સુંદર દેખાવા માટે લોકો અલગ-અલગ પ્રકારની સર્જરી કરાવે છે. ખાસ કરીને ગ્લેમર ઇન્ડસ્ટ્રીમાં પ્રચલન ઘણા સમયથી ચાલતું આવે છે. બોલિવૂડની ઘણી હિરોઈનો અત્યાર સુધીમાં કોઇ ને કોઇ સર્જરી કરાવી ચૂકી છે. કોઈએ સુંદર દેખાવા માટે હોઠની સર્જરી કરાવી તો કોઈએ પાતળા થવા માટે લિપોસક્સનનો આશરો લીધો. કોઈએ નોજ જોબ કરાવ્યું તો કોઈએ બ્રેસ્ટ ઇમ્પ્લાન્ટ કરાવ્યું.
આજકાલના આ મોર્ડન યુગમાં કંઇ પણ અશક્ય નથી. આજના સમયમાં એવી ટેક્નોલોજી આવી ગઈ છે જેની મદદથી વ્યક્તિ પોતાની બધી જ ખામીઓ હંમેશા માટે દૂર કરી શકે છે. પરંતુ અમુક વ્યક્તિઓ એવા હોય છે જેમની પાસે આ બધું જ હોવા છતાં પણ તેઓ પોતાના થી સંતુષ્ટ હોતા નથી. તેઓને પોતાના રૂપરંગમાં કોઈને કોઈ બુરાઈ જરૂર નજર આવે છે, જોકે દુનિયાની નજરોમાં તેઓ પરફેક્ટ હોય છે.
બોલિવૂડમાં પણ એવી ઘણી અભિનેત્રીઓ છે જે સુંદર હોવા છતાં પણ પોતાની સુંદરતાથી ખુશ હતી નહીં અને તેઓએ સર્જરી કરાવી લીધી. સર્જરી બાદ જે પરિણામ આવ્યું તેને જોયા બાદ તેઓ ખુશ થવાને બદલે દુઃખી થઈ ગઈ હતી કારણ કે તેમની આ સર્જરી સફળ થઇ ન હતી. જેવી તેઓ સુંદરતા ઈચ્છતા હતા તેઓ લુક તેમને મળી શક્યો નહીં.
એટલા માટે કોઈ પણ પ્રકારની સર્જરી કરાવવા માટેનો નિર્ણય ખૂબ જ સમજી-વિચારીને લેવો જોઈએ. આજની પોસ્ટમાં અમે તમને બોલિવૂડની હિરોઈનો વિશે જણાવીશું જે સુંદર દેખાવા છતાં પણ પોતાના હોઠની સર્જરી કરાવી અને તેમને આ સર્જરી ભારે પડી.
પ્રિયંકા ચોપડા
શિલ્પા શેટ્ટી
અનુષ્કા શર્મા
ગૌહર ખાન
ઈશા દેઓલ
કંગના રનૌત
શ્રુતિ હસન
કોઈના મિત્રા
તમે આ લેખ અમારા ફેસબુક પેજ લાગણીનો સંબંધ ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ સિવાય સમાચાર, આરોગ્યને લગતી માહિતી, રેસીપી, રસપ્રદ માહિતીઓ, બોલિવૂડના સમાચાર તથા અન્ય માહિતીઓ મેળવવા માટે અમારું પેજ લાગણીનો સંબંધ જરૂરથી લાઈક કરજો.