ફિલ્મોમાં સફળતા મેળવવા માટે આ કલાકારોએ બદલી દીધા પોતાના નામ, પહેલા હતી અલગ ઓળખણ

0
1448
views

બોલિવૂડમાં કામ કરવાની ઈચ્છા દરેકની હોય છે પરંતુ દરેકને કામ મળી જાય એવું નથી થતું. અને જો તક મળી જાય તોપણ તેની સફળતાની કોઈ ગેરંટી નથી ફિલ્મમાં કામ કરવા વાળા દર્શકો ના દિલ એટલી કલા એક જોડે નથી હોતી. પરંતુ અમુક કલાકારની અંદર ટેલેન્ટ હતું પરંતુ તેમનો નામ ફિલ્મમેકર્સને પરેશાન કરવા લાગ્યો તેથી ઘણા એક્ટર્સે પોતાની સફળતા માટે પોતાના નામ બદલી નાખ્યા. સફળતા મેળવવા માટે આ એક્ટર્સે બદલી નાખ્યા નામ.

મિથુન ચક્રવર્તી

બોલિવૂડના ડાન્સર કિંગ મિથુન ચક્રવર્તી ફિલ્મમાં આવતા પહેલા નક્સલીઓ સાથે કામ કર્યું હતું. તેમનું નામ ગૌરાંગ ચક્રવતી છે. પરંતુ ફિલ્મોમાં આવતા પહેલા તેમનું નામ ફિલ્મમેકર્સને પસંદ ન હતું તેથી તેમનું નામ મિથુન રાખવું પડ્યું.

અમિતાભ બચ્ચન

સદીના મહાનાયક કહેવામાં આવતા એક્ટર અમિતાભ બચ્ચન નો અસલી નામ ઇનકલાબ  શ્રીવાસ્તવ છે. પરંતુ ફિલ્મમાં આવ્યા પછી તેમને બધા અમિતાભ બચ્ચન કે બિગ બી ના નામથી જાણે છે.

પ્રભાસ

ફિલ્મ બાહુબલી થી દુનિયાભરમાં ફેમસ પ્રભાસ તેમનું સાચું નામ વેક્ટા સત્યનારાયણ પ્રભાસ રાજુ ઉપાલ પતિ છે પરંતુ મેં કરશે તેમને માત્ર પ્રભાસ નામ આપ્યું અને આ નામથી તેમની ઇન્ટરનેશનલ સુધી ઓળખાણ થઈ ગઈ.

ગોવિંદા

ફિલ્મમાં પોતાનો ડાન્સ અને કોમેડીથી જાણવામાં આવતાં ગોવિંદા બિહારના છે અને તેમનું નામ ગોવિંદ આહુજા છે.

જોન અબ્રાહમ

બોલિવૂડના જોન અબ્રાહમ ની સ્માઈલ અને બોડી ના બધા ચાહકો છે. અત્યારે તે દેશભક્તિ ફિલ્મો વધુ પસંદ છે. ઘણા ઓછા જાણે છે કે તેમનું સાચું નામ ફરહાન અબ્રાહમ છે.

જોની લીવર

પોતાની એક્ટિંગ થી બધાને હસાવનાર જોની લીવર નું નામ જોન રાવ પ્રકાશ રાવ જાનુમલાછે.

ટાઇગર શ્રોફ

પોતાની ફિલ્મોમાં એક્શન અને ડાન્સમાં ફેમસ ટાઇગર શ્રોફ ની ફીમેલ ફેન વધુ છે પરંતુ તેમને ટાઈગર નુ અસલી નામ નથી ખબર. ટાઈગર નો અસલી નામ જય હેમંત શ્રોફ છે.

સલમાન ખાન

બોલિવુડના દબંગ સલમાન ખાનના દિવાના દરેક જગ્યાએ છે તેમની ફિલ્મની કમાણી તમને બતાવે છે કે તેમના કેટલા ફેન ફોલોવિંગ છે. સલમાન ખાન વર્ષમાં એક કે બે જ ફિલ્મ લાવે છે. સલમાન ખાન નું અસલી નામ અબ્દુલ રશીદ સલીમ સલમાન ખાન છે.

સની દેઓલ

પંજાબની શાન કહેવામાં આવતા એક્ટર સનીદેવલ એ પોતાની ફિલ્મોમાં બુમો પાડવાથી પાકિસ્તાનને પણ હલાવી દીધુ હતું. અત્યારે તે પંજાબના ગુરુદાસપુર થી સાંસદ પણ છે. ભાજપે આ વર્ષે તેમને લોકસભાની ચૂંટણીમાં તેમની ટિકિટ પણ આપી હતી તમે જણાવી રહી એ તો તેમનું અસલી નામ અજય સિંહ દેઓલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here