ફિલ્મી કલાકારોનાં પાસપોર્ટ અને આધાર કાર્ડમાં જુઓ તેમના અસલી ચહેરા, જોઈને ખુબ જ અજીબ લાગશે

0
260
views

દરેકની ઇચ્છા હોય છે કે તેમના ફોટા સારા આવે. જો ફોટા સારા ના આવે તો લોકો કોઇને કોઇ રીતે તેને સુંદર બનાવી નાખે છે. આજકાલ એવી ટેકનિક આવી ગઈ છે કે જેના દ્વારા તમે પોતાને બદલી શકો છો. મોટા લોકો પોતાને પાતળા પણ બનાવી શકે છે અને શ્યામ માણસો પોતાને ગોરા પણ બનાવી શકે છે. તે ઉપરાંત અનેક પ્રકારના ફિલ્ટર પણ હોય છે જેના ઉપયોગ કરવાથી તમે તમારા ફોટાને ખૂબ જ વધુ આકર્ષક બનાવી શકો છો.

પરંતુ પાસપોર્ટ અને આધાર કાર્ડ પર લાગેલા ફોટાની સાથે આપણે કોઈ છેડછાડ નથી કરી શકતા. તમે જેવા દેખાતા હોય છો તેવા જ ફોટા તમારા આધારકાર્ડ અને પાસપોર્ટ પર આવે છે. ઘણીવાર તો આ ફોટા એટલા ખરાબ આવે છે કે તમે બીજા કોઈને દેખાડી પણ નથી શકતા. આધારકાર્ડના ફોટા પર બનેલા અને એક જોક્સ પણ તમે સાંભળ્યા હશે. ઘણા ઓછા લોકો એવા હોય છે કે જેમના ફોટા આધાર કાર્ડ પર અને પાસપોર્ટ પર સારી રીતે આવે છે. આજે તમને બોલિવૂડના અમુક ફેમસ સેલિબ્રિટીના પાસપોર્ટ અને આધાર કાર્ડના ફોટા દેખાડીશું. આ ફોટામાં અમુક સ્ટાર તો ખૂબ જ સુંદર અને અમુક તો અજીબો ગરીબ જોવા મળી રહ્યા છે.

એશ્વર્યા રાય બચ્ચન

પ્રભાસ

કંગના રાણાવત

નયન તારા

રિતેશ દેશમુખ

સની લીયોન

શાહરુખ ખાન

આદિત્ય પંચોલી

તમને આ આર્ટિક્લ માંથી ક્યો ફોટો સારો લાગ્યો એ જરૂરથી કોમેન્ટમાં જણાવશો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here