અયોધ્યામાં જલ્દી થશે રામ મંદિર નિર્માણ, મુસલમાનો પાસે કોઈ દસ્તાવેજી કાગળો નથી : મહંત ધર્મદાસ

0
111
views

અયોધ્યા વિવાદ માં પક્ષકાર અને અખિલ ભારતીય શ્રી પંચ રામાનંદી ય નિર્વાણી અખાડાના મહંત ધર્મદાસ નું કહેવું છે કે અયોધ્યા મામલામાં દરરોજ સુનવણી થવી જોઈએ. તેમનું કહેવું છે કે જો કોઈ કામ કરવાનું છે તો તેને ઝડપથી પૂર્ણ કરવામાં આવે. મહંત ધર્મદાસ નું કહેવું છે કે મુસલમાનો અને વિપક્ષ પાસે કોઈ દસ્તાવેજી કાગળો નથી, તેઓ ફક્ત કાર્યવાહીમાં વિલંબ કરાવવાની કોશિશ કરી રહ્યા છે. તેઓએ કહ્યું હતું કે તેમને ભરોસો છે કે બહુ જલદી રામ મંદિરનું નિર્માણ શરૂ થઈ જશે.

Image result for ayodhya ram mandir

કાશ્મીરમાંથી ધારા 370 હટાવ્યા બાદ ભારતમાં દરેક વ્યક્તિ હવે અયોધ્યા ના મુદ્દા પર શું પરિણામ આવી રહ્યું છે તેની રાહ જોઈ રહ્યો છે. ભારતીય લોકો અયોધ્યામાં રામ મંદિરનું ઝડપથી નિર્માણ થાય તેવી મોદી સરકાર પાસેથી અપેક્ષા રાખી રહ્યા છે. હવે જોવાનું છે કે અયોધ્યામાં રામ મંદિરનો ચુકાદો ક્યારે આવે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here