પ્રવાસીઓને સ્વર્ગનો અહેસાસ કરાવે છે ભારતનું આ પર્યટન સ્થળ

0
3455
views

ભારતનું હૃદય એટલે કે મધ્યપ્રદેશનુ છત્તરપુર રાજ્યનુ પર્યટક આકર્ષણ છે. આ જૂનું શહેર 1785 થી અસ્તિત્વમાં છે. રાજપૂત રાજા છત્ર સાલ ના નામથી તેનું નામ છતરપુર પડ્યું. છતાં સારુ તે સમયના પ્રતાપી રાજા હતા. તેમણે મોગલ સમ્રાટ ઔરંગઝેબ ને યુદ્ધમાં હરાવીને બુંદેલખંડ પર તેમણે પોતાનું આધિપત્ય સ્થાપિત કર્યું.

પ્રાકૃતિક ઐતિહાસિક અને સાંસ્કૃતિક છતરપુર ખૂબ જ વધુ પસંદ છે. છતરપુર ની પાસે રાનેહ જલ પ્રતાપ કેન ઘડિયાળ અભ્યારણ, પક્ષી વિહાર મુખ્ય આકર્ષણ છે. અહીં તમને અલગ-અલગ પક્ષીની પ્રજાતિઓ જોવા મળશે. કેનઘડિયાળ અભ્યારણમાં વિશાળ જંગલો અને જળાશયમાં પ્રકૃતિ પ્રેમીઓ માટે સ્વર્ગ જેવું છે.

ધાર્મિક સ્થળોમાં મતંગેશ્વર મંદિર અહીં પ્રસિદ્ધ સ્થળ માંથી એક છે. પ્રાચીન મંદિર નુ નિર્માણ 11 વર્ષ પહેલા થયો હતો. આ મંદિરને પુરાતાત્વિક સંગ્રહાલયમાં શબ્દીત કરી દેવામાં આવ્યું. ઘણી પ્રાચીન મૂર્તિ અહીં તમને જોવા મળે છે. મહારાજા છત્રસાલ મ્યુઝીયમને 1955માં બનાવ્યું હતું આ મ્યુઝિયમ ગુપ્ત અને સામ્રાજ્ય સાથે સંકળાયેલી ચીજવસ્તુઓ બુંદેલ રાજાઓના વસ્ત્રો અને હથિયારો જોઈ શકો છો.

છતરપુર માં હનુમાન ટોડીયા નું મંદિર જાનુ પ્રસિદ્ધ મંદિર છે આ ધાર્મિક સ્થળ અને ટુરિસ્ટ સ્થળ માટે કોમ્બિનેશન છત્તરપુર ને સૌથી વધારે ખુબસુરત બનાવી છે પ્રાકૃતિ ખૂબસૂરતી અને ઇતિહાસ ના દર્શન તેને ખાસ બનાવે છે. એમ તો મધ્યપ્રદેશનો મોસમ વર્ષ દરમિયાન રંગીન જ રહે છે. તમે છતરપુર ગમે ત્યારે ફરવા માટે આવી શકો છો. અહીં તમે સડક માર્ગ હવાઈ માર્ગ અને રેલ માર્ક મારફતે પહોંચી શકો છો.

છતરપુર માં જોવાલાયક ઐતિહાસિક સ્થળ

  • રાનેહ જલ પ્રતાપ
  • કેન ઘડિયાળ અભ્યારણ
  • પક્ષી વિહાર
  • મંગતેશ્વર મંદિર
  • મહારાજા છત્રસાલ મ્યુઝિયમ
  • હનુમાન ટોરીયા મંદિર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here