હવે પૈસા કમાવવા થયા ખુબ જ સરળ, બસ ચુપચાપ અહિયાં રાખી દો એલચી અને જાદુ જુઓ

0
1832
views

જેટલી ઝડપથી મોંઘવારી વધી રહી છે તેટલી ઝડપથી દરેક સરળ ચીજવસ્તુઓ મુશ્કિલ થઈ રહી છે. જો આ સમાજમાં વ્યાપક પ્રમાણમા ચોરી પણ થઈ રહી છે આ બધાનું કારણ એક જ છે પૈસા કમાવવા. લોકો પૈસા પ્રતિ એટલા આકર્ષિત થઈ ગયા છે કે તેની જરૂરિયાતો વધતી જઈ રહી છે. આપણા શાસ્ત્રમાં પણ કહેવામાં આવ્યું છે જ્યારે દરેક રસ્તા બંધ હોય તો એક જ રસ્તો ખુલ્લો હોય છે અને તે છે “ઉપાય”. એમ તો તમે ઘણાય ઉપાય કર્યા હશે જેનાથી ધનની પ્રાપ્તિ થાય અને પરિવારમાં સુખ-શાંતિ જળવાઈ રહે પરંતુ તેનું પરિણામ શૂન્ય રહ્યું છે.

આજે તમને એ જણાવીશું કે ઘરમાં રહેલી ચીજવસ્તુઓ થી એક એવો ઉપાય જેનાથી તમને ધન અને સુખ સંપત્તિ પ્રાપ્ત થશે. એલચી એક એવો પદાર્થ છે જેની હિન્દુધર્મમાં સૌથી વધુ જરૂરિયાત હોય છે. લવિંગ અને એલચી હંમેશા સાથે હોય છે, પરંતુ એલચી એવી વસ્તુ છે જે તમારી દરેક સમસ્યાઓનું નિવારણ લાવી દેશે. તો આજે તમને જણાવીશું એલચી સંબંધી મુખ્ય ઉપાયો જે તમને પૈસાથી માલામાલ કરી દેશે.

આજનો આ ઉપાય એ લોકો માટે છે જેઓ જિંદગીથી હાર માની ચૂક્યા છે. જો તમને એવું લાગી રહ્યું છે કે તમે જિંદગીની મુસાફરીમાં એકલા પડી ગયા છો તથા જેમની પાસેથી તમે આશા રાખી હતી તેમની પાસેથી તમને દગો મળ્યો છે. જો તમને એવો આભાસ થતો હોય કે તમારી પાછળ બધી જ પરેશાનીઓ ખરાબ નજર ની જેમ પીછો કરી રહી છે તો નિરાશ થવાની જરા પણ જરૂર નથી. આજના આ સમાધાન બાદ તમારી દરેક મુશ્કેલીઓ થઈ જવાની છે અને સફળતાના અનેક રસ્તાઓ તમને નજર આવવા લાગશે. સૌથી પહેલા તમને જણાવી દઇએ કે આ બધા જ ઉપાય તમારે એકાંતમાં કરવાના રહેશે. જો કોઈ તમને જોઈ લે છે તો અસફળતાનો સામનો કરવો પડી શકે છે. તો ચાલો જાણીએ એ ઉપાય વિશે જેનાથી લાખો લોકોને કિસ્મત બદલાઈ ચૂકી છે.

તેના માટે તમારે 21 લીલી એલચીની જરૂર રહેશે, જો ઘરમાં ના હોય તો બજારમાંથી ખરીદી લેવી. તેને હાથમાં લેવી અને ઘરમાં પૂજા ગ્રહ પ્રવેશ કરવો અને હાથ જોડીને આ મંત્રનો ઉચ્ચારણ કરવો – ॐ श्रीं श्रीयै नमः! ભગવાન ને ધ્યાનમાં રાખીને 108 વખત આ મંત્રનો ઉચ્ચારણ કરવો. આવું કરતા સમયે ધ્યાન રાખવું કે કોઈ ભંગના કરાવે તેથી તેઓ પણ નિર્દેશ કરવામાં આવે છે કે આ ઉપાય ત્યારે જ કરવો જ્યારે તમે એકલા હોય. હવે સ્થાનથી ઉભા થઈને આ એલચીને મુઠ્ઠી માં બંધ કરી લેવી અને આ જ સ્થિતિમાં ઘરની અંદર રહેલા બધા જ રૂમમાં સાત વખત ઘર ની પરિક્રમા કરવી અને ફરી પાછું પૂજાઘરમાં પ્રવેશ કરવો.

હવે તમારે એક લાલ કલરના વસ્ત્ર અને જરૂરત પડશે. હવે આ એલચીને આ કપડામાં મૂકીને તેની પોટલી બનાવી લેવી. ધ્યાનમાં રાખવું કે પોટલીને બાંધતા સમયે લાલ કલરનો દોરાનો ઉપયોગ કરવો. કપડું કે દોરો કોઈપણ હોય પરંતુ લાલ કલરનો હોવું જોઈએ. જો લાલ કલરનો ના હોય તો આ ઉપાય ખંડિત થઈ શકે છે. હવે આ પોટલીને લઈને ઘરમાં એવી જગ્યા પર સંતાડી દેવી કે જ્યાં તમારા સિવાય કોઈની નજર તેની ઉપર ના પડે.

૨૧ દિવસ સુધી આ પોટલીને હાથ લગાવ્યા વગર તે જગ્યા પર સંતાડી રાખવી. ૨૧ દિવસ પૂરા થઈ ગયા બાદ આ પોટલીને લઈને નદી કે તળાવમાં વિસર્જિત કરી દેવી. જો તમારી આસપાસ કોઈ વૃક્ષ હોય તો તેની નીચે માટીમાં પણ દબાવી શકો છો. શાસ્ત્રો અનુસાર આ જગ્યા પીપળાના ઝાડ નીચે સ્થિત હોય તો તે કિસ્મત માટે ખૂબ જ શુભ હોય છે.

આવા ઉપાય કરવાથી તમારી જિંદગીમાં આવતી દરેક સમસ્યા દૂર થઇ જશે અને ત્યારબાદ તમારા અટવાયેલા દરેક કાર્ય પૂર્ણ થઈ જશે. તમારા પરિવારમાં સુખ-શાંતિ જળવાઈ રહેશે. તમને જાણીને ખુશી થશે કે તેનાથી તમારા આયુષ્યમાં પણ વૃદ્ધિ થશે અને તમે લાખોની કમાણી કરી શકશો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here