અણગમતા વાળને ફક્ત ૫ મિનિટમાંદુર કરી શકે છે કોલગેટ, અજમાવો આ જબરદસ્ત ઉપાય

0
6275
views

વાળ કુદરતની આપેલી અનમોલ ભેંટ છે પરંતુ આ વાત તે લોકો જ સમજી શકે છે જેના માથામાં વાળ ના હોય. પરંતુ વાળ કુદરત દ્વારા આપવામાં આવેલ સૌથી ખરાબ વસ્તુ પણ છે, આ વાત તે સમજી શકે છે જેમના શરીર પર અણગમતી જગ્યાએ પણ વાળ હોય છે. આવી મહિલા હોય કે પુરૂષ જેમના શરીર પર અણગમતી જગ્યાએ વાળ હોય અને જેને દૂર કરવા માટે અનેક પ્રયત્નો કરી રહ્યા હોય. તેમણે આજે અમે તમને એક એવી રીત જણાવવાના છીએ, જેની મદદથી એક વખત દુર કરેલા વાળ બીજી વખત નહીં આવે.

અણગમતા વાળથી દરેક પરેશાન છે

ઘણી જગ્યાએ એવું જોયું હોય છે કે અનેક છોકરીઓને હાથ-પગ અને મોઢા પરના અણગમતા વાળને દૂર કરવા માટે બ્યુટી પાર્લર ચક્કર લગાવવા પડતા હોય છે. ઘણા બધા પૈસા ખર્ચ કર્યા પછી પણ તેમની સમસ્યા દૂર નથી થતી. તેવી જ રીતે પુરુષોને પણ  શરીરના અમુક એવા ભાગમાં નાગમતી જગ્યાએ વાળ હોય છે અને જેને દૂર કરવા માટે તે અનેક પ્રયત્નો પણ કરતા હોય છે પરંતુ તે પણ સફળ નથી થતા. જો કોઇ છોકરીના મોઢા પર વાળ હોય તો તે એક અભિશાપ જેવું થઈ જાય છે. તેથી તે સુંદર અને ખૂબસૂરત દેખાવા માટે શરીર પરના અણગમતા વાળને દૂર કરવાના પ્રયત્ન કરે છે.

કેટલું કામ કરે છે બ્યુટિ પ્રોડક્ટ?

અણગમતા વાળથી ફક્ત કોઈની સુંદરતા જ દૂર થાય છે એવું નથી પરંતુ તેમને શરમનો પણ અનુભવ થાય છે. તેના માટે પુરૂષ અને મહિલાઓ વેક્સિંગની મદદ લે છે. પરંતુ તેમની તેનાથી ખૂબ જ વધુ દર્દ સહન કરવો પડે છે. વેક્સિંગ અણગમતા વાળને થોડાક દિવસો માટે દુર કરવાનો વિકલ્પ છે પરંતુ અત્યાર સુધી એવો કોઈ બ્યુટી પ્રોડક્ટ નથી કે જે અણગમતા વાળને હંમેશા માટે દૂર કરે પરંતુ આ સમસ્યા હવે જલ્દી દૂર થઈ જશે. આજે તમને એવી રીત જણાવીશું કે તે કરવાથી પણ ગમતા વાળ હંમેશા માટે દૂર થઈ જાય છે.

અણગમતા વાળ ને કઈ રીતે દૂર કરી શકે છે કોલગેટ?

આ એક ચમત્કારી રીત છે જેના માટે તમારી પાસે કોલગેટ અને એક એવરયુથ પીલ માસ્ક પેક હોવો જોઈએ. કોલગેટનો સફેદ પેક ઉપયોગ કરવો ખૂબ જ જરૂરી છે. સૌથી પહેલા એક કટોરીમાં બે ચમચી એવરયુથ પીલ માસ્ક અને બે ચમચી કોલગેટ લઈને સારી રીતે મિક્ષ કરી લેવું. શરીરના જે ભાગમાંથી તમે વાળ દૂર કરવા માગતા હોવ તો તે ભાગમાં આ પેસ્ટને લગાવીને ૨૦ મિનિટ સુધી રહેવા દેવું. જ્યારે તે સંપૂર્ણ રીતે સૂકાઈ જાય ત્યારે તેને ધીરે ધીરે દૂર કરવું. તેનાથી તમને દર્દ પણ નહીં થાય અને તે ભાગમાં ફરીથી વાળ પણ નહીં આવે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here