લોકોને મુશ્કેલ ઉખાણાઓના અથવા તો સવાલોના જવાબ આપવામાં ખુબ જ મજા આવે છે. તેનાથી થોડો સમય પણ પસાર થાય છે અને મગજની કસરત પણ થાય છે. આજે અમે તમારા માટે આવા જ અમુક ઉખાણા લાવ્યા છીએ જેને તમે સોલ્વ કરવામાં લોકોનો પરસેવો છુટી જાય છે. જોઈએ છીએ કે તમે કેટલા સવાલોના જવાબ આપી શકો છો. પરંતુ યાદ રહે કે તમારે ઉખાણાનો જવાબ ફક્ત ૧૫ સેકંડમાં આપવાનો છે. તો ચાલો શરૂ કરીએ સવાલ-જવાબ.
જવાબ : હવા
જવાબ : સ્મશાન ઘાટ
જવાબ : લૌકિ-દૂધી (લોક+કી)
જવાબ : ટી-બેગ
જવાબ : ૩
જવાબ : પડછાયો
જવાબ : ૧૧ (૧૦ સવારી અને ૧ તમે)
જવાબ : દરેક મહિના (૨૮ દિવસ દરેક માહિનામાં આવે છે)
જવાબ : Incorrectly
જવાબ : મીટ
જવાબ : લૌંગ (લવિંગ)
જવાબ : વહેતું નાક
જવાબ : અરીસો