અઢળક પૈસા કમાવવા ઈચ્છો છો તો વહેલી સવારે આ મંત્રને ત્રણ વખત બોલો, થઈ જશો માલામાલ

0
10040
views

જીવનમાં હર કોઈ સફળ બનવા માગે છે અને તેના માટે દરેક સખત મહેનત પણ કરે છે. પરંતુ એવું જરૂરી નથી કે મહેનત કરવાથી સફળતા મળે ઘણીવાર સખત મહેનત કરવા છતાં પણ સફળતા નથી મળતી અને ઘણા લોકોને કંઈ કર્યા વગર પણ સફળતા મળે છે. કોઈપણ પ્રકારની મહેનત કર્યા વગર તે સફળતા પ્રાપ્ત કરે છે આવા માણસો ઘણા ઓછા હોય છે પરંતુ તેમનું નસીબ ખૂબ જ સારું હોય છે. આજના સમયમાં નોકરી ખૂબ જ ઓછી થઈ ગઈ છે અને લોકોની સંખ્યામાં વધારો થઈ ગયો છે.

ઘણા પ્રયત્નો કરવા છતાં બધાને પોતાની રીતે કામ મળતું નથી. અને આ કારણના લીધે અનેક લોકો ડિપ્રેશનનો શિકાર પણ બની જાય છે. આજે તમને જણાવીશું કે જીવનમાં સફળતા કઈ રીતે મેળવી શકાય. આજે તમે ખૂબ જ લાભકારી એવા ત્રણ મંત્ર વિશે જણાવીશું જે સફળ બનાવવામાં તમારી મદદ કરશે.

મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડ ધ્વજમંગલમ પુંડરીકાક્ષ મંગલાય તન્નો હરી

જે વ્યક્તિ આ મંત્રનો જાપ કરશે તે હંમેશા સુખી રહેશે આ મંત્રના જાપથી તેને સુખ-સમૃદ્ધિ મળશે તે વ્યક્તિના જીવનમાં અટવાયેલા કાર્ય પૂર્ણ થશે અને તેને સુખ ની અનુભૂતિ થશે. આ મંત્રની બોલવાનો સમય આ મંત્રને ગમે તે સમયે નથી બોલી શકાતો તેનો શ્રેષ્ઠ સમય સવારના ટાઈમ નો હોય છે. સવારના સમયે આ મંત્ર નો જાપ કરવાથી તુરંત જ ફળની પ્રાપ્તિ થશે. અને ફરક જોવા મળશે.

ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ દેવો મહેશ્વર પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ

સફળતા પ્રાપ્તિ માટે આ બીજો મંત્ર છે. આ મંત્રનો જાપ પણ સવારના સમયે રોજ કરવું જોઈએ. વ્યક્તિ જ્યારે આ મંત્રનો જાપ કરે છે ત્યારે તે આ મંત્ર દ્વારા ગુરુ અને નમન કરે છે અને પોતાના જીવનમાં શાંતિની પ્રાર્થના કરે છે. દરેક વ્યક્તિની સફળતા પાછળ કોઈક ને કોઈક ગુરુનો સાથ હોય છે અને તે માટે સવારે ઊઠીને ગુરુને નમન કરવા જોઈએ દરરોજ સવારે આ મંત્રનો જાપ કરવાથી બદલાવ જરૂર જોવા મળશે.

કરાગ્રે વસતે લક્ષ્મી કરમધ્યે સરસ્વતી, કર મુલે ગોવિંદાય પ્રભાતે કરો દર્શનમ્।

સફળતા પ્રાપ્તિ માટે આ ત્રીજો મંત્ર છે આ મંત્રનો જાપ સવારે ઊઠીને કરવું જોઈએ. આ મંત્રનો જાપ કરતા સમયે બંને હાથ આગળની તરફ જોડવા અને થોડા ખુલ્લા રાખવા અને ત્યારબાદ મંત્રનો જાપ કરવો ખુલ્લા હાથ રાખીને મંત્રનો જાપ કરવાથી ફળની પ્રાપ્તિ મળશે. રોજ આ મંત્રનો જાપ કરવાથી સુખ શાંતિ પ્રાપ્ત થશે.

આસ્થાની કોઈ સીમા નથી હોતી સાચા મન થી કરેલી પ્રાર્થના અવશ્ય પૂર્ણ થાય છે અને તેથી સાધુ-સંતોએ અનેક એવા મંત્રો ની શોધ કરી છે જેના જાપ કરવાથી દરેક દુખ-દર્દ પૂર્ણ થાય છે. તેવી રીતે આ ત્રણ મંત્રોના જાપ કરવાથી સફળતા અવશ્ય મળે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here