Jio ને ધૂળ ચટાડી દેશે આ કંપની, માત્ર ૯૬ રૂપિયામાં ૩ મહિના માટે આપી રહી છે અનલિમિટેડ કોલિંગ અને દરરોજના ૧૦૦ SMS

0
4790
views

સરકારી ટેલિકોમ કંપની બીએસએનએલ છેલ્લા ઘણા સમયથી પોતાના યુઝર્સને આકર્ષિત કરવા માટે અને વધુને વધુ ગ્રાહકોને જોડવા માટે ઘણા પ્રયત્નો કરે છે. કંપની ઘણી નવી યોજનાઓ ચાલુ કરી છે. અને પ્રીપેડ પ્લાન અને STV માં બદલાવ કર્યો છે. હવે કંપનીએ ચેન્નઇ અને તામિલનાડુ સરકારના યુઝર્સ માટે VASANTHAM GOLD PV 96 રિચાર્જ પ્લાન ચાલુ કર્યો છે.

BSNL નો 96 રૂપિયા વાળો પ્રીપેડ પ્લાન 180 દિવસની વેલીડિટી સાથે આવે છે. તે ઉપરાંત તેમાં રોમિંગ અને કોલિંગ ફાયદો પણ મેળવી શકે છે. હાલમાં મુંબઈ અને દિલ્હી સર્કલમાં તમને આનો કોલિંગ ફાયદો નહીં મળે. તે ઉપરાંત યૂઝર્સ દિવસના ૧૦૦ એસએમએસ નો પણ લાભ મળશે. પરંતુ આ મફતની વેલીડિટી ૨૧ દિવસની હશે. આ પ્લાન ને ગ્રાહક PLAN VOICE 96 123 પર મૂકી ને સબસ્ક્રાઇબ કરી શકે છે.

હાલમાં કંપની પોતાના બમ્પર ઓફર ની અવધિને વધાર્યું છે BSNL એ આ ઓફરને 1 એપ્રિલ સુધી વધારી હતી પરંતુ કંપની હાલ તેને ઓક્ટોબર સુધી વધારી દીધી છે. કંપનીએ આ ઓફર નીચે 2 પ્લાનની ચાલુ કર્યા છે તેમજ 1699 અને 2,099 રૂપિયા વાળા પ્લાન ચાલુ છે. આ બંને પ્લાન STV વાઉચર નીચે આવે છે અને બંને પ્લાનની દિવસ 365 છે. આ ઉપરાંત બીએસએનએલની આ ઓફરનો લાભ ગ્રાહકોને 186, 429, 485, 666, 999, 187, 333, 349, 444, 448, 1699 અને 2099 વાળા રૂપિયાના પ્લાન મળશે. આ પ્લાન માં આવેલા બેનીફીટ સાથે 2.2 જીબી ડેટા ફ્રી મળશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here