બની શકે છે કે આ જાણકારીને વાંચ્યા પછી તમે વધુ વાઈન પીવા લાગશો અથવા તો વાઈન પીવા માટે પોતાને આઝાદ મહેસુસ કરવા લાગશો. પરંતુ આ વાત એકદમ સાચી છે કે વાઇન પીવાથી સ્વાસ્થ્યમાં ઘણા લાભ થાય છે આ એક રિસર્ચ અને ક્લિનિકલ સ્ટડીઝ થી કહેવામાં આવ્યું. પરંતુ એ વાતનું ધ્યાન રાખવું કે આ લેખ વાઇન કે દારૂ ને વધુ પ્રોત્સાહન આપવા માટે નથી જણાવી રહ્યા પરંતુ વાઈનના વિશે ઘણા લોકોને ખોટી ધારણા છે તેને બદલવાની કોશિશ કરી રહ્યા છે કે તે સ્વાસ્થ્ય માટે લાભકારી છે.
આ છે વાઇન પીવાના ફાયદા
દરરોજ વાઇન પીવાથી યુવાની જળવાઈ રહે છે અને વૃધ્ધત્વ પાસે ભટકતું પણ નથી. આ એટલા માટે છે કેમ કે વાઇનમાં phytochemical જેવા રીઝવૅરેટોલ અને ફ્લેવાનોઇડ હોય છે. આ બંને પ્રકૃતિથી સૌથી વધુ અસરદાર તત્વ હોય છે જે શરીરમાં ફ્રી રેડીકલ થી લડે છે અને શરીરને એન્જિગ થી રોકે છે. તે ઉપરાંત રિસર્ચમાં જણાવ્યું છે ક્યુસિટીમ કમ્પાઉન્ડ હોય છે. જે શરીરને ઈમ્યૂન સિસ્ટમને મજબૂત પ્રદાન કરે છે અને દરેક રોગ સામે લડવાની તાકાત આપે છે.
તમારી બુદ્ધિને જાળવી રાખે છે
વાઈનને તેજ દિમાગ બનાવવા વાળું પીણું માનવામાં આવે છે. જે માણસોની ઉંમર વધુ થઈ ગઈ હોય અને તેમની યાદશક્તિ ઓછી થતી હોય તે લોકોને રેડ વાઈન પીવાની સલાહ આપવામાં આવે છે. વિદેશમાં ડિમેશિયા અને અલ્ઝાઇમર અને પૅકિસન જેવી દિમાગી બીમારીઓ માટે ડો પેશન્ટ ને રેડ વાઈન પીવા માટે કહે છે કેમકે આ એક પ્રાકૃતિક દવા છે.
હૃદયને મજબૂત બનાવે છે
અનેક અધ્યાયનો થી સુજાવ મળ્યો છે કે 30 થી ઉપરના લોકોએ રેડ વાઇન રક્તચાપ નિયંત્રણ કરે છે અને બ્લૉકેજ ને પણ દૂર કરે છે. આ રક્તવાહિકાઓને સાફ કરે છે અને શરીરમાં જમા થવાના બદલે થતાં નુકસાનને પણ રોકવા માટે લાભદાયક છે. રેડ વાઇન દ્રાક્ષ થી બને છે જેમાં એક તરલ પદાર્થ હોય છે જે લોહીના ઠક્કા રોકવામાં મદદ કરે છે.
કેન્સરથી બચાવે છે
વાઈનના સેવનથી પ્રોસ્ટેટ કેન્સર જેવી ખતરનાક બીમારી ઠીક થઈ જાય છે. તેમાં રહેતા રિજવેટોલ યુવાન બનાવે છે અને કેન્સર ના સેલને થવા માં પણ રોકે છે. પૌરુષ ગ્રંથિના ટીશ્યુમાં રહેતા કેન્સલ પ્રાય: ઉંમરલાયક લોકોમાં મળી આવતા હોય છે. સામાન્ય રીતે પૌરુષ ગ્રંથિ અખરોટ જેવી હોય છે પરંતુ કેન્સરની ચપેટમાં આવવાથી તેના આકારમાં વૃદ્ધિ થાય છે અને પેશાબના પ્રવાહ રોકાવા લાગે છે.
પાચન શક્તિને બનાવી છે મજબૂત
દરરોજ થોડું લેવાથી પાચન શક્તિ મજબૂત રહે છે તેનાથી પેટમાં બનતા અલ્સર પણ ઓછા થાય છે. રેડ વાઇન પેટ માં બનતા અમુક ખતરનાક બેક્ટેરિયાને શોધીને મારે છે.
જરૂરી ટીપ્સ
પોતાની પસંદની વાઈન લેવું એમ તો વાઈન ઘણા પ્રકારની હોય છે. પરંતુ વાઈટ વાઈનના બદલામાં રેડ વાઇન ખૂબ જ સ્વાસ્થ્યવર્ધક હોય છે. તેમાં ટ્રેનિંનનો વધુ કન્સટેકશન હોય છે જે હર્બલ ટી માં પણ મળી હોય છે. વાઇન બનાવવા માટે ઘણા દિવસો લગાતાર પ્રક્રિયાથી તે ઘાટો લાલ રંગ આપે છે. તમારે એ વાતને પણ જાણી લેવી જરૂરી છે કે વધુ રેડ વાઇન પીવાથી શરીર પર પ્રતિકૂલ પ્રભાવ પડે છે. અને તેનાથી મોટાપો થઈ શકે છે ઉચ્ચ રક્તચાપ, હ્રદયરોગ અને કોલેસ્ટ્રોલ પણ વધી શકે છે. તે માટે રેડ વાઇનને દારૂ સમજીને ના પીવું જોઈએ પરંતુ દવા સમજીને પીવું જોઈએ.