નવરાત્રીનાં ૯ દિવસ જરૂર કરો “દુર્ગા ચાલીસા” પાઠ, તમારા દુ:ખો દુર કરશે માતાજી

0
338
views

દુર્ગા માતાના આશીર્વાદ મેળવવા માટે નવરાત્રિનો તહેવાર સૌથી ઉત્તમ હોય છે. નવરાત્રી દરમ્યાન માતાજીની આરાધના કરવાથી માતાજીની કૃપા તમારા ઉપર હંમેશા બની રહે છે. દુર્ગા ચાલીસાના પાઠને ખૂબ જ તાકાતવર ગણવામાં આવે છે. આ પાઠ કરવાથી માતાજી દરેક સંકટને દૂર કરે છે. એવું પણ કહેવામાં આવ્યું છે કે જે લોકો ૯ વખત દુર્ગા ચાલીસાના પાઠ કરે છે તેની દરેક ઇચ્છા પૂર્ણ થાય છે.

દુર્ગા ચાલીસાના પાઠ

 • नमो नमो दुर्गे सुख करनी। नमो नमो अंबे दुःख हरनी॥
 • निरंकार है ज्योति तुम्हारी। तिहूं लोक फैली उजियारी॥
 • शशि ललाट मुख महाविशाला। नेत्र लाल भृकुटि विकराला॥
 • रूप मातु को अधिक सुहावे। दरश करत जन अति सुख पावे॥
 • तुम संसार शक्ति लै कीना। पालन हेतु अन्न धन दीना॥
 • अन्नपूर्णा हुई जग पाला। तुम ही आदि सुन्दरी बाला॥
 • प्रलयकाल सब नाशन हारी। तुम गौरी शिवशंकर प्यारी॥
 • शिव योगी तुम्हरे गुण गावें। ब्रह्मा विष्णु तुम्हें नित ध्यावें॥
 • रूप सरस्वती को तुम धारा। दे सुबुद्धि ऋषि मुनिन उबारा॥
 • धरयो रूप नरसिंह को अम्बा। परगट भई फाड़कर खम्बा॥
 • रक्षा करि प्रह्लाद बचायो। हिरण्याक्ष को स्वर्ग पठायो॥
 • लक्ष्मी रूप धरो जग माहीं। श्री नारायण अंग समाहीं॥

 • क्षीरसिन्धु में करत विलासा। दयासिन्धु दीजै मन आसा॥
 • हिंगलाज में तुम्हीं भवानी। महिमा अमित न जात बखानी॥
 • मातंगी अरु धूमावति माता। भुवनेश्वरी बगला सुख दाता॥
 • श्री भैरव तारा जग तारिणी। छिन्न भाल भव दुःख निवारिणी॥
 • केहरि वाहन सोह भवानी। लांगुर वीर चलत अगवानी॥
 • कर में खप्पर खड्ग विराजै। जाको देख काल डर भाजै॥
 • सोहै अस्त्र और त्रिशूला। जाते उठत शत्रु हिय शूला॥
 • नगरकोट में तुम्हीं विराजत। तिहुँलोक में डंका बाजत॥
 • शुम्भ निशुम्भ दानव तुम मारे। रक्तन बीज शंखन संहारे॥
 • महिषासुर नृप अति अभिमानी। जेहि अघ भार मही अकुलानी॥
 • रूप कराल कालिका धारा। सेन सहित तुम तिहि संहारा॥
 • परी गाढ़ सन्तन पर जब जब। भई सहाय मातु तुम तब तब॥
 • आभा पुरी अरु बासव लोका। तब महिमा सब रहें अशोका॥
 • ज्वाला में है ज्योति तुम्हारी। तुम्हें सदा पूजें नर-नारी॥
 • प्रेम भक्ति से जो यश गावें। दुःख दारिद्र निकट नहिं आवें॥
 • ध्यावे तुम्हें जो नर मन लाई। जन्म-मरण ताकौ छुटि जाई॥
 • जोगी सुर मुनि कहत पुकारी। योग न हो बिन शक्ति तुम्हारी॥
 • शंकर आचारज तप कीनो। काम क्रोध जीति सब लीनो॥
 • निशिदिन ध्यान धरो शंकर को। काहु काल नहिं सुमिरो तुमको॥
 • शक्ति रूप का मरम न पायो। शक्ति गई तब मन पछितायो॥
 • शरणागत हुई कीर्ति बखानी। जय जय जय जगदम्ब भवानी॥
 • भई प्रसन्न आदि जगदम्बा। दई शक्ति नहिं कीन विलम्बा॥
 • मोको मातु कष्ट अति घेरो। तुम बिन कौन हरै दुःख मेरो॥
 • आशा तृष्णा निपट सतावें। रिपु मुरख मोही डरपावे॥
 • शत्रु नाश कीजै महारानी। सुमिरौं इकचित तुम्हें भवानी॥
 • करो कृपा हे मातु दयाला। ऋद्धि-सिद्धि दै करहु निहाला।
 • जब लगि जियऊं दया फल पाऊं। तुम्हरो यश मैं सदा सुनाऊं॥
 • श्री दुर्गा चालीसा जो कोई गावै। सब सुख भोग परमपद पावै॥
 • देवीदास शरण निज जानी। करहु कृपा जगदम्ब भवानी॥

॥इति श्रीदुर्गा चालीसा सम्पूर्ण॥

કઈ રીતે કરવા દુર્ગા ચાલીસાના પાઠ

 • દુર્ગા ચાલીસાના પાઠ સવારના સમયે કરી શકો છો. આ પાઠ કરતા સમયે તમારી સામે માં દુર્ગાનો ફોટો રાખવો અને માં દુર્ગાનું નામ લઈને આ પાઠ ચાલુ કરવા. આ પાઠ એક કલાકની અંદર થઈ જાય છે.
 • આ પાઠને સતત નવરાત્રિના નવ દિવસ સુધી કરવા. એવું કહેવામાં આવે છે કે નવરાત્રીનાં નવ દિવસ દરમિયાન માં દુર્ગા ચાલીસાનો પાઠ કરવાથી તમારા બધા દુઃખ દૂર થઈ જાય છે.
 • દુર્ગા ચાલીસા પાઠ સંસ્કૃત ભાષામાં છે તેથી આ પાઠ કરતા પહેલા તેના દરેક શબ્દના ઉચ્ચારણ ને સારી રીતે વાંચી લેવા.
 • આ પાઠ પૂર્ણ કર્યા બાદ જો થાય તો હવન પણ કરી લેવું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here