હિન્દી ની એક કહેવત તો લગભગ બધાએ સાંભળેલી હશે કે, “યે ઇશ્ક નહીં આસાન બસ ઇતના સમજ લીજીયે, એક આગ કા દરિયા હૈ ઔર ડૂબ કે જાના હૈ”. આ કહેવત આશિકો વચ્ચે ખૂબ જ મશહૂર છે. આજની તારીખમાં યુવક અને યુવતીઓ ને ખુબ જ આસાનીથી પ્રેમ મળી જાય છે. પરંતુ તેનાથી વધારે આશા નથી તેઓને પ્રેમથી છુટકારો પણ મળી જાય છે. નાની-નાની વાતો પર લોકો હમેશા બ્રેકઅપ કરી લે છે.
તમે ઘણા કપલ જોયા હશે જે આવી નાની-નાની વાતોને લઈને પોતાના પાર્ટનર સાથે બ્રેક અપ કરી લેતા હોય છે. બ્રેકઅપ બાદ યુવક-યુવતી બંને એકબીજાની ફોટો, ફોન નંબર, મેસેજ, ઈમેલ વગેરે ડીલીટ કરવા લાગે છે. આવું એટલા માટે કરે છે કે જેથી તેઓને બ્રેકઅપ બાદ પોતાના પાર્ટનરને યાદ ન આવે. પરંતુ શું તમને ખબર છે કે મોટાભાગના બ્રેકઅપ છોકરીઓ ને કારણે થાય છે.
જી હાં, તમે એકદમ સાચું વાંચ્યું છે. મોટાભાગના બ્રેકઅપનું કારણ છોકરીઓ હોય છે. એવું અમે નહીં પરંતુ હાલમાં જ કરવામાં આવેલ એક સર્વે અનુસાર છોકરીઓ ના લીધે વધારે બ્રેકઅપ થાય છે. આ સર્વેમાં જણાવવામાં આવેલ છે કે આખરે છોકરીઓ ક્યારે અને શા માટે બેવફા થઈ જાય છે. આ સર્વે અનુસાર છોકરીઓ મુખ્ય બે કારણથી બેવફા થઈ જાય છે. આ સર્વેમાં જણાવવામાં આવે છે કે છોકરાઓ ની તુલનામાં છોકરીઓમાં વિશ્વાસઘાત કરવાની પ્રોબ્બિલિતી વધારે હોય છે. તો તો ચાલો જાણીએ કે તે બે કારણ ક્યાં છે જેના લીધે છોકરીઓ બેવફા બની જાય છે.
શારીરીક રીતે સંતુષ્ટ ના હોવું
આ સર્વેમાં જણાવ્યા અનુસાર મહિલાઓ મોટાભાગે ઓર્ગેઝમ મહેસૂસ કરવાની વાત સ્વીકારે છે તેમની સંખ્યા પોતાના પાર્ટનરને દગો દેવાની સૌથી વધારે હોય છે. સર્વે અનુસાર આવી મહિલાઓ ખૂબ જ ખતરનાક હોય છે અને પોતાના પાર્ટનરને ક્યારેય પણ દગો આપી શકે છે. આવી મહિલાઓ પોતાના પાર્ટનરથી શારીરિક સુખ પ્રાપ્ત ન થવા પર બહાર પણ પોતાને ખુશી શોધી શકે છે.
પાર્ટનરથી રિસ્પેક્ટ ના મળવી
જો મહિલાઓ ને એવું લાગે કે તેમના પાર્ટનર દ્વારા તેમને સન્માન નથી મળી રહ્યું જેમને તેઓ હકદાર છે તો આવી સ્થિતિમાં પણ તે પોતાના પાર્ટનરથી અલગ થઈ જાય છે. સર્વે અનુસાર મહિલાઓએ કહ્યું હતું કે સંબંધોમાં તેમના માટે પુરૂષોનો વ્યવહાર પણ ધ્યાનમાં લેવામાં આવે છે. જ્યારે તેઓને પૂછવામાં આવ્યું કે તેમણે ક્યારેય પોતાના પાર્ટનરને દગો આપેલ છે તો દરેક નો જવાબ લગભગ એક જેવો જ હતો. અમુક મહિલાઓએ કહ્યું કે પાર્ટનર જો કેરિંગ હોય તો દગો આપવાની સંભાવના ઓછી થઈ જાય છે. તેનાથી વિરુદ્ધ જ્યારે તેઓને લાગે કે તેમનો પાર્ટનર તેમની ઇજ્જત નથી કરતો ત્યારે તેઓ દગો આપવાથી પણ અચકાતી નથી.