આવનાર સપ્તાહમાં આ ૯ રાશિઓનું નસીબ પલટી જશે, દેવી-દેવતાઓની કૃપા તેમના પર વરસશે

0
431
views

તમારી રાશિ તમારા જીવન પર ખૂબ જ પ્રભાવ કરે છે. રાશિફળ દ્વારા ભવિષ્ય જીવનમાં થતી ઘટનાઓનો તમે પૂર્વાનુમાન લગાવી શકો છો. ઘણા લોકોના મનમાં તે સવાલ હશે કે આવતું સપ્તાહ તમારા માટે કેવું રહેશે? તો આજે તમને તમારા આવતા સપ્તાહમાં રાશિફળ વિશે જણાવીશું. આ સાપ્તાહિક રાશિફળમાં તમને તમારા જીવનમાં થતી એક સપ્તાહની ઘટનાઓનો સંક્ષેપમાં મળશે. તો ચાલો જાણીએ તમારું સાપ્તાહિક રાશિફળ.

મેષ રાશિ

આ અઠવાડિયામાં તમને કમાણી વૃદ્ધિ થશે અને પૈસા કમાવાના રસ્તા બનશે. તમે વધારે ઉર્જાવાન મહેસૂસ કરશો. વધારે સારું તે હશે કે તમે તે ઊર્જાને સકારાત્મક દિશામાં લગાવવી. રૂટિન લાઈફમાં અમુક બદલાવ લાવવાની કોશિશ કરશો અને તેમાં તમે સફળ પણ થશો. તમારા ભાઈ બહેન થી પણ તમને ફાયદો મળી શકે છે. કોઈપણ કામમાં વધુ મહેનત અને સમય પણ લગાવી શકો છો. તમે તમારા સંબંધને સુધારવાના પ્રયત્નો કરશો

 • પ્રેમના સંબંધમાં : આ સપ્તાહમાં પ્રેમ સંબંધોને ઉજાગર થવાનો ડર છે.
 • કારકિર્દી વિષય માં : કાર્યસ્થળ પર પ્રમોશન થઇ શકે છે. ધનનો પ્રવાહ પણ સારો રહેશે.
 • સ્વાસ્થ્યનાં વિષયમાં : આ સપ્તાહ બદલતા મોસમના લીધે તમારા સ્વાસ્થ્ય પર અસર પડી શકે છે.

વૃષભ રાશિ

આ સપ્તાહમાં પરિવાર તથા મિત્રો સાથે મનોરંજક સમય પસાર થશે. ધનપ્રાપ્તિ થશે. તમે તમારા ઘરમાં પૂર્વ વ્યવસ્થિત કરવાની યોજના બનાવી શકો છો અને અમુક કલાકૃતિઓ ખરીદી શકો છો. પાછલા સપ્તાહમાં તમારી મહેનતના સફળ પરિણામ મળશે. જેના લીધે તમારી આર્થિક સ્થિતિ મજબૂત થશે. ઓફિસમાં સિનિયર તમારા કામથી ખુશ થઇ અને તમને કંઈક ગીફ્ટ આપી શકે છે.

 • પ્રેમના વિષયમાં : આ સપ્તાહમાં પ્રેમ ભરપૂર છે તમને સાચા પ્રેમની પ્રાપ્તિ થશે.
 • કારકિર્દી વિષયમાં : કાર્યસ્થળ પર તમારી મહેનત રચનાત્મક તમને સફળતા અપાવી શકે છે .
 • સ્વાસ્થ્ય વિષય : સ્વાસ્થ્ય વિષયમાં સ્વાસ્થ્યને નજરઅંદાજ કરવું તમારા માટે ભારે પડી શકે છે.

મિથુન રાશિ

મિથુન રાશિવાળા લોકોને કોઈ પ્રોપર્ટીમાં રોકાણ કરવાથી ફાયદો સાબિત થશે. પારિવારિક જીવનમાં અસમંજસ રહેશે અને તમે મોટા ઉત્સાહની સાથે પારિવારિક ગતિવિધિઓમાં ભાગ લઇ શકો છો. વ્યવસાયિક તથા સામાજિક ક્ષેત્રમાં યશ પ્રાપ્તિ થવાની સંભાવના છે. તમારા ભૌતિક સુખ સાધનોમાં વૃદ્ધિ થશે. પ્રતિસ્પર્ધી પર વિજય પ્રાપ્ત થશે. ધન સંબંધી સમસ્યાઓ માટે આ સપ્તાહ ખૂબ જ સારું છે.

 • પ્રેમ વિષયમાં : આ સપ્તાહમાં જીવનસાથીની સાથે તમે સારો સમય પસાર કરી શકશો.
 • કારકિર્દી વિષયમાં : કાર્યક્ષેત્ર અને બિઝનેસમાં દુશ્મનો પર સફળતા મળશે તમને કોઈ નવા કામ પણ મળી શકે છે.
 • સ્વાસ્થ્ય વિષયમાં : આ સપ્તાહમાં તમે પોતાને સારુ મહેસૂસ કરી શકશો.

કર્ક રાશિ

આ સપ્તાહ વિદ્યાર્થીઓ માટે અભ્યાસમાં વિશેષ ધ્યાન રાખવાની જરૂરિયાત છે. તમારામાંથી કોઈ તમારા ભાગીદાર કે કોઈ નજીકના સહયોગીથી તમે સમસ્યા મળી શકે તેમ છે. યાત્રામાં થોડી સાવધાની રાખવી અને જો સંભવ હોય તો કોઈને પોતાની સાથે લઈને જવું. કોઈપણ યાત્રાની ભરપૂર મજા લેવી. પ્રોપર્ટિ સંબંધિત સમસ્યાઓ આ સપ્તાહમાં તમને લાભ મળશે. સફળતા મેળવવા માટે સિદ્ધાંતોનું પાલન કરવાનું ના ભૂલવું.

 • પ્રેમ વિષયમાં : પ્રેમીઓ માટે આ સપ્તાહ શુભ નથી. પાર્ટનર સાથે ઝઘડો થઇ શકે છે.
 • કારકિર્દી વિષયમાં : શેરબજારથી ધનલાભના યોગ છે. સ્ટુડન્ટ માટે આ સમય સારો છે.
 • સ્વાસ્થ્ય વિષયમાં : સ્વસ્થ રહેવા માટે નિયમિત રૂપથી કસરત કરવી.

સિંહ રાશિ

આ પુરા અઠવાડિયામાં તમારા ચહેરા ઉપર ખુશી રહેશે અને અજાણ્યા સાથે ઓળખાણ થશે. કાર્યસ્થળ પર કોઈપણ સાથે ઝઘડો કે તકરાર કરવાથી બચવાની કોશિશ કરવું. તમે કોઈપણને વ્યક્તિને આર્થિક મદદ કરી શકો છો. તમારા નજીકના લોકો વિશે તમને અમુક રોચક વાતો સાંભળવા મળી શકે છે. તમારી સમસ્યા કે ચિંતા જીવનસાથી સાથે શેયર કરવી, તેનાથી તમને પૂરો સહયોગ મળશે.

 • પ્રેમ વિષયમાં : આ અઠવાડિયામાં તમે તમારા પ્રેમીને કોઈ ગિફ્ટ આપી શકો છો.
 • કારકિર્દી વિષયમાં : તમારા ક્ષેત્રમાં સફળતા મળશે. પ્રોફેશનલમાં પ્રગતિ થશે. રોજગારના ક્ષેત્રમાં સફળતા મળશે.
 • સ્વાસ્થ્ય વિષયમાં : આ સપ્તાહમાં તમે ખૂબ જ તંદુરસ્ત રહેશો. તમે કોઈપણ ખેલકૂદમાં ભાગ લઈ શકો છો.

કન્યા રાશિ

ઓફિસમાં કાર્ય પૂરા કરવામાં તમે સંપૂર્ણ રીતે સક્ષમ થશો. મહત્વપૂર્ણ લોકો સાથે પરિચય વધારવા માટે સામાજિક ગતિવિધિ સારો અવસર સાબિત થશે. કોઈ મનોરંજક યાત્રાનો કાર્યક્રમ બનાવી શકો છો. પરિવારની સાથે જીવન સુખમય વ્યતિત કરશો. તમે કોઈપણ કાર્ય કરવાના પ્રયાસ કરશો તે કામ તમને સારી સફળતા મળશે.

 • પ્રેમ વિષયમાં : પાર્ટનરની સાથે મળીને કોઈ નવું કામ કરશો. પ્રેમ સંબંધ વધારે મજબૂત થઈ શકે છે.
 • કારકિર્દી વિષયમાં : આ સપ્તાહમાં આર્થિક રૂપથી અથવા કારકિર્દી રૂપથી સફળતા મળશે.
 • સ્વાસ્થ્ય વિષયમાં : બીમારીથી બચવા માટે તમારી જીવનશૈલીમાં બદલાવ લાવવા.

તુલા રાશિ

તમારો ઉદાર સ્વભાવ આ સપ્તાહ તમારા માટે કોઈ સારો સમય લઈને આવશે. તમારી દોડભાગ વધી શકે છે. તેનું પૂરું સકારાત્મક ફળ તમને મળશે. કોઈ પણ પ્રભાવશાળી વ્યક્તીની સહાયતા તથા માર્ગદર્શન પ્રાપ્ત થશે. માન-સન્માન મળશે. સામાજિક ક્ષેત્રમાં તમને જરૂરી જવાબદારી મળશે. ઘરેલુ સમારોહ તમારા દ્વારા કરવામાં આવેલી તૈયારીને પ્રશંસા મળશે.

 • પ્રેમ વિષયમાં : પ્રેમ સંબંધમાં તમારા માટે આ સપ્તાહ ખૂબ જ કઠિન છે. કોઈપણ સાથે આકર્ષિત થઇ શકો છો.
 • કારકિર્દી વિષયમાં : તમારી પાસે એક નવો અવસર આવશે, જેનો ઉપયોગ કરીને તમે ખૂબ જ લાભ પ્રાપ્ત કરી શકો છો.
 • સ્વાસ્થ્ય વિષયમાં : શરદી ઉધરસ અને તાવની સમસ્યા થઈ શકે છે.

વૃશ્ચિક રાશિ

વૃશ્ચિક રાશિવાળા માટે આ સપ્તાહ શાંતિ અને તણાવ રહિત રહેશે. તેનાથી તમારી માનસિક દ્રઢતા વધશે. નાના-મોટા રોકાયેલા કામનો સામનો કરી શકો છો. આ સપ્તાહમાં જ તમારું ટેલેન્ટ દેખાડી શકો છો. યાત્રા તમને થાક અને તણાવ પણ આપી શકે છે, પરંતુ આર્થિક રીતે તમને ફાયદાકારક સાબિત થશે. તમારા કારોબારમાં ફાયદો થશે. પરંતુ તમારે તમારા ખર્ચા પર કંટ્રોલ કરવો જોઈએ છે.

 • પ્રેમ વિષયમાં : તમારા સંબંધમાં તાજગી લાવવા માટે પોતાના સાથી સાથે કોઈ જગ્યાએ બહાર ફરવા જવાની યોજના બનાવી શકો છો.
 • કારકિર્દી વિષયમાં : સ્વ-રોજગારમાં રોકાયેલા જાતક એક આકર્ષક સોદાને અંતિમ સ્વરૂપ આપી શકે છે.
 • સ્વાસ્થ્ય વિષયમાં : સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યા પણ સંભવ છે જેમ કે શરદી ઉધરસ સંક્રમણ વગેરે.

ધન રાશિ

આ અઠવાડિયામાં તમારા સામે અનેક નવી આર્થિક યોજનાઓ થશે. કોઈપણ નિર્ણય લેતા પહેલા તેની સારી અને ખોટી વાત પર નજર કરી લેવી જોઈએ. જેટલો સમય તમે મિત્રો અને પ્રેમીજનોની મુલાકાતમાં રહેશો, એટલો જ સમય તમારા માટે સારો રહેશે. કોઈપણ મોટી સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. ઘરેલુ વાતમાં અમુક સમસ્યાઓ માટે તૈયાર રહેવું જોઈએ.

 • પ્રેમ વિષયમાં : જીવનસાથી તમારી ખૂબ જ પ્રશંસા કરશે અને તેનાથી તમારા બંને વચ્ચે સંબંધો સારા થશે.
 • કારકિર્દી વિષયમાં : બેરોજગાર લોકોને નોકરી મળી શકે છે કે વર્તમાન નોકરીમાં અમુક બદલાવ પણ થઈ શકે છે.
 • સ્વાસ્થ્ય વિષયમાં : તમારા સ્વાસ્થ્યને લઈને સાવધાન રહેવું. કોઈ જુનો રોગ તમને ફરી પરેશાન કરી શકે છે.

મકર રાશિ

આ સપ્તાહમાં તમારે કોઈ સમસ્યાને સમાધાન કરવાના રસ્તા મળશે. તમારું આકર્ષક અને ચુંબકીય વ્યક્તિત્વ દરેક હ્રદયને તમારી તરફ ખેંચશે. સંતાન અને શિક્ષાથી જોડાયેલા કામ પુરા થશે. ગાયત્રી મંત્રનો પાઠ કરવો, સફળતાનાં નવા રસ્તા ખુલશે. નોકરીમાં અમુક અસફળતા પછી તમે જોરદાર સફળતા પ્રાપ્ત કરશો.

 • પ્રેમ વિષયમાં : પ્રેમ પ્રસંગો માટે આ સપ્તાહ અનુકૂળ રહેશે.
 • કારકિર્દી વિષયમાં : કાર્યક્ષેત્રમાં સમસ્યા આવી શકે છે. સ્ટુડન્ટ માટે સારી સફળતા મળવાના યોગ છે.
 • સ્વાસ્થ્ય વિષયમાં : આ અઠવાડિયામાં વૈવાહિક જીવનમાં ખુશીની સ્થિતિ રહેશે.

કુંભ રાશિ

નોકરી કરતાં લોકો માટે તમારા કાર્યસ્થળ પર તમને કામમાં સફળતા મળશે. મહેનતનું પૂર્ણ ફળ તમને મળી શકે છે. તમે કોર્ટમાં અથવા વિવાદમાં જીતી શકો છો. ટૂંકી મુસાફરી પણ શક્ય છે. મહેમાનના આગમનથી ઘરનું વાતાવરણ આખા અઠવાડિયામાં સુખદ રહેશે. તમે તમારી શક્તિથી ઘણું પ્રાપ્ત કરશો. તમારા હૃદયની ઇચ્છા પૂર્ણ થશે.

 • પ્રેમના વિષયમાં : પ્રેમીઓ માટે આ સપ્તાહ આનંદદાયક રહેશે.
 • કારકિર્દી વિષયમાં : પાર્ટ-ટાઇમ જોબ મેળવવાની સંભાવના છે.
 • સ્વાસ્થ્ય વિષયમાં : તમારા સ્વાસ્થ્ય સાથે બિલકુલ સમાધાન કરશો નહીં, નહીં તો તમે કોઈ રોગથી પ્રભાવિત થઈ શકો છો.

મીન રાશિ

આ અઠવાડિયે તમારી કમ્ફર્ટ વધી શકે છે. પરંતુ ઘરેલું બાબતોમાં તમારે કાળજીપૂર્વક કામ કરવાની જરૂર છે. તમે પોતાના મનની અને ફાયદાની વાત કહેવામા જરા પણ સંકોચ કરશો નહીં. પૈસાથી સંબંધિત બાબતો માટે સપ્તાહ મહત્વપૂર્ણ રહેશે. પૈસા કમાવવાની ઘણી તકો મળી શકે છે. ધંધાના સંબંધમાં મુસાફરી કરવી પડી શકે છે.

 • પ્રેમ વિષયમાં : આ અઠવાડિયામાં તમને પ્રેમ સંબંધોમાં સફળતા મળશે.
 • કારકિર્દીના વિષયમાં : નોકરી અને વ્યવસાય અચાનક આગળ વધી શકે છે.
 • સ્વાસ્થ્ય વિષયમાં : લાંબી રોગો પરેશાન કરી શકે છે. બ્લડ પ્રેશર પણ ઓછું હોઈ શકે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here