કાળા જાદુ અને વુડું નું નામ સાંભળીને લોકો ડરી જાય છે. કારણકે તેને કાળી શક્તિઓનું પ્રતીક માનવામાં આવે છે. લોકો મેજીક નો ઉપયોગ વ્યક્તિગત લાભ અને બીજા ને નુકશાન માટે કરવા લાગ્યા તો તેનું નામ કાળું જાદુ થઈ ગયુ. કાલુ જાદુ નું અંતર્ગત કરણી વિદ્યા, વશીકરણ, સંશોધન, મરણ, ભૂત-પ્રેતોની અને ટોટકે વગેરે આવે છે. તેને તાંત્રિકવિદ્યા પણ કહેવામાં આવે છે. ભારતમાં બૌદ્ધ ધર્મના બ્રજયાન સમુદાય થી તેનો વિસ્તાર માનવામાં આવે છે.
કાળા જાદુનો જ્યોતિષ યોગ
કુંડળીમાં કેટલાક ગ્રહ દોષ હોવાના કારણે જાતક પર કાળા જાદુ ની અસર થાય છે. જો કુંડળીમાં સૂર્ય, ચંદ્ર, શનિ અને મંગળ વિશેષ ભાવમાં રાહુ કેતુ થી પીડિત હોય છે. ત્યારે નકારાત્મક ઊર્જાનો અસર થાય છે જ્યોતિષમાં બતાવવામાં આવ્યો છે કે સૂર્યગ્રહણ વાળા દિવસ કાળા જાદુનો અસર અધિક થાય છે. કારણકે તે દિવસે ગ્રહોની સ્થિતિમાં ભારે બદલાવ થાય છે.
પૂતળાનો પ્રયોગ
કાળા જાદુના નામ આવતા જ મનમાં સૌથી પહેલા બંગાળનો ખ્યાલ આવે છે. પણ એવું નથી. ભારત થી પણ વધારે કાળું જાદુ આફ્રિકામાં કરવામાં આવે છે. ત્યાં તેને વુડુંના નામથી જાણવામાં આવે છે. તે પ્રક્રિયામાં એક ઢીંગલી જેવું દેખાવવાળો પુતળાનો પ્રયોગ કરવામાં આવે છે. તેને ખાવાની વસ્તુઓ જેમ કે બેસન, અડદની દાળ અને લોટથી બનાવવામાં આવી છે. તેના પછી તેમાં મંત્ર ફૂંકી ને જાન આપવામાં આવે છે અને પછી તેના પર કાળા જાદુ કરવામાં આવે છે તેનું નામ લઈને પૂતળાને જાગૃત કરવામાં આવી છે.
આ રીતે થઈ શરૂઆત
સન 1847 માં એરજુલી નામ ના વૃક્ષ પર દેવી પ્રકટ થઈ. તેને પ્રેમ અને સુંદરતાની દેવી માનવામાં આવે છે. તેને પોતાની શક્તિઓથી અહીંના લોકોને દરેક બિમારીઓ દૂર કરી નાખી તેની બધી પરેશાનીઓ ખતમ કરી નાખી. પાદરીઓને આ બધું પસંદ ન આવ્યો. તેમને તેને ઈશ્નિંદા કહેતા તે વૃક્ષ નષ્ટ કરાવી દીધું. લોકોની દેવીની મૂર્તિ બનાવીને તેની પૂજા કરવા લાગ્યા.
વુડુ બની ગયું કાળું જાદુ
વુડુ નો પ્રયોગ લોકોને રોગ અને પરેશાની દૂર કરવા માટે કરવામાં આવતો હતો. પરંતુ જ્યારે તેનો ગલત રૂપથી ઇસ્તેમાલ થવા લાગ્યો તો તેને કાળો જાદુ બની ગયું. તેમાં મરેલા લોકોની પ્રેતાત્મા ને કોઈ બીજા વ્યક્તિ ના શરીરમાં બોલાવીને પોતાના સ્વાર્થ પુરા કરવામાં આવે છે.
આવી રીતે ઓળખો કાળું જાદુ થયું છે કે નહીં
જ્યારે કોઈ વ્યક્તિ ઉપર નકારાત્મક ઊર્જાનો હુમલો થાય છે. તો તેનું શરીર તેનો પ્રતિરોધ કરે છે. દિલની ધડકન વિના કોઈ કારણ કે અચાનક વધી જાય છે. જો તમારા પર પણ કાળો જાદુ થયું છે તો તમે મન અને મસ્તીષક થી કમજોર મહેસૂસ કરવા લાગશો. રાતે સુતા સમયે ભયાનક સપના આવવા લાગશે. કાળા જાદુ થી પ્રભાવિત લોકોને એકલાપણુ પસંદ આવવા લાગે છે .ભૂખ પ્યાસ નથી લાગતી. વધારે બીમાર રહે છે ઘણી વખત ડોક્ટર પણ બીમારીને પકડી નથી શકતા. ઘરમાં તુલસીના પાંદડા અચાનક થી સુકાવા લાગે છે.