ઓફિસ જતાં પહેલા આ દંપતી વેંચે છે પૌવા અને ઇડલી, કારણ જાણીને સલામ કરશો

0
203
views

આજકાલ જમાનો ખૂબ જ બદલાઈ ગયો છે. દરેકને પોતાના કામથી જ મતલબ છે. દરેક પોતાના મતલબથી જ બીજા સાથે વાત કરે છે અને સંબંધ રાખે છે. દરેકને પોતાના કામથી જ મતલબ કે કોઈ વ્યક્તિ મરી રહ્યું હોય તો પણ કોઈ ફરક પડતો નથી. અમુક લોકોમાં માનવતા હજુ છે. આ વાતને સાબિત કરતો એક કિસ્સો છે જે હજુ પણ માનવતા જીવતી હોવાનો પુરાવો છે. એક પતિ પત્ની પાસે સારી જોબ છે પરંતુ પોતાની નોકરાણી માટે ઓફિસ જતા પહેલા દંપતી જે કાર્ય કરી રહ્યું છે તે જાણી તમને એમની ઉપર ગર્વ થશે.

ઓફિસ જતાં પહેલાં દંપતી કરતા હતા આ કાર્ય

ભગવાન દરેક જગ્યાએ મદદ માટે નથી પહોંચી શકતા તેથી અમુક એવા લોકો પણ મૂકે છે જેનાથી લોકોને મદદ મળી શકીએ. કંઈક આવું જ એક દંપતિ માટે એક નોકરાણી બોલે છે, કેમ કે તેના પતિનો જીવ બચાવવા માટે તે નોકરાણી જે ઘરમાં કામ કરે છે એ દંપતિ સ્ટેશનની બહાર પૌવા વહેંચે છે. મુંબઈના કાંદીવલી સ્ટેશન પર સવારના સમયે દિપાલી પાટીયા અને તેમના પતિ પૌવા, ઈટલી, ઉપમા પરાઠા નો સ્ટોલ લગાવે છે.

દિપાલી ભાટીયા ફેસબૂક પર પોસ્ટ મૂકી, જેમાં જણાવ્યા અનુસાર તે પોતાને ત્યાં રસોઈ બનાવવા માટે આવતી ૫૫ વર્ષની મહિલાનાં પતિને લકવાથી બચાવવા માટે તેની મદદ કરી રહ્યા છે. પૈસાની કમી હોવાના કારણે તે પોતાના પતિની દવા સારી રીતે નથી કરી શકતી અને ઉંમરના હિસાબે તે બહાર પણ પૈસા કમાવવા નથી જઈ શકતી. તેથી મહિલાની મદદ માટે આ કપલ સવારે સ્ટેશનની બહાર સવારે ચારથી દસ વાગ્યા સુધી આ સ્ટોલ લગાવે છે ત્યારબાદ એ ઓફિસ જાય છે.

ફૂડ સ્ટોલ લગાવ્યા બાદ દિપાલીએ ઘણું અજીબ મહેસુસ કર્યું. ખોરાકમાં કોઇ પરેશાની નથી પરંતુ આ કપલ ચીજ વસ્તુ વેચી રહ્યા છે કે તે સાધારણ નથી. દિપાલીએ પોતાના મનમાં ઉઠેલા પ્રશ્નને દબાવ્યો નહીં અને તેની મદદ કરવા માટે આ કામ કરવા લાગ્યા. તમને જણાવી દઈએ તો આ કપલ ગ્રેજ્યુએટ છે અને તે એક સારી કંપનીમાં જોબ કરે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here