પર્સમાં આ ૧૦ વસ્તુઓ રાખવાથી ક્યારેય નથી થતી પૈસાની અછત, ખોટા ખર્ચાથી બચવા માટે રાખો આ વસ્તુઓ

0
1447
views

દરેકના માટે પર્સ એક મહત્વપૂર્ણ વસ્તુ છે. પર્સમાં વ્યક્તિ પૈસા સિવાય પોતાની જરૂરિયાતની વસ્તુઓ પણ રાખે છે. આજના સમયમાં બધા ફાલતુ ખર્ચા ની સમસ્યાથી પરેશાન થઇ રહ્યા છે. મોંઘવારી વધવાને કારણે બધા બચત નથી કરી શકતા. આ સમયમાં જો તમે તમારા પર્સમાં અમુક ચીજવસ્તુઓ રાખો તો તેનાથી તમને પૈસાની કમી નહીં થાય અને તમારા વૈભવ અને સમૃદ્ધિમાં વૃદ્ધિ થશે. આજે તમને વાસ્તુ અને જ્યોતિષ ના કંઈક એવા ઉપાયો જણાવીશું કે તેનાથી તમને લાભ થશે.

પર્સમાં રાખવી આ 10 વસ્તુઓ

  • કમળના થોડા બીજ પર્સમાં રાખવાથી તમને માનસિક સ્વાસ્થ્ય અને સ્થિરતા મદદ મળશે. કમળના બીજ ને શુભ માનવામાં આવે છે.
  • પર્સમાં શ્રીયંત્ર રાખવાથી તમારું સ્વાસ્થ્ય સારું રહેશે. અને તમારી અંદર સકારાત્મક ઉર્જાનો સંચાર થશે.

  • માનસિક અને વિત્તીય સ્તર પર પોતાના સ્થિર રાખવા માટે તમે પર્સમાં ગોમતીચક્ર રાખી શકો છો. ધ્યાન રાખવું કે ગોમતી ચક્ર વિષમ સંખ્યામાં હોવો જોઈએ જેમ કે 1, 3, 5, 7.
  • પર્સમાં એવો ફોટો રાખવો કે જેમાં મા લક્ષ્મી ભગવાન વિષ્ણુના પગ દબાવી રહ્યા હોય આ ફોટો શુભ નો પ્રતીક હોય છે અને માંગલિક માનવામાં આવે છે.
  • પર્સમાં પીળા રંગની કોળી રાખવાથી વૈભવ અને સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે તેને સાત ની સંખ્યા માં રાખવી.
  • પીપળાના પાનને પર્સમાં રાખવાથી સૌભાગ્ય અને સમૃદ્ધિ આવે છે પીપળના પાનને સાફ પાણીથી ધોઈને પર્સમાં રાખવા. તે પાનને વડવા ના જોઈએ આ ઉપાય તમારા ધનમાં વૃદ્ધિ કરશે.
  • ફાલતુ ખર્ચા થી બચવા માટે ચોખાના દાણા તમારા પર્સમાં રાખવા. આવું કરવાથી તમારા ખર્ચમાં નિયંત્રણ થાય છે.

  • દરિદ્રતાનો નાશ અને ધનદોલત માં વૃદ્ધિ માટે તમારા પર્સમાં રુદ્રાક્ષ રાખવો.
  • ધન મા વૃદ્ધિ માટે તમારા પર્સમાં કાચનો કોઈ ટુકડો કે ચાકુ રાખવું.
  • ધનની સમસ્યાને દૂર કરવા માટે ચાંદીના સિક્કા ને માતા લક્ષ્મીના ચરણોમાં અર્પિત કરવો ત્યારબાદ તેને પોતાના પર્સમાં ન રાખવો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here