આ ફોટાની અંદર છુપાયેલો છે એક ચિતો, દમ છે તો બતાવો ક્યાં છુપાયેલો છે? ૯૦% લોકો ફેઇલ થયેલ છે

0
1864
views

ઈન્ટરનેટ એક એવી જગ્યા છે જ્યાં ક્યારે પણ કઈ પણ વાઈરલ થઇ શકે છે. ખાસ કરીને વાત જયારે સોશિયલ મીડિયાની આવે છે તો લોકો ની દિલચસ્પી વધી જાય છે. અહીં સમય સમય પર અલગ અલગ ફોટો અને વિડિઓ વાઈરલ થતા રહે છે. આ ફોટો અને વીડિયો કઈ પણ હોય શકે છે. તે ફની હોય શકે છે, કોઈ સોસીયલ મેસેજ આપી શકે છે, અથવા કોઈ પહેલી હોય શકે છે. આજની આપણી વાયરલ તસ્વીર એક કોયડો છે. જે તમારી આખોને ભ્રમમાં નાખી શકે છે.

અમે તમને જંગલ ની એક તસ્વીર બતાવા જઈ રહ્યા છીએ. આ તસવીરની ખાસિયત એ છે કે તેમાં એક ચિત્તો છુપાયેલો છે. જોકે તસવીરમાં જમીન ઝાડ અને ચિત્તાના રંગ રૂપ એટલા મિક્ષ થઈ ગયા છે કે એક નજરમાં તેને ઓળખી શકાય તેમ નથી. આવામાં ચિત્તાને શોધવામાં તમારે ગણી મેહનત કરવી પડશે.

જરા તમે પણ આ તસવીર ધ્યાન થી જોવો. ઝૂમ કરીને પણ જોઈ શકો. તમારી શાર્પ નઝર થી તેમાં છુપાયેલો ચિતો શોધવાની કોશિશ કરો. આ તસવીરને ટ્વિટર પર એક યુઝરે શેર કરી હતી. તસવીર સાથે તેણે લખ્યું હતું કે “કોઈએ મને આ તસવીર મોકલી અને આમાં ચિત્તાને શોધવાનું કહ્યું. પહેલા તો મને આ મજાક લાગ્યું પણ મેં ચિત્તો શોધી લીધો. શુ તમે શોધી શકો છો?

ચાલો તો તમે તમારું દિમાગ દોડાવો અને બતાવો આ તસવીરમાં ચિત્તો ક્યાં છૂપાયને બેઠો છે. તમને તે શોધવામાં થોડી પરેશાની થઈ શકે છે કદાચ સમય પણ લાગશે પણ તને જલ્દી હાર નહીં માનતા. તેને શોધી ને જ રહેજો. જો તો પણ ના શોધી તો પરેશાન ના થતા. અમે તમને આનો સાચો જવાબ પણ બતાવીશું.

અહિયાં છુપાયને બેઠો છે ચિતો

જો લાખ કોશિશ અને દિમાગની કસરત કર્યા પછી પણ પણ જો તમે ચિત્તાને નથી શોધી શક્યા તો નીચે ની તસ્વીરને જુઓ. જેમાં તમે જોઈ શકો છો. અમે તમારી આસાની માટે એક નિશાન બનવી દીધું છે. તમે અહીં છુપાયેલ ચિત્તા ને જોઈ શકો છો. તે ઝાડની ઉંધી બાજુ માટીના ઢગલા પર બેસી આરામ કરી રહ્યો છે. તે જંગલમાં પોતાના રંગના લીધે આરામ થી મીક્સ થઈ જાય છે. તેમના માં ધીરજ પણ બહુ હોય છે. તે ઘણો સમય એકજ જગ્યાએ છુપાઈ ને બેસી ને પોતાના શીકારની રાહ જોઈ શકે છે. એક સાચા સમયે જ તે હુમલો કરે છે તે બહુ સ્ફૂર્તિલા પણ હોય છે.

અમને આશા છે કે તમને આ દિમાગની કસરત ગમી હશે. ચાલો તમે આ તસવીર તમારા મિત્રોને અને સંબંધીઓને શેર કરો અને તેમાં છુપાયેલા ચિત્તા ને શોધવાનું કહો. જુઓ તેનો આ કેટલા સમયમાં શોધી શકે છે. તમે તેમના સમય ને તમારા સમય સાથે સરખાવી પણ શકો છો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here