હિન્દુ ધર્મમાં પિતૃ ને ખુશ કરવું ખૂબ જરૂરી માનવામાં આવે છે એટલા માટે ભાદ્રપદ પૂર્ણિમા થી અશ્વિન કૃષ્ણ પક્ષ અમાવસ્યા સુધી ના ૧૬ દિવસ ને પિતૃ-પક્ષ માનાવામાં આવે છે. જેમાં આપણે આપણા પૂર્વજો ની સેવા કરીએ છીએ. કહેવામાં આવે છે કે તે દરમિયાન અશ્વિન કૃષ્ણ પ્રતિપદાથી લઈને અમાવસ્યા સુધી બ્રહ્માંડની ઉર્જા અને તે ઊર્જા સાથે પિતૃ પ્રાણ પૃથ્વી પર વ્યાપ્ત રહે છે.
હિન્દુ ધાર્મિક માન્યતાઓ અનુસાર પૂર્વજોને યાદ કરાવવાની સાથે તેમને શ્રદ્ધા સાથે પિંડદાન કરવાની પરંપરા પ્રાચીન કાળથી ચાલી આવી છે આ જ કારણ છે કે રાતના સમયે ઘણા તીર્થ સ્થળ પર ઘણા માણસો પોતાના પિતૃઓનું પિંડદાન કરે છે. શાસ્ત્રો અનુસાર પિતૃ માટે વિભિન્ન તીર્થ સ્થળો પર પિતૃ પૂજા કરવામાં આવે છે અને સાથે પૂજા કરવામાં આવે છે અને પાવન નદીઓમાં સ્નાન પણ કરવામાં આવે છે. આજે તમે એવા સ્થળ વિશે જણાવીશું કે જે પિતૃતર્પણ ની સાથે પૌરાણિક કથા અને માન્યતા વિશે.
હિન્દુ ધર્મના પ્રમુખ તીર્થ સ્થળ ગયા જ્યાં દૂરથી લોકો પોતા ના પિતૃઓનું મોક્ષની પ્રાપ્તિ માટે આવે છે. પરંતુ તેમાંથી કોઈક જેવું હશે કે જેની આ સ્થાનના ના પાછળ નો અસલી કારણ ખબર હશે. પાવન તીર્થસ્થળ કહેવામાં આવતું ગયા નું નામ એક અસુર ના નામથી પડ્યું હતું ગયા નું નામ ગયાસુર નામના એક રાક્ષસ થી પડ્યું હતું.
પુરાણો અનુસાર ગયા પ્રાચીન સમયમાં એક રાક્ષસ હતો જેનું નામ ગયાસુર હતું અને માન્યતા અનુસાર. તપસ્યા થી તેની વરદાન મળ્યું હતું કે જે કોઈ તેની પાસે અને તેનું સ્પર્શ કરશે તેને યમલોક નહીં જવું પડે અને વ્યક્તિ સીધો વિષ્ણુલોક જશે. આ વરદાન ના લીધે યમલોક સુનુ થવા લાગ્યુ. પરેશાન થઈને જ્યારે યમરાજે બ્રહ્મા વિષ્ણુ અને શિવજીને જણાવ્યું ગાય સુખના આ વરદાન ના લીધે પાપી પણ વૈકુંઠ જવા લાગ્યા છે. તેથી કોઈ ઉપાય કરો કે જેનાથી આ બધુ બંધ થવા લાગે. યમરાજની સ્થિતિને સમજીને બ્રહ્માજીને ગયાસુર ને કહ્યું તું પવિત્ર છે એટલે દેવતાઓ કહે છે કે અમે તારી પીઠ પર યજ્ઞ કરીએ.
ગયા શું તેના માટે તૈયાર થઈ ગયો અને બધા દેવતાઓ તેની પીઠ ઉપર સ્થિર થઈ ગયા. ગયા શોભના શરીરને શેર કરવા માટે દેવતા હોય તેના પીઠ પર એક પથ્થર રાખ્યો અને તે પથ્થર અત્યારે પ્રિત શીલા કહેવામાં આવે છે.
ગયાસુરના આ સમર્પણ માટે વિષ્ણુ ભગવાને તેને વરદાન આપ્યું કે હવેથી આ સ્થાન કે જ્યા તેના શરીર ઉપર પથ્થર રાખવામાં આવ્યો તે ગયા ના નામથી ઓળખવામાં આવશે અને સાથે પિંડદાન અને શ્રાદ્ધ કરવા વાળાને પુન્ય અને પીંડ દાન પ્રાપ્ત કરવા વાળા ને મુક્તિ મળશે. આ કારણને લીધે ગયા ને મોક્ષ પ્રાપ્તિ માટે પણ સ્થાન માનવામાં આવે છે.