IAS ઇન્ટરવ્યુમાં પુછવામાં આવ્યું કે ચા ને શુધ્ધ ગુજરાતીમાં શું કહેવાય? શું તમને ખબર છે જવાબ?

2
630
views

નમસ્કાર મિત્રો, આજે અમે તમારી સામે IAS ઇન્ટરવ્યુમાં પૂછવામાં આવેલ અમુક સવાલો લઈને પ્રસ્તુત થયા છીએ. જેની જાણકારી તમારા માટે ખૂબ જ જરૂરી છે. કારણ કે આ સવાલો એવા છે જે વ્યક્તિને જીવનમાં ક્યારેક ને ક્યારેક જરૂર કામ લાગી શકે છે. આ સવાલોને જાણકારીથી વ્યક્તિની બધી ક્ષમતામાં વધારો થાય છે. તો ચાલો જાણીએ IAS ઇન્ટરવ્યૂ માં પૂછવામાં આવેલ અમુક સવાલો વિશે.

  • સવાલ-૧ : વિશ્વમાં કુલ કેટલા દેશ છે?
  • જવાબ : વિશ્વમાં કુલ ૩૫૩ દેશ છે.
  • સવાલ-૨ : ભારતના પહેલા રક્ષા મંત્રી કોણ હતા?
  • જવાબ : ભારતના પહેલા રક્ષા મંત્રી સરદાર બલદેવ સિંહ હતા.
  • સવાલ 3 : ભારતમાં સ્પીડ પોસ્ટ સેવા ક્યારે શરુ થઇ?
  • જવાબ : ભારતમાં સ્પીડ પોસ્ટ સેવા 1986માં શરૂ થઈ.

  • સવાલ-૪ : વિશ્વ ટપાલ દિવસ ક્યારે મનાવવામાં આવે છે?
  • જવાબ : વિશ્વ ટપાલ દિવસ ૯ ઓક્ટોબરના રોજ મનાવવામાં આવે છે.
  • સવાલ-૫ : ભારતના પ્રથમ મહિલા લોકસભા અધ્યક્ષ કોણ હતા?
  • જવાબ : ભારતના પ્રથમ મહિલા લોકસભા અધ્યક્ષ મીરા કુમાર હતા.
  • સવાલ-૬ : ભગવત ગીતામાં અધ્યાય તથા શ્લોકની સંખ્યા કેટલી છે?
  • જવાબ : ભગવત ગીતામાં ૧૮ અધ્યાય તથા ૭૦૦ થી વધારે શ્લોક છે.
  • સવાલ-૭ : વિશ્વમાં કયા દેશમાં રાષ્ટ્રપતિનો કાર્યકાળ એક વર્ષ હોય છે?
  • જવાબ : સ્વીઝરલેન્ડના રાષ્ટ્રપતિ નો કાર્યકાળ એક વર્ષ હોય છે.
  • સવાલ-૮ : વિશ્વમાં સૌથી વધારે જનસંખ્યા વાળુ શહેર કયું છે?
  • જવાબ : વિશ્વનું સૌથી વધારે જનસંખ્યા વાળુ શહેર ટોક્યો છે.

  • સવાલ-૯ : “નોક આઉટ” કઈ રમત સાથે સંબંધિત છે?
  • જવાબ : “નોક આઉટ” બોક્સિંગ રમત સાથે સંબંધિત છે.
  • સવાલ-૧૦ : કોની મદદથી ચંદ્રગુપ્ત મૌર્યે ભારતમાં પ્રથમ મહાન રાજ્યની સ્થાપના કરી હતી?
  • જવાબ : કૌટિલ્ય ની મદદથી ચંદ્રગુપ્ત મૌર્યે ભારતમાં પ્રથમ મહાન રાજ્યની સ્થાપના કરી હતી.
  • સવાલ-૧૧ : ચા ને શુદ્ધ ગુજરાતી માં શું કહેવામાં આવે છે?
  • જવાબ : ચા ને શુદ્ધ ગુજરાતીમાં “દૂધ જળ મિશ્રિત સાકર યુક્ત પર્વતીય પત્તી” કહેવામાં આવે છે.
  • સવાલ-૧૨ : ભારત પહેલી વખત ક્યાં વર્ષમાં ક્રિકેટ વર્લ્ડ કપ જીત્યું હતું?
  • જવાબ : આ સવાલનો જવાબ તમારે નીચે કોમેન્ટ બોક્સમાં આપવાનો છે.

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here