કોન બનેગા કરોડપતિ સોની ટીવી પર આવતો શો ખૂબ જ લોકપ્રિય છે. તેને સંક્ષિપ્તમાં KBC પણ કહેવામાં આવે છે. કેબીસી નો પહેલો એપિસોડ ૨૦૦૧ માં આવ્યો હતો. તે સમયથી લઈને અત્યાર સુધી તે શોને અમિતાભ બચ્ચન હોસ્ટ કરે છે. કેબીસીમાં એન્કર દર્શકોને એક પ્રશ્ન પૂછે છે અને પસંદ કરેલા દર્શકને જનરલ નોલેજના અમુક સવાલો પૂછવામાં આવે છે. જેનો સાચો જવાબ કેબીસી રમી રહેલા વ્યક્તિને આપવાનો હોય છે.
જો વ્યક્તિ પૂછવામાં આવેલા સવાલના સાચો જવાબ આપે તો કેબીસી હોસ્ટ કરતા અમિતાભ બચ્ચન તે વ્યક્તિને તે પ્રશ્નના સ્ટેજ નિર્ધારિત રકમ પ્રદાન કરે છે. આ રમતમાં મદદ કરવા માટે ચાર લાઇફ લાઇન પણ આપવામાં આવી છે. જો કોઈ વ્યક્તિ કોઈપણ પ્રશ્નના જવાબમાં અટકી જાય છે તો તે લાઇફ લાઇનને મદદથી પૂછવામાં આવેલા સવાલના સાચો જવાબ આપી શકે છે. આ વખતે કેબીસી માં લાઈફ લાઈનમાં પણ થોડો બદલાવ કર્યો છે.
અહીં તમને કેબીસીમાં પૂછવામાં આવેલા સવાલ જવાબ સાથે બતાવી રહ્યા છીએ જે તમને કોઈપણ ઇન્ટરવ્યૂ કે પરીક્ષામાં કામ આવી શકે છે. કેબીસી સીઝન-11 નો 32મો એપિસોડ ટીવી પર બતાવવામાં આવ્યો હતો.
એપિસોડની શરૂઆતમાં ઋષિકેશ ઉત્તરાખંડ શિવાંગી ઢીંગરા હોટ સીટ પર બેઠી હતી. શિવાંગી ઢીંગલાએ કેબીસી દ્વારા 3.20 લાખ રૂપિયા જીત્યા હતા. કોન બનેગા કરોડપતિમાં 3,20,000 રૂપિયા જીતવા માટે રામાયણ સાથે જોડાયેલું ખૂબ જ કઠિન પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો. જેનો સાચો જવાબ ૯૦% લોકોને ખબર ન હતી. કેબીસીમાં પૂછવામાં આવેલા પ્રશ્નના હતો કે, દૂરદ્રષ્ટિ રાખતા કયા પક્ષીએ હનુમાનના નેતૃત્વવાળા ખોજ દળને એ જાણકારી આપી હતી કે રાવણે સીતાને બંદી બનાવીને લંકામાં રાખી છે?
આ સવાલનો ઓપ્શન ગરુડ, સંપાતિ, જટાયુ અને ભબ્રુ હતા શિવાનીને પણ આ પ્રશ્ન નો જવાબ ખબર ન હતો. આ સવાલનો જવાબ આપવા માટે રીશીકેશ થી આવેલી શિવાની ઢીંગરા ને પણ લાઇફ લાઇનનો ઉપયોગ કરવો પડ્યો હતો. શું તમે આ પ્રશ્નનો જવાબ જાણો છો? તો કોમેન્ટમાં જરૂરથી જણાવશો. જોઈએ કેટલા લોકોને ખબર છે આ પ્રશ્નનો જવાબ.
જટાયુ
સંપાતી
jatayu
સંંપાતી
Sampati
Jatayu
jatayu
Sampati
Giddh named Jatayu
Jatayu
Jatau
जटायु