Whatsapp મા એક ગડબડ પકડાઈ ગઈ છે. એક મિસકોલ દ્વારા લોકોના મોબાઈલ ફોન હેક કરવામાં આવે છે. મીડિયા રિપોર્ટ દ્વારા યુઝર્સ ને માત્ર એક Whatsapp કોલ કરીને તેનો કેમેરો અને માઈક ને હેક કરી લીધું. સાથે યુઝર્સ તા ઇમેલ અને મેસેજ અને લોકેશન ડેટા મેં જાણકારી પણ મળી ગયું. આ સ્પાઈવેર એન્ડ્રોઇડ ફોનમાં જ નહીં પરંતુ એપલના ફોનમાં પણ ડેટામાં થઈ રહ્યું છે.
Whatsapp એ આ ગડબડ ને ઠીક કરી દીધું છે. તમે Whatsapp ને અપડેટ કરી અને આ સમસ્યાથી સંપૂર્ણ રીતે છૂટકારો મેળવી શકો છો. એટલા માટે કંપનીએ તેમના યુઝર્સને તુરંત એપ્લિકેશન અપડેટ કરવા માટે કહ્યું તમને જણાવી દઇએ કે ફાઇનાન્સિયલ ટાઈમ્સ ની એક રિપોર્ટમાં જણાવ્યું છે કે તે એક ભાગ હતો જે Whatsapp ના ઓડીયો કોલ ફિચર્સમાં આવ્યો હતો. Whatsapp નું કહેવું છે કે આ સમસ્યાને ખબર પડતા જ તેની પાછળના મહિને ફિક્સ કરી દેવામાં આવ્યું હતું યૂઝર્સને માત્ર પોતાની એપ અપડેટ કરીને રાખવાની છે.
તરત જ કરવું એપ ડેટ
- મેસેજિંગ એપ Whatsapp તેના દરેક યુઝર્સને એપ નું લેટેસ્ટ વર્ઝન ડાઉનલોડ કરવાની અપીલ કરી છે. સાથે લૂઝર્સ નહીં તેની સ્માર્ટફોન અને તેનો ઓએસ પણ અપડેટ કરવાનો રહેશે.
- સીટીઝન લેબ્સ રિસર્ચ અનુસાર ના અનુસાર વોટ્સએપમાં આ ગડબડ ની ખબર મે ની શરૂઆતમાં પડી. યુકેના એક માનવ અધિકારી થી જોડાયેલા વકીલ પર એનએસઓ આ પ્રયોગ નો એટેક સામે આવ્યું.
- Whatsapp એપ તેના દરેક યુઝર્સને તુરંત જ એપ્લિકેશન અપડેટ કરવા માટે કહ્યું સિક્યુરિટી રિસર્ચ અને Whatsapp ની તરફથી પણ કન્ફર્મ કરી દેવામાં આવ્યું આ સ્પાયવેયર ઇઝરાઇલ ના સિક્રેટવય એનએસઓ ગ્રુપ એ ડેવલોપ કર્યું.
- કોઈને મિસકોલ કરવા માટે આ સ્પાયવેયરને ફોનમાં એડ કરી શકાય છે.
ચાર સ્ટેપ માં કરવી એપ અપડેટ
ગુગલ પ્લે સ્ટોરમાં જવું Whatsapp ટાઈપ કરવું ત્યાં Whatsapp અપડેટ નો શો આવશે ત્યાં અપડેટ ઉપર ક્લિક કરવું અપડેટ થઇ ગયા પછી ઓપન ઉપર ક્લિક કરવું તો અહીં તમારું Whatsapp સંપૂર્ણ રીતે સુરક્ષિત છે.
થયું છે શું
ઇઝરાયલનો એન એસ ઓ ગ્રુપ સરકાર માટે કામ કરે છે અને અલગ અલગ રીતે જાણકારી મેળવવા પ્રોગ્રામ કરે છે. Whatsapp એ અહીં આ ગ્રુપની વાત કર્યા વગર કહ્યું એટક એક પ્રાઇવેટ કંપની સાથે જોડાયેલું હતું. જે મોબાઇલ ફોન ઓપરેટિંગ સિસ્ટમ જે સરકારના સમર્થનથી સ્પાઈવેયર નાખે છે.
એન એસ ઓ ગ્રુપે આ અપરાધને નકારતા કહ્યું છે કે એન એસ ઓ ની સ્થિતિમાં આવા યુઝર્સને નિશા નથી બનાવતા અને ના તો કોઈ યુઝર ના સંગઠન પર આવી રીતે એટેક નો સમર્થન નથી કરતો.