ પ્રસન્ન થશે અને તમને ધનલાભ થશે.

ઘરની મહિલાઓનો અપમાન

ઘરની વહુ દીકરી પણ લક્ષ્મીનો અવતાર હોય છે. તમને તેની ઈજ્જત કરવી જોઈએ. જે ઘરમાં મહિલાઓની સાથે સારો વ્યવહાર ન હોય કે મહિલાઓ સાથે શુક્રવારના દિવસે તેનું અપમાન થાય છે ત્યાં લક્ષ્મી ક્યારેય પણ પ્રવેશ નથી કરતી. તેના અતિરેક મહિલાના ઉપર ક્યારેય પણ કોઈ પણ દિવસે હિંસા ન કરવી જોઈએ. તેનાથી લક્ષ્મી હંમેશા માટે તમારો ઘર છોડી શકે છે. તેથી તમારા ઘરમાં કે બહાર આવી ભૂલ ન કરો.

અશાંત મનથી પૂજા

જ્યારે પણ તમે માં લક્ષ્મીજીની પૂજા પાઠ કરો તો બિલકુલ શાંત અને સ્વચ્છ મન થી કરો. પૂજાના દરમ્યાન તમારા મનમાં ક્રોધ, ઈર્ષા કે હીન ભાવના નો ભાવ ન હોવો જોઈએ. સાથે જે ઘરમાં પૂજા થઇ રહી હોય તે રૂમમાં નો માહોલ પણ શાંત અને સકારાત્મક હોવો જોઈએ. જો તમારા ઘરમાં લડાઈ-ઝઘડા થાય છે અને તમારું મન વિચલિત છે તો તમે અશાંત મન ની સાથે લક્ષ્મીની પૂજા ન કરો. નકારાત્મક એનર્જીની સાથે કરવામાં આવેલી લક્ષ્મીજીની પૂજા થી અસર ઉલટું થાય છે અને તમાને અપાર ધનહાનિ અને દુર્ભાગ્યનો સામનો કરવો પડે છે તેથી આ ભૂલ કરવાથી બચો.

તો મિત્રો આજથી આ ત્રણ ભૂલોને તમારે શુક્રવારના દિવસે કરવાથી બચવું જોઈએ. આમ તમને જો આ જાણકારી સારી લાગી હોય તો તેને બીજા સુધી જરૂર પહોંચાડો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here