કર્મ અને ભાગ્ય સાથ નથી આપી રહ્યા તો કરો આ કામ, મહાલક્ષ્મીના આશીર્વાદથી બની જશો ધનવાન

0
3392
views

જો વ્યક્તિને ધનવાન બનવાની ઈચ્છા હોય તો સખત મહેનત અને ભાગ્યની જરૂર પડે છે. પરંતુ ઘણીવાર એવું પણ જોવા મળ્યું છે કે ઘણી મહેનત કરવા છતાં તમને સફળતા નથી મળતી. એવામાં ઘણા નારાજ થઈ જાય છે અને તે માતા લક્ષ્મીજીની આરાધના કરે છે અને ઘણા તુલસીના છોડને ઘરમાં રાખી અને સવાર-સાંજ નિયમિત રીતે પૂજા અને દીવો કરે છે.

જો તમારી ધનલાભ કરાવો હોય તો આજે તમને એવા વિશેષ ઉપાય જણાવીશું કે તેનાથી તમારી ધન સંબંધિત દરેક સમસ્યા દૂર થશે અને માતા લક્ષ્મીજીની કૃપા તમારા પર બની રહેશે અને ઘરમાં લક્ષ્મીજીનો વાસ પણ થશે. આ ઉપાય કરવાથી ધનવાન બનવાની ઈચ્છા થશે પૂરી.

એવું કહેવામાં આવ્યું છે કે જે ઘરની અંદર શંખ હોય છે તે ઘરમાં માતા લક્ષ્મીજીનો વાસ હોય છે કેમકે શંખ સમુદ્રમંથન સમયે પ્રાપ્ત થયો હતો સમુદ્રમંથન સમયે 14 રત્ન પ્રગટ થયા હતા. જેમાં શંખ પણ હતો અને તે માતા લક્ષ્મીજી સાથે ઉત્પન્ન થયો હતો. જો તમે તમારા ઘરમાં શંખ રાખો છો તો તેનાથી માતા લક્ષ્મી નો તમારા ઘરમાં વાસ રહેશે.

શનિવારના દિવસે તમે પીપળાના ઝાડમાં જલ અર્પિત કરવો અને તેની પૂજા કરવી આમ કરવાથી ધન અને સમૃદ્ધિમાં લગાતાર વૃદ્ધિ રહેશે.

પીળા કલરની કોળીને ધનની દેવી લક્ષ્મી માતાનો પ્રતિ કહેવામાં આવે છે. તેથી તમે કોડીઓને કેસર અને હળદરમાં પલાળી અને તેને લાલ કપડામાં બાંધીને તિજોરી કે ધન રાખવાની જગ્યા પર રાખી દેવી. તેની સાથે એક નાળિયેરને વિધિ-વિધાન સાથે પૂજા કરી અને કોઈ ચમકીલા કપડામાં વીંટાળીને તેને તિજોરીમાં રાખી દેવું તેનાથી તમને ધનની કમી નહીં થાય અને ધનમાં વૃદ્ધિ થશે.

ભગવાન શ્રી કૃષ્ણને વાંસળી અતિપ્રિય છે. જો તમે તમારા ઘરમાં વાંસળી રાખો છો તો તેનાથી ઘર-પરિવારના માણસો વચ્ચે આપસમાં પ્રેમ સંબંધ મજબૂત થશે અને પરિવારમાં સુખ-સમૃદ્ધિ જોવા મળશે.

તે વાતનું ધ્યાન હંમેશા રાખું કે તે મારા ઘરમાં ઇશાન ખૂણો હંમેશાં ખાલી રાખવો. તમે આ ખૂણામાં જળથી ભરેલું કોઈ પાત્ર રાખી શકો છો કે જળથી ભરેલો કોઈ કળશ પણ રાખી શકો છો. આમ કરવાથી તમારા ઘરમાં નકારાત્મક ઊર્જા દૂર થાય છે અને દરિદ્રતા થી છુટકારો મળે છે. માતા લક્ષ્મીજીની કૃપાથી તમારા ધનને સંબંધિત કોઈપણ સમસ્યાનો સામનો નહીં કરવો પડે.

હંમેશા માણસ પોતાના જીવનમાં રહેલી સમસ્યાઓને દૂર કરવા માટે મોટા મોટા કાર્યો તો કરે છે પરંતુ નાના કાર્યો પર તે જરાય ધ્યાન નથી આપતા પરંતુ આ છુટા કામો પણ તમારા જીવનમાં મોટા બદલાવ લાવી શકે છે ઉપરોક્ત તમને જે શાસ્ત્રીય ઉપાય બતાવ્યા છે જેનો તમે અમલ કરો છો તો તમારા જીવનમાં ધન સંબંધિત દરેક સમસ્યા દૂર થશે અને માતા લક્ષ્મીની કૃપા દ્રષ્ટિ બની રહેશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here