આ કોઇ સામાન્ય મેસેજ નથી બલ્કે, તમારાં જીવનને નવી દિશા આપનારો છે

0
169
views

ભારત હોય કે, કોઇપણ દેશ, છેલ્લાં કેટલાક વરસોથી નિતનવી મોબાઇલ કંપનીઓ ફુટી નીકળી છે.કેમકે,વધતાં જતાં વપરાશ સામે વધુંને મોબાઇલ કંપનીઓમાં કમાઇ લેવાની હોડ જામી છે. એમાંય ચાઇના બનાવટનાં મોબાઇલ સસ્તા હોવાથી એનો વપરાશ વધતો જાય છે. આજકાલ મોબાઇલનાં વ્યાપક ઉપયોગ સામે ટાવર અને મોબાઇલનાં રેડિયેશનનાં ખતરનાક પરિણામો બાબતે લોકજાગૃતિ આવશ્યક બની ગઇ છે. અલબત્ત, એનાથી થોડો ઘણો ફરક પડ્યો છે. આ વિડીઓમાં ખતરનાક રેડિયેશનનાં પરિણામો વિશે ઘણું ઘણું કહેવાયું છે.

મહિલા હોય કે, યંગ જનરેશન કે પછી વૃદ્ધ અથવાં નાનાં બાળકો. તમે દરરોજ મોબાઈલનો કેટલો અને કઇ રીતે ઉપયોગ કરો છો? મોબાઇલનો વધું પડતો ઉપયોગ કઈ રીતે ઘાતક નિવડી શકે છે. એ જાણવા માટે આ વિડિઓ ખાસ ધ્યાનથી જુઓ. આ કોઇ સામાન્ય મેસેજ નથી બલ્કે, તમારાં જીવનને નવી દિશા આપનારો છે.

નાના બાળકોને મોબાઇલ આપવો નહીં

નાનાં બાળકોને મોબાઇલનો વધું પડતો ઉપયોગ કરવાં દેશો નહીં. આપનાં બાળકોને મોબાઇલ આપો તો વડિલોએ ખાસ સાવચેતીથી ઉપયોગ કરવા બાબતે ધ્યાન રાખવું.  તેમને કાનમાં મોબાઇલ રાખવા પર પ્રતિબંધ લગાવવો કેમકે એનું રેડિયેશન ધાતક નિવડી શકે છે. બાળકોને કાનમાં હેન્ડ ફ્રી લગાવવાની મનાઈ કરવી.

મહિલાઓને ચેતવણી

એનાથી બ્રેસ્ટ કેન્સર તથાં કમરમાં દુખાવો થઇ શકે છે. કોલીંગ દરમિયાન ફોન કાનથી દૂર રાખવો.બને ત્યાં સુધી હેન્ડ ફ્રી વાપરો. બેડરૂમમાં બ્લુટ્રુથનાં ઉપયોગ કરવામાં ખાસ કાળજી રાખવી. તમે રસ્તા પર હોવ ત્યારે હેન્ડફ્રીનો ઉપયોગ નહીં કરો તો રોડ અકસ્માત થઇ શકે છે. પોપ્યુલર મોબાઇલ બ્રાન્ડ વાપરશો તો વધું હિતાવહ રહેશે. યંગસ્ટર્સ આનો વધું પડતો ઉપયોગ કરે છે એમનાં માટે પણ ટાટા હોસ્પિટલે લાલબત્તી ધરી છે.

તમે દરરોજનાં સેંકડો મેસેજ સેન્ડ કરતાં હશો, આ કોઈ સામાન્ય સંદેશો નથી. મેસેજને વધુંને વધું ગૃપમાં આગળ મોકલો.

લેખ – સંપાદક : મહેન્દ્ર સંઘાણી (વરિષ્ઠ પત્રકાર – સુરત)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here