ઇશ્વરની બનાવેલી આ દુનિયામાં તેણે ક્યાં સ્વરૂપોને ઉત્પન્ન કર્યા હતા તેમાં સ્ત્રી, પુરુષ અને ત્રીજું સ્વરૂપ હતું કિન્નર. એ વાત અલગ છે કે આપણા સમાજમાં સ્ત્રી અને પુરુષ સિવાય ઇશ્વરના બનાવેલા આ ત્રીજા સ્વરૂપને લોકો સન્માનની નજરથી જોતા નથી. લોકોની આવી હલકી વિચારધારાને કારણે જ કિન્નરોને આપણા સમાજમાં નીચલું સ્થાન મળેલ છે.
સમાજની વ્યવસ્થા હતી અલગ માનવામાં આવતા કેન્દ્ર વિષે પણ લોકોમાં અલગ-અલગ માન્યતાઓ રહેલી છે. પણ આજે આપણે અહીં વાત કરશો કિન્નરોની દુનિયાના સૌથી સુંદર કિન્નરની. આ કિન્નર ની આગળ તો આપણા બોલિવૂડની હિરોઈન નો પણ સાવ ફિક્કી લાગવા માંડે છે અને તેની સુંદરતા જોઈને હિરોઇનોને પણ ઇર્ષા થવા લાગે છે. આ ફિલ્મનું નામ છે બિશેમ હુરેઇન અને તે ભારતના મણિપુરી ની છે, તેની ઉંમર ૩૦ વર્ષ છે.
ભારતની આ કિન્નર દેખાવમાં તો સામાન્ય સ્ત્રી જેવી જ દેખાઈ આવે છે. તેની સુંદરતા ની ચર્ચાઓ ફક્ત ભારત દેશમાં જ નહીં પરંતુ હવે તો વિદેશોમાં પણ થવા લાગી છે. થોડા સમય પહેલા થાઈલેન્ડ માં થયેલ સ્પર્ધામાં કુલ 30 પ્રતિસ્પર્ધીઓ પસંદ કરવામાં આવ્યા હતા જેમાં બિશેમનું નામ પ્રથમ હતું. એક રિપોર્ટમાં જણાવ્યા અનુસાર આ સ્પર્ધા દર વર્ષે ખાસ કરીને કિન્નરો માટે જ યોજવામાં આવે છે. જેમાં વિશ્વભરના કિન્નરોને તેમની સુંદરતાને બતાવવાનો મોકો મળે છે. આ સ્પર્ધા વર્ષ 2004 થી શરૂ કરવામાં આવી હતી. બિશેમનાં માતાપિતાને જ્યારે એ વાતની જાણ થઈ કે તેમનું સંતાન કિન્નર છે ત્યારે તેઓએ તેને તરછોડી દેવાને બદલે તેનો સાથ આપ્યો હતો.
જ્યારે બિશેમના માતા પિતા સાથે આ બાબત પર વાત કરવામાં આવી ત્યારે તેમણે જણાવ્યું હતું કે, બીશેમ અન્ય બાળકો કરતા એકદમ અલગ જ હતો. તેના શોખ પણ છોકરાઓ કરતાં છોકરીઓ સાથે વધારે મળતા હોય તેવું દેખાઈ આવતું હતું. કપડાની પસંદગીમાં પણ બિશેમને છોકરા કરતા છોકરીઓના કપડાં પહેરવા વધુ પસંદ હતા અને આ વાત તેના માતા-પિતાને જરા પણ પસંદ નહોતી. તેઓ તેની આ વાતને લઈને તેના પર ગુસ્સો પણ કરતા હતા. પણ સમય જતા તેઓએ બિશેમની આવી બધી જ વાતોનો સ્વીકાર કરવા લાગ્યા.
બીશેમના માતા પિતા તેને એક છોકરાની જેમ તેનું પાલનપોષણ કરવા માગતા હતા પરંતુ બિષેમ ના શોખ અને તેનું જીવન જીવવાની રીત છોકરી જેવા હતા. પોતાના સંતાનની આવી બધી ઈચ્છાઓ ને લીધે માતા-પિતાએ તેને એક છોકરીના સ્વરૂપમાં ઢાળી દીધો. અત્યારે સોશિયલ મીડિયામાં બિશેમ ખૂબ જ પ્રખ્યાત છે અને લોકો તેને પસંદ પણ કરી રહ્યા છે. ઘણા લોકો તો તેની સુંદરતાને બોલિવૂડની હિરોઈન એશ્વર્યા રાય સાથે પણ સરખાવી રહ્યા છે.